વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 667 ) જિંદગી પાટા પર ચાલતી ટ્રેન નથી – જનક નાયક

વેબ ગુર્જરી પર પ્રથમ પ્રકાશિત શ્રી. જનક નાયક લિખિત ઍક સરસ લેખ“જિંદગી પાટા પર ચાલતી ટ્રેન જેવી નિશ્ચિત નથી ” ,જેને મિત્ર શ્રી સુરેશ જાનીએ એમના બ્લોગ સૂર સાધનામાં રી-બ્લોગ કર્યો છે.આ  લેખ મને પણ ગમી જતાં વી .વી ના વાચકો માટે “ગમતાંનો કરીએ ગુલાલ ” એ રીતે આ પ્રેરક લેખને આજની પોસ્ટમાં વેબ ગુર્જરી ,લેખક શ્રી નાયક અને શ્રી સુરેશ જાનીના આભાર સાથે અત્રે ફરી પ્રસ્તુત કરેલ છે.

યાદ આવે મારી આ વિચાર કણિકા….

જિંદગી શું છે ? એ પ્રશ્નનો જવાબ એટલો સહેલો નથી

પણ જો જવાબ ટૂંકમાં આપું તો ,આ જિંદગી શું નથી !

વિનોદ પટેલ

સૂરસાધના

વેગુ પર ઍક સરસ લેખ વાંચ્યો – લેખક શ્રી. જનક નાયક .  અહીં….

ક્લિક કરો ક્લિક કરો

એમાંથી ગમી ગયેલ એક વિચારની સ્નીપ…

janak

અને આ મસ્ત ચિત્ર

janak_2

આ અકર્મણ્ય બનવાની વાત નથી – ગીતાવાક્યનો પડઘો છે. જીવનના સંઘર્ષમાં પ્રોત્સાહિત બનેલા અર્જુન જેવા બનવાની વાત છે.

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।

मा कर्मफलहेतुर्भूर्मा ते संगोऽस्त्वकर्मणि॥

માશાલ્લાહ

View original post

2 responses to “( 667 ) જિંદગી પાટા પર ચાલતી ટ્રેન નથી – જનક નાયક

  1. pragnaju માર્ચ 1, 2015 પર 1:58 પી એમ(PM)

    જોનાથન લિવિન્ગ્સ્ટન સીગલની જેમ ઉડતા /રહો

    Like

  2. સુરેશ જાની માર્ચ 1, 2015 પર 5:53 પી એમ(PM)

    જીવન જીવવાની આ રીત જેટલી વ્યાપક બને; એટલું માનવ જીવન વધારે કુદરતી , જીવવા જેવું બનશે- એવો મારો વિશ્વાસ છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: