વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 640 ) પ્રતિલિપિમાં પ્રગટ મારી બે કાવ્ય રચનાઓ …. વિનોદ પટેલ

ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ખુબ જ અગત્યનું કામ ખુબ જ ઉત્સાહથી કરી નિસ્વાર્થ સેવા બજાવી રહેલ સંસ્થા પ્રતિલિપિએ તાંજેતરમાં   મારી બે કાવ્ય રચનાઓ પ્રગટ કરી છે .

અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ નંબર ( 608 ) અને પોસ્ટ નંબર (612) એમ બે પોસ્ટમાં પ્રતિલિપિનો પરિચય કરાવવામાં આવ્યો છે .

વિ.વિ.ના વાચકોના આસ્વાદ માટે મારી આ બે કાવ્ય રચનાઓને પ્રતિલિપિના આભાર સાથે આજની પોસ્ટમાં નીચે પ્રસ્તુત છે.

વિનોદ પટેલ

==============================

 

મધમાખીનો સંદેશ ….અછાંદસ કાવ્ય …… વિનોદ પટેલ 

Honey bee

કાવ્ય વાંચવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરશો.

http://www.pratilipi.com/read?id=5112049726128128

 

તો સારું … કાવ્ય…. વિનોદ પટેલ

http://www.pratilipi.com/read?id=5663269050122240

 

 

One response to “( 640 ) પ્રતિલિપિમાં પ્રગટ મારી બે કાવ્ય રચનાઓ …. વિનોદ પટેલ

  1. vimala જાન્યુઆરી 23, 2015 પર 1:04 પી એમ(PM)

    પોતાની કાબેલીયત પરનો ગૌરવ ભર્યો વિશ્વાસ અને હકારાત્મ્ક વલળની પ્રેરણા આપતું કાવ્ય ગમીયુ.
    “તો સારું”તો ખૂબ સારું લાગ્યું. ગુજરાતી ભાષાની પ્રગતિ માટેનું વ્યહવારીક માર્ગદર્શક કાવ્ય.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: