વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની ઓન લાઈન આનંદ યાત્રા

( 553 ) આજનો વિડીયો ….”આઈ લવ યુ “..મનુષ્યની જેમ બોલતાં પ્રાણીઓ …..

વિનોદ વિહારમાં એક નવો વિભાગ ” આજનો વિડીયો ” આ પોસ્ટથી શરુ થાય છે  .

એમાં યુ-ટ્યુબ કે અન્ય વેબ સાઈટ ઉપર ગમી ગયેલ વિડીયો વાચકોના આસ્વાદ માટે રજુ થશે .

આજના વિડીયોનું શીર્ષક છે –    આઈ લવ યુ ……મનુષ્યની જેમ બોલતાં પ્રાણીઓ 

આજના નવા યુગમાં બિલાડી અને કૂતરાં મનુષ્યની સાથે એમના ઘરમાં સાથે રહે છે અને કુટુંબીજનો તરફથી એમને અનહદ પ્રેમ પ્રાપ્ત થાય છે  . આની અસરથી આ પાળેલાં પ્રાણીઓ પણ મનુષ્યની જેમ બોલવા માટે પ્રયત્ન કરે છે અને બોલે પણ છે .

નથી મનાતું ?

તો જુઓ આ વિડીયો જેમાં આ ૨૪ પ્રાણીઓ ” આઈ લવ યુ ” કેવું બોલે છે !

પ્રેમની અસર પ્રાણીઓ ઉપર પણ કેવી થતી હોય છે એનો છે આ એક નમુનો  .

24 Pets Who Can Talk Like Humans

I love you

( વિડીયો જોવા ઉપરના ચિત્ર ઉપર ક્લિક કરો )

5 responses to “( 553 ) આજનો વિડીયો ….”આઈ લવ યુ “..મનુષ્યની જેમ બોલતાં પ્રાણીઓ …..

 1. Vinod R. Patel ઓક્ટોબર 14, 2014 પર 3:43 પી એમ(PM)

  Shri Sureshbhai Jani wrote this in his e-mail comments ……Reproduced here with thanks …..

  Yes .. pets’ love is more genuine . But they do not / need not speak!
  These are taught to do so!

  Maybe, modern couples need to be taught to LOVE too !!

 2. pragnaju ઓક્ટોબર 14, 2014 પર 10:21 એ એમ (AM)

  aam juo to sidhu chhe-આમ જુઓ તો સીધું છે આ – Dipti Desai
  by tia joshi

  આમ જુઓ તો સીધું છે આ ……કહેનારાએ કહી દીધું છે … આઈ લવ યુ……

  aam juo to sidhu chhe-આમ જુઓ તો સીધું છે આ – Dipti Desai

 3. pragnaju ઓક્ટોબર 14, 2014 પર 10:17 એ એમ (AM)

  આઈ લવ યુ મઝાનો વીડીયો
  હવે તો તેનુમ ટુંકુ રુપ બોલાય ઈલ્લુ
  માણો
  WATCHED6:35
  aam juo to sidhu chhe-આમ જુઓ તો સીધું છે આ – Dipti Desai
  by tia joshi1 year ago136 views
  આમ જુઓ તો સીધું છે આ / કહેનારાએ કહી દીધું છે આ / આઈ લવ યુ…….. / સ્વર :- દીપ્તિ દેસાઈ / સંગીત …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: