વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ફેબ્રુવારી 24, 2015

( 662 ) “મન કી બાત” …..રેડિયો પ્રોગ્રામ પર શ્રી નરેન્દ્ર મોદી

વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અવાર નવાર એમના “મન કી બાત “કાર્યક્રમમાં જુદા જુદા વિષય ઉપર દેશની જનતા સાથે સીધો સમ્પર્ક કરી રેડિયો ઉપર વાતચીત કરતા હોય છે.

એમની છેલ્લી “મન કી બાત” માં એમણે વિદ્યાર્થીઓ જોગ સંબોધન કરી સફળતાના કેટલાક મંત્ર આપ્યા છે એ વાલીઓએ પણ જાણવા જેવા છે .

 આ માહિતી ઈ-મેલમાં મોકલવા માટે  કળા ગુરુ સ્વ.રવિશંકર રાવળના સુપુત્ર મિત્ર શ્રી કનકભાઈ રાવળનો આભાર માનું છું.

વિનોદ પટેલ

Prime Minister Narendra Modi’s Mann ki Baat with students appearing in board and other examination.

શ્રી મોદીની “મન કી બાત “ના પુરા સંબોધનને સાંભળવા માટે નીચેના ચિત્ર ઉપર ક્લિક કરવા વિનંતી છે.

Modi - mnki baat

If you are an Art lover, visit  Kanakbhai’s father, late Kalaguru Ravishankar Raval’s web site: http://ravishankarmraval.org/