વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 710 ) જન્મોજન્મ નો સાથ !…. ( એક કરુણ ચિત્ર કાવ્ય )…..

 ફેક્ટરીનું મકાન માથા ઉપર તૂટી પડતાં એમાં દટાઈ ગયેલ પ્રેમી યુગલ

નું આ કરુણ દ્રશ્ય જોયું અને દિલમાં સંવેદનાઓ જાગી ઉઠી .

આ ચિત્ર મુગુ રહીને પણ કેટલી બધી વાતો  કહી જાય છે !

Couple in arms in death

 ચિત્ર કાવ્ય  

માંડ્યો હતો ઘર સંસાર પ્રેમથી અનેક આકાંક્ષાઓ સાથે ,

જીવવા મરવાના કોલ લીધા હતા લગ્ન ટાણે એક સાથે,

કુદરતનો કોપ પણ વિખુટા પાડી ના શક્યું આ યુગલને,

સાથે જીવ્યા ,સાથે મર્યા ,પ્રેમ દીપાવ્યો જીવનના અંતે ! 

વિનોદ પટેલ

—————–

ચિત્ર સૌજન્ય : Son Pari <son2nyc@gmail.co

4 responses to “( 710 ) જન્મોજન્મ નો સાથ !…. ( એક કરુણ ચિત્ર કાવ્ય )…..

 1. P.K.Davda મે 2, 2015 પર 12:30 પી એમ(PM)

  ખરેખર કરૂન દૄશ્ય છે.

  Like

 2. Hemant Bhavsar મે 2, 2015 પર 2:43 પી એમ(PM)

  Very very sad , beyond any words….

  Like

 3. ગોવીન્દ મારુ મે 3, 2015 પર 12:58 એ એમ (AM)

  સાચે જ, આ ચીત્ર મુગુ રહીને ભીંજવી ગયું….

  Like

 4. sanjay patel gujarat navsari - Teacher મે 3, 2015 પર 4:02 એ એમ (AM)

  kudarat ni same apne lachar chhiye.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: