વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 604 ) ગ્રામ્યકન્યા

શ્રી સુરેશભાઈ જાનીના આભાર સાથે રી-બ્લોગ કરતાં આનંદ થાય છે .

આ પોસ્ટ ભુલાઈ ગયેલા કલાપીની યાદને તાજી કરી દેશે.

વિનોદ પટેલ

સૂરસાધના

[તોટક]

રમતી, ભમતી, હસતી દીકરી
વસતી ઝૂંપડી મહીં એ કલિકા
દિલમાં દીવડો, મનમાં શમણાં
હતી વ્હાલસમી,ચતુરી વનિતા

[શિખરિણી]

નરેશે બોલેલા શબદ વસમા સાંભળી ગઈ
સુકન્યા ખોલીને ઝૂંપડી મહીંથી બા’ર નીકળી.

[શાર્દૂલ વિક્રીડિત]

રાજાને દુઃખમાં નિહાળી વનિતા, બોલી ઊઠી ખેતમાં
“શા માટે દુઃખમાં રહો, ભૂપતિ હે? આવું નહીં બોલશો.
હમ્મેશાં જનતા તણો ધરમ છે; ભરવા કરો શાનથી
સુખેથી કરમાં વધાર કરજો, ભરશું અમે પ્રેમથી.”

[મનહર]

સાંભળી આ વાત શાણી, રાજવી તો ચોંકી ઊઠ્યો.
“નકી આની મહીં કોઈ, ચાલ તો જણાય છે.
જનતાને કર કોઈ, ભરવો ગમે ન કદી
મૂંઝવણ ભારી આ તો, મંત્રીજીને સોંપવી છે.

[ભુજંગી]

સભામાં સહુને, પછી પ્રશ્ન પૂછ્યો
“વનિતા કહે કેમ, આવું? બતાવો.”
કહે મંત્રી મોઢું, વકાસી, ત્વરાથી
“નકી કામ આ કોઈ, જોશી કરી દે.
જુએ જોશ જોશી, વનિતા તણા એ.
ભલે સુંદરી આ, સભામાં પધારે.”

[ધનાક્ષરી]

ઝટપટ દોડી ગયા, સૈનિકો વચન સુણી.
ગ્રામ્યમાતા રહેતી તે, ખેતરમાં આવી પૂગ્યા.
દીકરીને વેણ કીધું,” રાજા બોલાવતા તને.
ફટાફટ તૈયાર થા…

View original post 242 more words

6 responses to “( 604 ) ગ્રામ્યકન્યા

 1. સુરેશ જાની ડિસેમ્બર 5, 2014 પર 1:09 પી એમ(PM)

  તમને આ કવિતડું ગમ્યું – એ મારો આનંદ.

  Like

 2. Mr.Pravinchandra P. Shah ડિસેમ્બર 5, 2014 પર 2:15 પી એમ(PM)

  I enjoyed it very well by rewinding into the school time impacted by the then king & a distinguishing poet Sursinhji Takhtsinji Gohel of Lathi.

  Like

 3. aataawaani ડિસેમ્બર 12, 2014 પર 2:25 પી એમ(PM)

  પ્રિય સુરેશભાઈ
  ગ્રામ્ય કન્યા સંસ્ક્ર્તના છંદો વાળી આ કવિતા કોણે બનાવી છે ?
  આક્વીને લાખ લાખ ધન્યવાદ

  Like

 4. aataawaani ડિસેમ્બર 12, 2014 પર 2:41 પી એમ(PM)

  જુદી જુદી ભાષામાં લોકો સુધી લખાણો પહોંચાડવાની હોંશને તમને સફળતા મળશે ,

  Like

 5. aataawaani ડિસેમ્બર 12, 2014 પર 2:46 પી એમ(PM)

  કાઠીયાવાડી દરબારનો જુવાન કુંવર આવી સુંદર કવિતાઓ બનાવી શકે એ આશ્ચય નથી ?

  Like

 6. aataawaani ડિસેમ્બર 12, 2014 પર 4:12 પી એમ(PM)

  સુરેશ ભાઈ તમારી થોથા ઉખેળને મહેનત કરો છો પણ અમારા જેવાને એ તમારી મહેનતનો લાભ મળે છે। ધન્યવાદ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: