વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 741 ) વાય… ઓ… જી… એ…. કરો યોગા યોગા…!’

શ્રી જય વસાવડાના  યોગ વિશેના એમના એક લેખમાંથી સાભાર … 

પેટ કે બલ લેટ કે.. બદન સીધા ટેક કે… એડિયાં જોડો ! ધરતી પર હથેલી રખ કે, ધીરે સાંસ અંદર ખીંચો.. ધીરે બાહર છોડો !.. સાંસો કી સફાઈ દેગી, સીને કી ધુલાઈ હોગી, કદ કી લંબાઈ હોગી.. અંગ અંગ બસ મેં હોગા ! યોગા !

પૂરા ૩૨ વર્ષ પહેલાની હિન્દી ફિલ્મ ‘હાદસા’ના એક આઇટમ સોંગના આ શબ્દો છે !

નરેન્દ્ર મોદી કે બાબા રામદેવે પોપ્યુલર પ્લેટફોર્મ પર યોગાને મૂક્યો, એથી પહેલાં તો એક ફિલ્મી મુસલમાને યોગા જીંગલ રચી કાઢેલું ! યે હિન્દુસ્તાન હૈ. એની તબિયતમાં જ સાહજીક સમન્વયની ફિતરત છે. ગીત લખ્યું પણ એમ. જી. હશ્મતે હતું અને કમ્પોઝ આપણા ગુજરાતી કલ્યાણજી- આણંદજીએ કરેલું.

આ ગીતનો યુ-ટ્યુબ વિડીયો આ રહ્યો

Y O G YOGA YOGA [HD]…HAADSAA [1983].. AMIT KUMAR .

સાભાર -સુ.શ્રી હિરલ શાહ

=============

અનાવૃત – જય વસાવડા

yoga

સંશોધનાસન અને બુદ્ધિ યોગ : યોગ હિન્દુ નહિ, હિન્દુસ્તાની છે…પ્રાચીન પરંપરા જ નહિ, મોડર્ન ફ્યુઝન છે !

આ દુનિયામાં રિજીયોનલ અને રિલિજીયસ આઇડેન્ટીટીનો ઇગો ન હોત, તો અડધો અડધ કોન્ફ્લિક્ટસ ન હોત

ગુજરાત સમાચાર માં પ્રગટ શ્રી જય વસાવડાનો આ આખો યોગ વિશેનો મજાનો લેખ નીચે વાચો.

આ આખો લેખ અહીં ક્લિક કરીને વાંચો.

 

યોગાનુયોગ

યોગની જ વાત ચાલે છે તો ,સાથે સાથે અહર્નિશ હાસ્ય રેલાવતા હાસ્ય લેખક શ્રી હરનીશભાઈ જાની નો લેખ યોગાનુયોગ મારા મિત્ર શ્રી પ્રવીણ શાસ્ત્રીના સૌજન્યથી એમના બ્લોગની નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચો. તમને જરૂર ગમશે .

 

યોગાનુયોગ….હાસ્ય લેખ ….શ્રી હરનીશ જાની 

 

Harnish Jani.
4 Pleasant drive
Yardville NJ 0861
E mail- harnishjani5@gmail.com
Phone- 609-585-0861

2 responses to “( 741 ) વાય… ઓ… જી… એ…. કરો યોગા યોગા…!’

 1. JIVANBHAI PATEL જુલાઇ 2, 2015 પર 2:09 એ એમ (AM)

  vinodbhai,
  jaishrikeishna.
  I am very sorry for not responding.An article “Yogi sada nirogi”is
  published every friday in Gujarat Weekly at TORONTO.CANADA.you can see on
  http://www.gujarat weekly.ca
  Also you can see my yog shibir link on”Video-karo yog raho nirog”
  with warm regards.
  jivanbhai p patel. A26 Aashirvad Residency, new citylight area .surat.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: