વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 687 ) શુભ રામ નવમી – શ્રી હરિ જયંતી….

Ram jayanti

મારા મુંબઈ નિવાસી નેટ મિત્ર શ્રી યોગેશ કાણકિયાએ રામનવમી પર્વ નિમિત્તે ખાસ તૈયાર કરીને ભગવાન શ્રી રામનાં સરસ ચિત્રો અને M. S. Subbulakshmi એ ગાયેલ રામભજન સાથેની

એક ppsx મોકલી આપી છે .

તમને એ જરૂર ગમે એવી છે.

Relax & Enjoy the PPS…

Keep your speakers ON, Auto advancing 

The Ram Bhajan in this ppsx is sung by Legendary singer M. S. Subbulakshmi & is one of the rare songs. This was sung somewhere in fifties and was aired many a times in late fifties on Radio Ceylon in the morning at 7:50 AM 

 રામનવમીના આ પવિત્ર પર્વ પર નીચેની લીંક ઉપર ક્લિક કરી આ રામભજન નું શ્રવણ 

ચિત્રોમાં શ્રી રામનું દર્શન કરો . 

Happy Ram Navmi

સાભાર- શ્રી યોગેશ કાણકિયા

RAM AARTI

નીચેની ટ્યુબ વિડીયોની લીંક ઉપર ક્લિક કરી લતા મંગેશકરના સુરેલા સ્વરે આ રામ આરતી સાંભળો.

Bhajamana Sri Lata Mangeshkar – Lord Rama devotional song bhajan

નીચીની લીંક ઉપર ક્લિક કરી સળંગ મનને ગમે એવાં શ્રી રામ ભજનો સાંભળો.

Payoji Maine Ram Ratan Dhan Payo by Lata Mangeshkar 

શ્રી સ્વામીનારાયણ જન્મ જયંતી – હરિ જયંતી

Swaminarayan

યોગાનુયોગે ભગવાન શ્રી રામચન્દ્રજીનો જન્મ દિવસ એટલે કે ચૈત્ર સુદ નવમી- રામ નવમી -એ ભગવાન શ્રી સ્‍વામિનારાયણનો પણ જન્મ દિવસ છે ,જેને હરી જયંતિ તરીકે મનાવવામાં આવે છે .

દેશ વિદેશમાં એકાંતિક ધર્મનો પસાર અને પ્રચાર કરવા માટે જેમનું પ્રાગટ્ય થયું હતું એ સ્વામીનારાયણ ભગવાનના જન્મ દિવસ ને- હરી જયંતિને – એમના અનુયાયીઓ ભજન કીર્તન અને અવનવા કાર્યક્રમોનું આયોજન કરી મનાવે છે .

અગાઉ ૨૦૧૪ ની રામનવમી/હરી જયંતીની નીચેની પોસ્ટમાં મુકેલ વિડીયો માં હરી કીર્તન સાંભળવા મળશે.

( 425 ) શ્રી રામ જન્મ જયંતિ– રામ નવમી / શ્રી સ્વામીનારાયણ જન્મ જયંતી

– હરિ જયંતી

http://www.baps.org/News/2014/Shri-Swaminarayan-Jayanti-Celebration-2014-6051.aspx

Wish you all a Happy Ram Navmi/Swaminarayan Jayanti  

2 responses to “( 687 ) શુભ રામ નવમી – શ્રી હરિ જયંતી….

  1. pragnaju March 27, 2015 at 3:44 PM

    Wish you all a Happy Ram Navmi

  2. સુરેશ March 27, 2015 at 11:57 AM

    જય રામજીકી !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: