વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 670 ) “ઓ કાકી તમે થોડા થોડા થાવ વરણાગી ” ….પેરડી ગીત … વિનોદ પટેલ

તારીખ ૨૮ મી ફેબ્રુઆરી ૨૦૧૫ ની હાસ્ય દરબારની પોસ્ટમાં તમે ભાઈ સાક્ષર

ઠક્કર રચિત ” ઓ કાકા તમે થોડા થોડા તાવ વરણાગી કાવ્ય રચના કદાચ

વાંચી હશે.

નવા જમાનાને માન આપી જો કાકા વરણાગી થયા તો કાકીએ શું ગુનો કર્યો ?

કાકીને વરણાગી કરતી મારી કાવ્ય રચના “ઓ કાકી તમે થોડા થોડા થાવ

વરણાગી “ નીચેના બે બ્લોગમાં ટૂંકા લેખ સાથે પ્રસિદ્ધ થઇ છે એને નીચેની

લીંક ઉપર ક્લિક કરીને વાંચશો .

 

સહિયારું સર્જન – ગદ્ય

શબ્દોનુંસર્જન

 

મૂળ ગીત ઓ ભાભી તમે થોડા થોડા, ચિત્રપટ ગણસુંદરી(૧૯૪૮) પર આધારિત આ પેરડી કાવ્ય રચના છે .

 

2 responses to “( 670 ) “ઓ કાકી તમે થોડા થોડા થાવ વરણાગી ” ….પેરડી ગીત … વિનોદ પટેલ

 1. સુરેશ માર્ચ 6, 2015 પર 1:16 એ એમ (AM)

  અહીં કાકીઓ પેન્ટ પહેરે જ છે. હાફ પેન્ટ પહેરેલી કાકી હજુ જોઈ નથી!!

  Like

 2. pragnaju માર્ચ 6, 2015 પર 5:42 એ એમ (AM)

  મૂળ રચના સાંભળતા પૅરડી માણવાની મઝા !
  હવે થોડાં થોડાં, તમે થોડાં થોડાં થાવ વરણાગી
  ઓ ભાભી તમે થોડાં થોડાં થાવ વરણાગી

  સ્વર: ગીતા રોય
  ગીત-સંગીત: અવિનાશ વ્યાસ
  ચિત્રપટ: ગુણસુંદરી (૧૯૪૮)

  ક્લીક કરો અને સાંભળોઃ
  1948_Gunsundari_Tame_Thoda_Thoda
  -Geeta-Avinash_Vyas.mp3

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: