વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 614 ) વિરલ પતી- a Rare Husband ….. (વાર્તા)…. આનંદરાવ લિંગાયત

વાચક  મિત્રો,

વી.વી.ની આજની પોસ્ટમાં  લોસ એન્જેલસ  નિવાસી મારા ૮૩ વર્ષના યુવાન મિત્ર શ્રી આનંદરાવ લિંગાયતની એક હૃદય સ્પર્શી વાર્તા ”વિરલ પતી  or A Rare Husband”  પ્રગટ કરતાં આનંદ થાય છે.

 જૂની કહેવત  છે કે સંસાર સુખની પ્રાપ્તિ માટે સંસારની ગાડીનાં બન્ને પૈડાં સરખાં ચાલવાં જોઈએ ….જો એ સરખાં ના ચાલે તો આ ગાડીને ખોટકાતાં વાર ના લાગે .

આ વાર્તાના મુખ્ય પાત્ર રઘુભાઈ એક અનોખા પતિ છે . તમે પતિવ્રતા પત્નીઓની વાર્તાઓ ઘણી વાંચી હશે પણ રઘુભાઈ જેવા પત્નીવ્રતા પતિઓની વાર્તા કદાચ બહુ જ ઓછી વાંચી હશે.

આ વાર્તામાં રજુ કરવામાં આવેલો રઘુભાઇ સાથેનો ઇન્ટરવ્યુ સૌને વિચાર કરતા કરી મુકે એવો છે .વાર્તા લેખક આનંદરાવ રઘુભાઈને એક ”વિરલ પતી  or A Rare Husband”   કેમ કહે છે એનું રહસ્ય તમે આ વાર્તા પૂરી વાંચશો એટલે સમજાઈ જશે.

આ વાર્તા વિશેનો આપનો પ્રતિભાવ આવકાર્ય છે.

વિનોદ પટેલ

 તો હવે વાંચો  શ્રી આનંદરાવની આ હૃદયસ્પર્શી  પ્રેરક વાર્તા …… 

“વિરલ પત્ની -a Rare Husband….( વાર્તા)

આનંદ રાવ લિંગાયત

શ્રી આનંદરાવ લિંગાયત અને એમની વાર્તાઓનો

ટૂંક પરિચય

આનંદરાવ લિંગાયત

અમેરિકાના ગુજરાતી ડાયસ્પોરા વાર્તા લેખકોમાં શ્રી આનંદરાવ લિંગાયતનું નામ ખુબ જાણીતું છે.

આ દેશમાં ગુજરાતી ભાષાને ઉત્તેજન મળે એ માટે ઘણાં વર્ષો પહેલાં એમણે શરુ કરેલું “ગુંજન “નામના ગુજરાતી સામયિક ને પ્રકાશિત કરવાનું કઠિન કામ તેઓ એમની ૮૩ વર્ષની જૈફ ઉંમરે પણ આજે એવા જ ઉત્સાહથી કરી રહ્યા છે.

ઇન્ડો-અમેરિકન જીવનના તાણાવાણાઓને એમની આગવી શૈલીમાં બાખુબી ગુંથી લેતી શ્રી આનંદરાવની હ્રદય સ્પર્શી વાર્તાઓનાં આજ સુધીમાં બહાર પડેલ ચાર પુસ્તકો- ૧.કંકુ ખર્યું..(૨)….ને સુરજ ઉગ્યો (૩) થવાકાળ…અને (૪)કાશી કામવાળી ને વિવેચકોએ વખાણ્યા છે.

આ અગાઉ વિનોદ વિહારમાં  શ્રી આનંદરાવ લિંગાયત અને એમની વાર્તાઓનો કરાવેલ વધુ પરિચય આ લીંક  ઉપર  ક્લિક કરી વાં ચો.

વિનોદ વિહારમાં આજ સુધીમાં પ્રકાશિત થયેલ શ્રી આનંદ રાવની વાર્તાઓ/લેખો  વી. સાહિત્ય સામગ્રી વાચવા માટે અહીં ક્લિક કરો. 

4 responses to “( 614 ) વિરલ પતી- a Rare Husband ….. (વાર્તા)…. આનંદરાવ લિંગાયત

 1. Hemant Bhavsar ડિસેમ્બર 17, 2014 પર 3:57 પી એમ(PM)

  very emotional story , Salute for the dedication …….

  Like

 2. vimala ડિસેમ્બર 17, 2014 પર 5:45 પી એમ(PM)

  સબંધોનુ મૂલ્ય સમજનાર પત્નિવ્રતા પતીને પ્રણામ.અને લેખકનો આભાર સાથે વિનોદ વિહરનો આભારમાનવાનું તો કેમ ભૂલાય?

  Like

 3. aataawaani ડિસેમ્બર 29, 2014 પર 5:06 એ એમ (AM)

  મેં ગુંજનમાં ઘણા વખત પહેલા લેખો આપેલા છે .મને ગુંજન ગમે છે . તેમાં સત્ય કથાઓ વધુ આવતી હોય છે .

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: