વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 784 ) શેક્સપિયરે કોને વાંચેલો? ….. હાસ્ય લેખ …. વિનોદ ભટ્ટ

જો યોગ્ય સમયે વિનોદ વૃત્તિની મદદ મળી જાય તો વાતાવરણ તાણમુક્ત બને છે, હળવું બને છે.

ઇશ્વરે હાસ્યવૃત્તિ મૂકીને માનવજાત પર એક મોટો ઉપકાર કર્યો છે. બાકી તેનામાં જો હસી નાખવાની વૃત્તિ ન મૂકી હોત તો તેને માટે જીવવું અકારું થઇ પડત. સોક્રેટિસને ઝેન્થિપી જેવી કર્કશા પત્ની મળેલી, પણ સાથે વિનોદવૃત્તિયે જન્મથી મળી હતી. તેનામાં જો આ વિનોદવૃત્તિ ન હોત તો દાર્શનિક થવા અગાઉ પત્નીના ત્રાસથી તેને ઝેર પીને આત્મહત્યા કરવી પડી હોત. ટૂંકમાં પહેલાં કે પછી તેને ઝેર પીવાનો વારો તો આવ્યો જ હોત. હા, વહુને લીધે તેણે વિષપાન કર્યું હોત તો અહીં તેનો નામોલ્લેખ જરૂરી બન્યો ન હોત, પણ ખુદના કારણે પોતાના વિચારોને લીધે ઝેર પીવાથી મરીને તે અમર થઇ ગયો. આમ વિનોદવૃત્તિ હોવાને લીધે માણસ જીવનનું ઝેર શંકરની પેઠે પચાવી શકે છે. માણસ જો હસી શકતો ન હોત તો તે મશીનગન લઇને રસ્તા પર ફરતો હોત. જે લોકો આજે હસવાનું ભૂલી ગયા છે તે ધર્મના નામે માનવબોંબ થઇને ચારેકોર ઘૂમી રહ્યા છે.

આ આખો મજાનો લેખ વાંચવા નીચેના ચિત્ર પર ક્લિક કરીને દિવ્ય ભાસ્કર .કોમ પહોંચી જાઓ.

jyotindra dave

હાસ્ય લેખક શ્રી વિનોદ ભટ્ટનો પરિચય વિડીયોમાં …. 

Vinod Bhatt | Gujarat Sahitya Academy | સર્જક અને સર્જન

 

ગુજરાતી પ્રતિભા પરિચય ઉપર વિનોદ ભટ્ટ નો પરિચય

અહીં ક્લિક કરીને વાંચો.

4 responses to “( 784 ) શેક્સપિયરે કોને વાંચેલો? ….. હાસ્ય લેખ …. વિનોદ ભટ્ટ

  1. pragnaju સપ્ટેમ્બર 23, 2015 પર 4:21 એ એમ (AM)

    જે લોકો આજે હસવાનું ભૂલી ગયા છે તે ધર્મના નામે માનવબોંબ થઇને ચારેકોર ઘૂમી રહ્યા છે.
    વાહ

    Like

  2. nabhakashdeep સપ્ટેમ્બર 24, 2015 પર 2:48 પી એમ(PM)

    શ્રી વિનોદભાઈએ ..વિનોદભાઈ સાથે મુલાકાત કરાવી, હસતા કરી દીધા…શ્રી વિનોદભાઈને ખૂબ જ માણ્યા છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: