વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: માર્ચ 4, 2015

( 669 ) આજનો વિડીયો…. કુદરતનો કરિશ્મા !

કુદરતનો કરિશ્મા 

બંધ આંખે દુનિયા દેખતી એક બાળા !

આ છોકરીનું નામ છે રંજના અગ્રવાલ … એની બંધ આંખો ઉપર રૂ ના પૂમડાં અને એની ઉપર પાટો બાંધેલો હોવા છતાં તો એ એની આરપાર બધુ જ જોઈ શકે છે !

ટી.વી. પ્રોગ્રામના નીચેના વિડીયોમાં  કુદરતનો આ કરિશ્મા જોઇને તમે અચંબામાં પડી જશો.

Human X-Ray machine: Unbelievable Eye sight

 

સાભાર- Mr.B.J.Mistri Houston -Email