આજનો સુવિચાર
- Richard Wright"Men can starve from a lack of self-realization as much as they can from a lack of bread."
- H. Jackson Brown, Jr."Find a job you like and you add five days to every week."
- George Washington"Happiness and moral duty are inseparably connected."
જનની – જનકને પ્રણામ

વિનોદ વિહારની શરૂઆત સપ્ટેમ્બર, 2011થી મુલાકાતીઓની સંખ્યા-આપ આયે , બહાર આઈ ..
- 1,340,941 મુલાકાતીઓ
નવી વાચન પ્રસાદી ..
- વિનોદભાઈના જન્મદિવસે…. જાન્યુઆરી 15, 2022
- ચહેરો – વલીભાઈ મુસા ડિસેમ્બર 25, 2020
- સ્વ. વિનોદ પટેલ – મળવા જેવા માણસ ડિસેમ્બર 22, 2020
- જીવન દીપ બૂઝાઈ ગયો ડિસેમ્બર 21, 2020
- ગુજરાત નો 60 મો સ્થાપના દિવસ. જય જય ગરવી ગુજરાત મે 1, 2020
- સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગો……૧ એપ્રિલ 28, 2020
- Old age . .. Enjoy Gunvant shah article માર્ચ 24, 2020
- 1337 – મહિલા દિન \ નારી શક્તિ અભિવાદન દિન ….. માર્ચ 9, 2020
વાચકોના પ્રતિભાવ
અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે…. | |
અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે…. | |
nabhakashdeep પર વિનોદભાઈના જન્મદિવસે…. | |
નિલેશભાઈ પટેલ પર (63) ગુરુ પૂર્ણિમા અને ગુરુ… | |
Free Hindi Ebooks પર ( 922 ) ચાર બોધ કથાઓ … | |
ShabbirAhmed Ibrahim પર ચહેરો – વલીભાઈ મુસા |
વિભાગો
Join 376 other subscribers
પ્રકીર્ણ
પૃષ્ઠો
Join 376 other subscribers
મહિનાવાર પોસ્ટ સંગ્રહ
Join 376 other subscribers
અછાંદસ કાવ્ય અપંગનાં ઓજસ અમેરિકા કાવ્ય/ગઝલ ચિંતન લેખ ચિંતન લેખો નરેન્દ્ર મોદી નિબંધ પી.કે.દાવડા પી . કે . દાવડા પ્રકીર્ણ પ્રાસંગિક નિબંધ બોધ કથાઓ મારા લેખો કાવ્યો વાર્તાઓ મારા લેખો વાર્તાઓ કાવ્યો મિત્ર પરિચય રાજકારણ રી-બ્લોગ રીબ્લોગ વાર્તા વિડીયો વિનોદ પટેલ વિશેષ વ્યક્તિ વૃધ્ધા વસ્થાની વાતો વ્યક્તિ સંકલન સત્ય ઘટના સમાચાર સર્જક હાસ્ય યાત્રા
Join 376 other subscribers
The story by Shri Vinodbhai patel “ગરમ સ્વેટર” really depicts true feelings of seniors in a simplest way with rural community’s mind set in their own language. It has truly mirrored the emotions of people who or their relatives when earn substantially expect them to share with the society wherefrom they have grownup a moral unwritten duty. These type of feelings have no bar of education and even a less educated rural folk and that they are also astute and sensitive to their own surroundings. So, feelings pronounced by the down to earth father reminds me the small actual story recently heard that Bill gates of Microsoft’s mother Merry Maxell got an appointment of his son and eventually affectionate son on meeting his mom readily agrees her counsel to donate a gigantic donation for research of a vaccine of AIDS causing much misery in Africa to reduce that peoples suffering by forming a trust Melinda-Gate trust with the co-share of Mr. Warren Buffet. So, here in this story a true same feelings of elders have been echoed in a nice way befitting with the mainstream community coupled with perplexing anguish on insensible and indifferent youngsters.
LikeLike
ગરમ સ્વેટર
સાંપ્રત સમયે ભારત નાં દરેક પ્રદેશમાંથી અમ્રેરીકા આવી નસીબ અજમાવતામા કેટલાક તો પોતાની માલમીલ્કત
વેચી આવતા હોય છે. તેમા કેટલાક સફળ થઇ પોતાના દેશ મા જરુરીઆતવાળાને મદદ કરે છે અને ઘણી જગ્યાએ તો સફેદ ક્રાંતિ,લીલી ક્રાંતિ અને કેળવણી ક્ષેત્રે ક્રાંતિ કરી છે તો કેટલાકે પોતાના સ્વાર્થ મા જ રાચે છે. કોઇને ગરીબ પિતા પર દયા કરી ગરમ સ્વેટર મોકલી ૠણ અદા કરવાનો સંતોષ લે છે ! આવી વાસ્તવિક સ્થિતીની સુંદર રજુઆત કરી અને અંત-‘ ડોહો ભુખ્યો નથી….’ આપણને વિચારતા મૂકી સંપુર્ણ સુંદર વાર્તા પુરી થાય છે.
LikeLike
આપે કહ્યું તેમ ત્યાં લખવા પ્રયત્ન કર્યો પણ તેઓ પાસવર્ડ માંગે છે ! અને અમારા પૌત્રો પણ આવી ભૂલ ન કરવાની સલાહ આપે છે અને જો અપાઇ જાય તો યુરત બદલી કાઢવાનું જણાવે છે.કેટલીક જગ્યાએ તમારી પરીક્ષા લે પછી કોમેંટ પોસ્ટ થાય તો અમારા વડીલ કહે કોમેંટ આપવાનું બંધ કરો
LikeLike
Agreed with Pragna Ju. Very Difficult to post comments. Please make it easier as this blog. Thanks again
LikeLike
Priy Bhai mane gujaratibhashaman computerman lakhatan nathee awadtu, parentu atlu jarur kahish tame nnaker vastvik chitar keryo che.Dunyavi dhamak chamakman bhau bhartiya jano anjayne swaymane sampuran bhuli gayache.Asha rakhu bahu samay vite te pahela jagrat thay, nahito pacha valavano aversa gumavi deshe.
LikeLike
દરેક પેઢીએ થોડું થોડું અંતર તો પડવાનુજ છે.માતા પિતાનુ રુણ નહી ચુકવનારને તેના ફરજંદો તરફથી તેના પરીણામ ભોગવવાં પડશેજ.સરસ વાર્તા છે.આભાર.
LikeLike