વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(782 ) ૭૬ મુ વર્ષ વટાવી ૭૭માં પ્રવેશ વેળાએ મિત્ર શ્રી પ્રવીણ શાસ્ત્રી ને અભિનંદન અને શુભેચ્છાઓ …

?????????????

       Mr. & Mrs. Pravin Shashtri 

સ્નેહી શ્રી પ્રવીણભાઈ ,

આપ જ્યારે ૭૬ મુ વર્ષ વટાવી ૭૭માં પ્રવેશ કરી રહ્યા છો એ પ્રસંગે આપને મારાં હાર્દિક અભિનંદન અને સપરિવાર આપના નિરામય અને સુખી ભાવી જીવન માટેની અનેક શુભેચ્છાઓ .

શ્રી પ્રવીણ શાસ્ત્રી , એમની વાર્તાઓ અને એમની સહજ ,સરળ અને રમુજી જીવન શૈલીનો પરિચય મેળવવા માટે તો તમારે એમના બ્લોગની મુલાકાત નીચેની લીંક પર ક્લિક કરીને લેવી જોઈએ.

https://pravinshastri.wordpress.com/2015/09/14/%E0%AB%AD%E0%AB%AC-%E0%AA%B5%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AB%AD%E0%AB%AD%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AB%87%E0%AA%B6-%E0%AA%B5%E0%AB%87%E0%AA%B3/

મોતીચારોમાં પણ શુભેચ્છાઓ પ્રગટ કરી છે.

https://www.facebook.com/groups/moticharo428/

શતમ જીવ શરદ … પ્રવીણભાઈ

વિનોદ પટેલ

હસમુખા લેખક શ્રી પ્રવીણકાંત શાસ્ત્રી સાથે નાનકડી વાતચીત– પ્રતિલિપિ વેબ સાઈટ પર

http://www.pratilipi.com/author-interview/5669074709250048

પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો

૭૬ વટાવી ૭૭માં પ્રવેશ વેળાએ

.
આજ થી બરાબર ૭૬ વર્ષ પહેલાં ૧૫ સપ્ટેમ્બર ૧૯૩૯ ને રોજ સુરત, ગુજરાત (ભારત)માં એક બાળક જન્મ્યું. હોસ્પિટલની નર્સ્રે એના મોંમાં આંગળા નાંખી ને એને બોલાવવાની ખૂબ મથામણ કરી. ‘બાબા બોલ, બેટા, કંઈક તો બોલ! પણ એ તો જન્મથી જ અવળચંડું. બસ નથી જ બોલવું! ડોક્ટર આવ્યો. બાળકને ઉંધો લટકાવી બે-ચાર સપાટા લગાવી દીધા. બાળકે ભેંકડો તાણ્યો. લો કરો વાત. એને રડાવીને એના સૌ સ્વજનોને ખૂબ ખૂબ હરખાયાં. અરે! કદાચ પેંડા પણ વહેંચાયા હશે. કોને ખબર? મને ક્યાં કોઈએ આપ્યા હતા.
.
હા, હા, એ બાળક તે હું જ. તે વખતનો બાબો. હું, ભાદરવા સુદ બીજને દિવસે જન્મેલો. આ વર્ષે ફરી પાછા તિથી તારીખ એકજ દિવસે કોન્ગ્રેસ ભાજપની જેમ સંધી કરીને ડાહ્યાડમરા થઈને કેલેન્ડર માં બેસી ગયા. મારા ફોઈને મારું નામ પ, ઠ કે ણ ઉપરથી જ પાડવાની મારા દાદાજીએ ફરજ પાડી હતી. ણ ઉપરથી નામ શોધવા મારા ફોઈબાએ બહુ મથામણ કરી. નામ જડ્યું…

View original post 206 more words

5 responses to “(782 ) ૭૬ મુ વર્ષ વટાવી ૭૭માં પ્રવેશ વેળાએ મિત્ર શ્રી પ્રવીણ શાસ્ત્રી ને અભિનંદન અને શુભેચ્છાઓ …

 1. pravinshastri સપ્ટેમ્બર 15, 2015 પર 9:36 એ એમ (AM)

  સ્નેહાળ વડીલમિત્ર શ્રી વિનોદભાઈને સાદર વંદન. પ્રેમાશિષ માટે આપનો આભાર.

  Like

 2. પરાર્થે સમર્પણ સપ્ટેમ્બર 15, 2015 પર 9:49 પી એમ(PM)

  અલ્યા સાસ્ટ્રી તો હતત્યોરમામાં પેઇઠા..

  =========================================

  “.”ભૈલા પંદરમીએ હુરતમાં પેદા થૈવા ને હાળા (શાળા) કોલેજમાં ગૈવા ( ગયા )

  એવા પ્યારા પરવિન સાસ્ટ્રી ભૈયા ને બોસ સાથે યોગના કરે તાતાછૈયા

  સાસ્ટ્રીની વારતાને મિટ્રોની પરસાદી વાંચી ઉછરે મિટ્રોનાં (મિત્રો)હાસ્યહૈયાં

  ગોવન્દ ગોદરિયાના જન્મદા’ડાના અભિનંડન હદીએ (સદી)એ પહોંચે નૈયા. “

  Like

 3. ગોવીન્દ મારુ સપ્ટેમ્બર 16, 2015 પર 12:42 એ એમ (AM)

  જન્મ દીવસની અઢળક શુભેચ્છાઓ અને અભીનન્દન..

  Like

 4. P.K.Davda સપ્ટેમ્બર 16, 2015 પર 7:09 એ એમ (AM)

  ૭૭,૭૮,૭૯,…………૧૦૦,૧૦૧,…….

  Like

 5. Anila Patel સપ્ટેમ્બર 16, 2015 પર 7:26 એ એમ (AM)

  Pravinbhaine &6 ma varsh nimitte khoob khoob shubhechchhao ane emani aagalni jindagi khhobaj anandmay ane niramay rahe emate Ishvarne prarthana.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: