વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 756 ) ભારત રત્ન સ્વ. અબ્દુલ કલામને અંજલિ … ભાગ-૨

KALAM

સાભાર – ડો.કનક રાવલ 

આ અગાઉની પોસ્ટ નમ્બર ૭૫૫  ના અનુસંધાનમાં આજની પોસ્ટમાં ડો. એ.પી.જે. અબ્દુલ કલામને વધુ અંજલિ આપવામાં આવી છે .

ભારત રત્ન સ્વ. અબ્દુલ કલામને અંજલિ  

જગતમાં એમ તો લાખ્ખો માણસો રોજે રોજ ,

જન્મે છે ,જીવે છે, અને અંતે મૃત્યુ પામે છે ,

પણ કલામ સાહેબ જેવા જુજ વિરલાઓ જ,

મર્યા પછી પણ નામ અમર કરી જાય છે.

ગરીબ માછીમારનો આ પુત્ર,  ચિંથરે વીંટ્યું રતન ,

જીવન કાર્યોથી ભારતનું અણમોલ રત્ન બન્યો.

ધનથી ભલે ગરીબ પણ બુદ્ધિ ધનથી સમૃદ્ધ હતો,

વૈજ્ઞાનિક બની બુદ્ધીના પરચા બતાવતો જ રહ્યો ,

અવકાશ અને દેશ સુરક્ષણનાં આધુનિક યંત્રો શોધી ,

આ મિસાઈલ મેંન આખા વિશ્વમાં છવાઈ ગયો.

વિદ્યાર્થીઓનો આ આજીવન શિક્ષક કલામ સાહેબ,

છેલ્લી ક્ષણે પણ વિદ્યાર્થીઓને શીખવતાં જ મર્યા !

જેવું ભવ્ય એમનું જીવન એવું જ અદનું ભવ્ય મરણ .

૨૦૨૦ સુધીમાં વિશ્વમાં ભારતની આર્થિક યશ પતાકા ફરકે

એવું આ દેશ ભક્ત સ્વપ્ન દ્રષ્ટા વૈજ્ઞાનિકનું સ્વપ્ન હતું .

બીજા એક સ્વપ્ન દ્રષ્ટા દેશ ભક્ત વડા પ્રધાન મોદી

એમનું આ અધૂરું સ્વપ્ન સાકાર કરે એવી આશા

અબ્દુલ  કલામ સાહેબને એ જ એક શ્રેષ્ઠ શ્રધાંજલિ.

વિનોદ પટેલ , ૭-૨૭-૨૦૧૫

‘Anmol Kalam’ – A Tribute to ‘People’s President’

Frankly Speaking : Remembering Dr.Abdul Kalam

Published on Jul 28, 2015

Former President Dr APJ Abdul Kalam in an interview to TIMES NOW’s Editor-in-Chief Arnab Goswami on Frankly Speaking in November 2007, talked about his Mission 2020, vision for India, empowering youth of the country, igniting the minds of the students, entrepreneurship, tenure as President, and more.

5 responses to “( 756 ) ભારત રત્ન સ્વ. અબ્દુલ કલામને અંજલિ … ભાગ-૨

 1. સુરેશ જુલાઇ 28, 2015 પર 2:21 પી એમ(PM)

  From an email from a friend in Mumbai ( Shri Mahendra Thaker)

  Dr. APJ Abdul Kalam, the journey for Shillong started, and it was a 2.5 hours drive. Here’s what Shri Srijan Pal Singh, who would accompany Dr Kalam in his tours, writes:
  After reaching Guwahati by flight, for Dr. APJ Abdul Kalam, the journey for Shillong started, and it was a 2.5 hours drive. Here’s what Shri Srijan Pal Singh, who would accompany Dr Kalam in his tours, writes:

  We were in a convoy of 6-7 cars. Dr. Kalam and I were in the second car. Ahead us was an open gypsy with three soldiers in it. Two of them were sitting on either side and one lean guy was standing atop, holding his gun. One hour into the road journey, Dr. Kalam said, “Why is he standing? He will get tired. This is like punishment. Can you ask a wireless message to given that he may sit?” I had to convince him, he has been probably instructed to keep standing for better security. He did not relent. We tried radio messaging, that did not work. For the next 1.5 hours of the journey, he reminded me thrice to see if I can hand signal him to sit down. Finally, realizing there is little we can do – he told me, “I want to meet him and thank him”. Later, when we landed in IIM Shillong, I went inquiring through security people and got hold of the standing guy. I took him inside and Dr. Kalam greeted him. He shook his hand, said thank you buddy. “Are you tired? Would you like something to eat? I am sorry you had to stand so long because of me”. The young lean guard, draped in black cloth, was surprised at the treatment. He lost words, just said, “Sir, aapke liye to 6 ghante bhi khade rahenge”.

  Accompanied is the photo of Dr. Kalam meeting the meeting the jawan who stood in the gypsy just before he

  Like

 2. pragnaju જુલાઇ 29, 2015 પર 10:49 એ એમ (AM)

  જૅટલા નવા પ્રસંગો જાણીએ આંખો ભરાઇ આવે
  બાળકો સાથે વાતચિતના અનેક પ્રસંગો માંથી ડો. કલામના તથ્‍યો જે તમને જાણીને નવાઇ લાગશે. અબ્‍દુલ કલામના લાંબા વાળ રાખવા પાછળનું કારણ હતું કે તેમનો એક કાન અડધો હતો. કલામ લાંબા વાળ રાખીને આ કાનને કવર કરતા હતા. તેઓ આજીવ કુંવારા રહ્યા છે. કલામને લગ્ન ન કરવા પાછળનું કારણ પુછતાં તેમણે જણાવ્‍યું હતું કે, લગ્ન અને બાળક જીવનમાં સ્‍વાર્થિપણાને લીડ કરે છે. તેઓ નહોતા ઇચ્‍છતા કે કોઇપણ કિંમતે સ્‍વાર્થી બને.
  અબ્‍દુલ કલામના મદદનીશ સાયન્‍ટિસ્‍ટ તેમની પાસે ઘરે જવા માટે રજા લીધી હતી કારણે કે તેમની પત્‍ની અને બાળકોને પ્રદર્શનમાં લઈ જવાના હતા. પરંતુ તે ઓફિસના કામમાં વ્‍યસ્‍ત હોવાથી એ ભુલી ગયા કે તેને પોતાની પત્‍ની અને બાળકોને પ્રદર્શનમાં લઈ જવા છે. જયારે તે ઘરે આવ્‍યા અને પોતાની પત્‍ની અને બાળકોને શોધવા લાગ્‍યા ત્‍યારે જાણવા મળ્‍યું કે તેમના મેનેજર તેમની પત્‍ની અને બાળકોને પ્રદર્શન માટે લઈ ગયા છે. એ મેનેજર બીજુ કોઈ નહીં પરંતુ ખુદ એપીજે અબ્‍દુલ કલામ હતા

  Like

 3. chandravadan જુલાઇ 29, 2015 પર 2:11 પી એમ(PM)

  My Vandan & Anjali to Dr. Kalam.
  May his Soul rest in Peace !
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

 4. ગોવીન્દ મારુ જુલાઇ 30, 2015 પર 8:53 પી એમ(PM)

  મીસાઈલ મેનના નામથી જાણીતા ‘પીપલ્સ પ્રેસીડેન્ટ’ અને ‘ભારત રત્ન’ એપીજે અબ્દુલ કલામને નતમસ્તક ભાવાન્જલી..
  __/\__

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: