વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 560 ) “આપણે સ્વચ્છ તો ભારત સ્વચ્છ ” …. લેખક- શ્રી હરનીશ જાની

આજની ઈ-મેલમાં ,સુરતના આદરણીય મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરે જાણીતા ડાયસ્પોરા હાસ્ય લેખક શ્રી હરનીશભાઈ જાનીએ સુરતના અખબાર ગુજરાત મીત્રની દર્પણ પૂર્તિમાં શરુ કરેલ મર્માળી કૉલમ ‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’ માં તારીખ 22મી ઓક્ટોબરે પ્રગટ એક વધુ લેખ “આપણે  સ્વચ્છ તો ભારત  સ્વચ્છ “ ની પી.ડી.એફ. ફાઈલની લીંક  મોકલી આપી છે .

લેખક શ્રી હરનીશભાઈ અને ઉત્તમભાઈના આભાર સાથે આ લેખને આજની પોસ્ટમાં વાચકો માટે પ્રસ્તુત કરતાં આનંદ થાય છે  .

આ લેખમાં એક જગાએ લેખક કહે છે :

“મોદીજી કહે છે કાંઈ અને લોકો સમજે છે કાંઈ .  યાદ છે ને થોડા વખત પહેલાં એમણે” વાંચે ગુજરાત  “ની ઝુંબેશ સાથે ” તરે ગુજરાત “ની ઝુંબેશ ચાલું કરી હતી જેમાં એક જણ પુસ્તક વાંચી લે કે બીજાને આપે.આમ પુસ્તક તરતું રાખવાનું હતું. ત્યારે કેટલીક સ્કુલોમાં પ્રિન્સીપાલો પુસ્તકને પ્લાસ્ટીકમાં વીંટીને પાણીની ડોલમાં તરાવવા પ્રયત્ન કરતા હતા ,  “ક્યાંકી  મોદી સાહેબને કહા હૈ !”

દીપોત્સવીના આ સપરમા દિવસોમાં આ લેખમાં હરનીશભાઈના મનોરંજક હાસ્યના ફટાકડા,  ફૂલ ઝરીયો અને તારામંડળનો આનંદ લુંટવા તમારે નીચેનો લેખ વાંચવો જ રહ્યો.

 તારીખ ૨૨મી  ઓક્ટોબર, ૨૦૧૪ ના રોજ જાણીતા અખબાર ગુજરાત મિત્રની દર્પણ પૂર્તિમાં પ્રગટ   આ રહ્યો એમનો એ મજાનો લેખ.

Clean india -modi

 

“આપણે સ્વચ્છ તો  ભારત સ્વચ્છ ” લેખક -હરનીશ જાની 

આ અગાઉ વિનોદ વિહારની આ પોસ્ટ ( 554 ) શ્રી હરનીશ જાની અને એમની ગુજરાત મિત્રમાં શરુ થયેલ મર્માળી કૉલમ ‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’  માં ગુજરાત મિત્રમાં શરુ થયેલ મર્માળી કૉલમ ‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’ માં હરનીશભાઈના પ્રથમ ચાર લેખો સંપાદિત કર્યા હતા  .

આ બધા લેખોને વાચકોને એક જગાએ વાંચવામાં સરળતા રહે એટલા માટે ફરી એક વાર નીચે પ્રસ્તુત કરેલ છે.નીચેની પી.ડી.એફ ફાઈલની લીંક ઉપર ક્લિક કરીને એને  વાંચી શકાશે. આનંદો.

તારીખ ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૧૪ નાં રોજ શુભ શરુઆતનો પ્રથમ લેખ  

હરનીશ જાની- ગુજરાત મિત્રની કોલમમાં પ્રથમ લેખ ‘આ અમેરીકા; આ NRI’

તારીખ ૧લી ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ પ્રગટ બીજો લેખ .

૨. દાને દાને પે લિખા હૈ  -હરનીશ જાની

તારીખ ૮મી ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ પ્રગટ ત્રીજો લેખ

૩.‘બાપા કરે તે યોગ અને બાબો કરે તે યોગા !..’

તારીખ ૧૫મી ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ પ્રગટ ચોથો લેખ
આ લેખમાં ભારતના હાલના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વિષે વાત કરવામાં આવી છે .

૪. ‘ખાતો નથી, ખાવા દેતો નથી..’ હરનીશ  જાની

 

==================

“The most beautiful thing is to see a person smiling 

and even more beautiful, 

is to know that you are the reason behind it”

 

Keep smiling in the New Year and always,

and keep giving your comments,

with a big smile ,of course !

સૌ સુજ્ઞ વાચકોને ફરી ફરી નુતન વર્ષાભિનંદન-સાલ મુબારક  

4 responses to “( 560 ) “આપણે સ્વચ્છ તો ભારત સ્વચ્છ ” …. લેખક- શ્રી હરનીશ જાની

  1. rajnikant shah ઓક્ટોબર 22, 2014 પર 9:41 પી એમ(PM)

    GOOD ARTICLE.

    Date: Wed, 22 Oct 2014 19:21:21 +0000
    To: rashah10@hotmail.com

  2. ગોવીન્દ મારુ ઓક્ટોબર 23, 2014 પર 5:46 એ એમ (AM)

    સર્વમીત્રોને દીપાવલીની શુભકામનાઓ અને નવા વર્ષની હાર્દીક શુભેચ્છાઓ..

  3. pragnaju ઓક્ટોબર 23, 2014 પર 9:24 એ એમ (AM)

    મનનીય લેખો
    ફરી નુતન વર્ષાભિનંદન-સાલ મુબારક

  4. mdgandhi21 નવેમ્બર 3, 2014 પર 12:43 પી એમ(PM)

    શ્રી હરનીશ જાની વિષેની બહુ સુંદર વિગતઓ આપી છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: