વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જુલાઇ 12, 2015

( 746 ) મળવા જેવા માણસ….શ્રી વિશ્વદીપ બારડ…. પરિચય …. શ્રી. પી.કે.દાવડા

મારા મિત્ર શ્રી પી.કે. દાવડાએ એમની જાણતી પરિચય શ્રેણી “મળવા જેવા માણસ ” માં ૪૯ મો પરિચય , હ્યુસ્ટન નિવાસી સાહિત્ય અને સમાજ સેવી એમના નામથી અને કામથી જાણીતા શ્રી વિશ્વદીપ બારડનો પરિચય ઈ-મેલમાં મને મોકલ્યો છે.

આ બન્ને મહાનુભાવોના આભાર સાથે શ્રી વિશ્વદીપ બારડનો પરિચય વિનોદ વિહારના વાચકો માટે આજની પોસ્ટમાં સહર્ષ પ્રસ્તુત કરું છું. 

વિનોદ પટેલ 

===========================