આજનો સુવિચાર
- Franz Kafka"God gives the nuts, but he does not crack them."
- Jackie Kennedy"I want to live my life, not record it."
- Robert Baden-Powell"The most worth-while thing is to try to put happiness into the lives of others."
જનની – જનકને પ્રણામ

વિનોદ વિહારની શરૂઆત સપ્ટેમ્બર, 2011થી મુલાકાતીઓની સંખ્યા-આપ આયે , બહાર આઈ ..
- 877,359 મુલાકાતીઓ
નવી વાચન પ્રસાદી ..
- 1329 વિકિસ્રોત ગુજરાતી પર હાલ ઉપલબ્ધ પુસ્તકોની યાદી. નવેમ્બર 29, 2019
- 1328 આર્થર રોબર્ટ એશની પ્રેરક જીવન કથા/ આર્થર એશનો પુત્રીને પત્ર….. મેહુલ સોલંકી નવેમ્બર 23, 2019
- 1327 – મને અજવાળાં બોલાવે… દિવાળી એટલે મનનો મહોત્સવ ….ભાગ્યેશ જહા ઓક્ટોબર 26, 2019
- 1326 – 11 Simple Lessons From The Bhagavad Gita That Are All You Need To Know About Life…… Neha Borkar ઓક્ટોબર 22, 2019
- 1325 – દશેરા -વિજયા દશમી ઉત્સવ ૨૦૧૯ – Happy Dussera ઓક્ટોબર 8, 2019
- 1324 – આજ ઉસીકો પહનકે નિકલા, હમ મસ્તોં કા ટોલા….(સત્ય કથા )…. ડો.શરદ ઠાકર સપ્ટેમ્બર 26, 2019
- 1323- સંગીત સમ્રાટ ઓમકારનાથ ઠાકુરના સંગીતથી ઇટાલીનો સરમુખત્યાર મુસોલીની જ્યારે પ્રભાવિત થયો …એક રસિક કિસ્સો … સપ્ટેમ્બર 22, 2019
- 1322 – સીનીયરનું સ્વરાજ – ડો.ગુણવંત શાહ / ગરવું ઘડપણ -ઈ-બુક સપ્ટેમ્બર 12, 2019
વાચકોના પ્રતિભાવ
Vimala Gohil પર 1329 વિકિસ્રોત ગુજરાતી પર હાલ… | |
Anila Patel પર 1329 વિકિસ્રોત ગુજરાતી પર હાલ… | |
chaman પર 1329 વિકિસ્રોત ગુજરાતી પર હાલ… | |
શિવમ પર ( 1020 ) કંઈક લાખો નિરાશામાં,… | |
જગદીશભાઈ પટેલ પર (63) ગુરુ પૂર્ણિમા અને ગુરુ… | |
nabhakashdeep પર 1327 – મને અજવાળાં બોલાવ… |
વિભાગો
પ્રકીર્ણ
પૃષ્ઠો
મહિનાવાર પોસ્ટ સંગ્રહ
અછાંદસ કાવ્ય અપંગનાં ઓજસ અમેરિકા કાવ્ય/ગઝલ ચિંતન લેખ ચિંતન લેખો નરેન્દ્ર મોદી નિબંધ પી.કે.દાવડા પી . કે . દાવડા પ્રકીર્ણ પ્રાસંગિક નિબંધ બોધ કથાઓ મારા લેખો કાવ્યો વાર્તાઓ મારા લેખો વાર્તાઓ કાવ્યો મિત્ર પરિચય રાજકારણ રી-બ્લોગ રીબ્લોગ વાર્તા વિડીયો વિનોદ પટેલ વિશેષ વ્યક્તિ વૃધ્ધા વસ્થાની વાતો વ્યક્તિ સંકલન સત્ય ઘટના સમાચાર સર્જક હાસ્ય યાત્રા
જ્યાં જ્યાં સમર્થ ત્યાં ત્યાં ધન્ય. અને જ્યાં જ્યાં ધન્ય ત્યાં ત્યાં સમર્થ. ધન્ય મિત્રતા
આ પોયરી તો ક્યાંક મળેલી હોય તેમ લાગે છે !
LikeLike
વાહ! રૂબરૂ મળ્યા જેવું લાગ્યું.
LikeLike
विनोदभाई अने दावडाजीनी मुलाकातनो विडियो जोवानो बहु गम्यो. विनोद विहारथी ज बन्नेथी परिचित छुं.
LikeLike
મને જ ના બોલાવ્યો. ભલે મને તામારી સાથે સોફા પર ન બેસાડો પણ ફોટા ખેંચવા તો બોલાવવો હતો. હવે બધ્ધા સાથે કિટ્ટા.
વડીલ મિત્રોને સાદર વંદન.
LikeLike
વાહ ભાઈ વાહ,બુઝર્ગોને પણ ફીલમ ઉતરાવતાં કેવો આનંદ આવે છે? આ દેશમાં ભાગ્યસાળીને જ મિત્રોનું સુખ મળે છે.અાભાર.
LikeLike
E-mail message from Mr. Navin Banker -Houston –
Navin Banker
To P.K.Davda Vinodbhai Patel
કાશ ! હમ ભી ઐસે મીલે હોતે ઔર હમારા ભી વીડીઓ બનતા ઔર લોગ હમેં ભી દેખતે !
Navin Banker
LikeLike
ધન્ય ઘડી!
સ્નેહથી સભર વ્યક્તિત્ત્વવાળા…આદરણીયશ્રી વિનોદભાઈ ને શ્રી પી.કે.દાવડા સાહેબ….આપની આ સેન્ડીયાગોની મુલાકાતના ફોટા જૉઇ, ખૂબ જ આનંદ થયો..અમે સંજોગોવસાત, બીજે છેડે જ્યોર્જીઆમાં હોવાથી ..ત્રીજા પક્ષકારનો લાભ ગુમાવી બેઠા!આપ પ્રેરણાને જોમ પૂરતા મિત્રમંડળના સેનાપતિ જેવા છો..સૈનિકો જેવા અમે સૌ સહભાગી થઈ આનંદ ઝિલીયે છીએ. સંતાનોની પ્રગતિ જોઈ ખુશી અનુભવી.
સરસ ફોટો ને ભાવ.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
Aam achanak malavathi ketalo anand thayo e kalpanathij bhav vibhor bani javay baki Americamato varsho sudhi raheta nikatana svajanoe bhagyej mali shakata hoy chhe.
LikeLike
Very Nice. two of the current excellent writers of America Together. God bless you both.
– Kirit Mehta
LikeLike
Pingback: ( 828 ) પી.કે.દાવડાના બે લેખ….. (૧) રાષ્ટ્ર, રાજ્ય અને રાજ્યસંઘ..(૨) હીપ્પી ચળવળની આડ અસરો | વિનોદ વિહાર