વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની ઓન લાઈન આનંદ યાત્રા

( 688 ) મેઘાણી સાહિત્યનો અમુલ્ય ખજાનો ….સૌજન્ય- પ્રતિલિપિ

ચોટીલામાં જન્મેલા અને સાવજ સમી પ્રકૃતિને સાંગોપાંગ રાખનાર ઝવેરચંદ મેઘાણીનું નામ સંભાળતા જ સાહિત્યપ્રેમીઓના હૈયામાં રંગતરંગ થઇ જાય છે. 

Sahradayi Modi

Sahradayi Modi

PRATILIPI  નાં સુ.શ્રી સહૃદયી મોદીએ એમની વેબ સાઈટ ઉપર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના શબ્દ સંસારની નીચેની સુપ્રસિદ્ધ નવલકથાઓ /વાર્તાઓ વાચકો માટે પ્રસિદ્ધ કરી છે .

૧. ચંદ્ર અને બુનો:… વાર્તા

૨. વેવિશાળ :.. નવલકથા

૩. આહીર યુગલના કોલ:..વાર્તા

૪. સોરઠને તીરે તીરે: –નવલ કથા

૫. દાદાજીની વાતો:(બાળ સાહિત્ય-કથાઓ )

૬. વસુંધરાનાં વહાલાં દવલાં:.( વાર્તા સંગ્રહ )

૭. મેઘાણીની નવલિકાઓ ખંડ ૧:

૮. મેઘાણીની નવલિકાઓ ખંડ ૨:

૯. કંકાવટી :વાર્તા સંગ્રહ

૧૦. માણસાઈના દીવા (પુ.રવિશંકર મહારાજના જીવન પ્રસંગો )

૧૧. તુલસી-ક્યારો:–નવલિકા

મેઘાણી સાહિત્યના ખજાના રૂપ આ સાહિત્ય સામગ્રી વિના મુલ્યે વાંચવા સ્વ. ઝવેરચંદ મેઘાણી ના આ ચિત્ર ઉપર ક્લિક કરીને પ્રતિલિપિ ની લીંક ઉપર પહોંચી જાઓ .

ZAVERCHAND MEGHANI

ઝવેરચંદ મેઘાણી વિષે જાણો ગુજરાત સાહિત્ય અકાદમી- સર્જક અને સર્જન-

ના આ વિડીયો માંથી 

 

3 responses to “( 688 ) મેઘાણી સાહિત્યનો અમુલ્ય ખજાનો ….સૌજન્ય- પ્રતિલિપિ

 1. Vimala Gohil માર્ચ 31, 2015 પર 3:57 પી એમ(PM)

  શ્રી મેઘાણી સાહિત્યનો ઍક જ જગ્યાઍ મળતો ખજાનો. સુંદર સંકલન.
  કેટલીક વાંચેલ રચનાઓ અહીં હાથ લગતા ફરી વાંચવાનો અવસર મળશે .આભાર.

 2. pravinshastri માર્ચ 28, 2015 પર 5:30 પી એમ(PM)

  વિનોદભાઈ, પ્રતિલિપિ વિશે મને સમજાવશો? મને સમજ પડતી નથી. એમાં કઈ રીતે ભાગ લઈ શકાય?

 3. pragnaju માર્ચ 28, 2015 પર 10:58 એ એમ (AM)

  ફરી ફરી વાંચવું ગમે તેવો ખજાનો એક જગ્યાએ !ધન્યવાદ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: