વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

(573 ) મેનેજર …….લેખક- સુરેશ જાની

સૂરસાધના

અમને જણાવતાં આનંદ થાય છે કે, અત્યંત લોકપ્રિય, ગુજરાતી વેબ સાઈટ ‘અક્ષરનાદ’ પર આ વાર્તા સૌથી પહેલી પ્રકાશિત થઈ છે. ‘અક્ષરનાદ’ ના સંચાલક શ્રી. જિજ્ઞેશ અધ્યારૂનો દિલી આભાર. આશા રાખીએ કે, વાલીઓ આ વાર્તા પરથી ધડો લઈ; પોતાનાં સંતાનો પર બિન જરૂરી બોજો નાંખતાં પહેલાં વિચારતાં થશે.

aksharanaad

[ સત્યકથા પર આધારિત]

          “આમ ઉંધી ચોપડી રાખીને તું શું વાંચે છે?” તમે અંદર ઉકળી રહેલા ગુસ્સાને માંડ દબાવી, દીકરા મહેશને કહ્યું.
મહેશ બારમા ધોરણની પરીક્ષાની તૈયારી કરતો એના રૂમમાં વિજ્ઞાનની ચોપડી હાથમાં રાખી, વાંચવાનો ડોળ કરી રહ્યો હતો.
રસિકલાલ! કેટલા ઉમંગથી તમે આ દીકરો એન્જિનિયર બનશે એવા ખ્વાબ સાથે, શહેરની સારામાં સારી ગણાતી નિશાળોમાંની એકમાં એને દાખલ કરાવ્યો હતો? અને મોંઘા પાડનાં ટ્યુશનો? ગુજરાતી જેવા વિષયનું પણ ટ્યુશન એને રખાવી આપ્યું હતું.
દીકરો ક્યાંયથી પાછો નહીં જ પડે; એવી ચોક્કસ હૈયાધારણ તમને હતી. દસમા પછી નિશાળમાં એને વિજ્ઞાન પ્રવાહને બદલે કોમર્સ પ્રવાહમાં દાખલ કરાવવાની વર્ગ શિક્ષકની સલાહને…

View original post 733 more words

3 responses to “(573 ) મેનેજર …….લેખક- સુરેશ જાની

  1. Pingback: ‘મેનેજર’ નો વ્યાપ | સૂરસાધના

  2. pragnaju November 3, 2014 at 10:07 AM

    સુંદર વાર્તાનો પ્રસાર માટે ધન્યવાદ

  3. સુરેશ November 3, 2014 at 5:17 AM


    ઝાંઝવાંના જળ જેવી ભ્રામક માન્યતાઓને બદલે સમાજ વાસ્તવિકતા સમજતો થાય તો?


    વાતના આ મૂળ તત્વનો જેટલો પ્રચાર/ પ્રસાર થાય; એટલું સારું- એવી ભાવના હતી. તમે તે વણમાંગે સંતોષી – એ માટે તમારો દિલી આભાર.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: