વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 831 ) જીવનનમાં સુખ અને સ્વાસ્થ્યનું શું છે રહસ્ય ? .. એક પ્રેરક વિડીયો…..

BERLIN, GERMANY - FEBRUARY 13: Angelina Jolie and Brad Pitt attend the Cinema for Peace Gala ceremony at the Konzerthaus Am Gendarmenmarkt during day five of the 62nd Berlin International Film Festival on February 13, 2012 in Berlin, Germany. (Photo by Pascal Le Segretain/Getty Images for Cinema for Peace)

જીવનનમાં સુખ અને સ્વાસ્થ્ય શાને આભારી છે ?

માણસના જીવનનું મુખ્ય ધ્યેય શારીરિક અને માનસિક સુખની પ્રાપ્તિ કરવાનું હોય છે અને એ માટે એ એની જિંદગીના દરેક તબક્કામાં મથતો જ રહે છે.

આ સુખની પ્રાપ્તિ કઈ રીતે કરી શકાય ? જિંદગીમાં સુખ મેળવવું હોય તો એ માટે પાયાની જરૂરીઆત શું છે ? એ માટે તમારા સમય અને શક્તિનો કેવી રીતે મહત્તમ ઉપયોગ કરી એનાં પરિણામો મેળવી શકાય ? સુખ પ્રાપ્તિના પાયામાં સંબંધો કેટલો ભાગ ભજવે છે ?

આવા બધા અનેક અટપટા સવાલોનો જવાબ મેળવવા માટે Harvard Study of Adult Development એ ૧૯૩૮ માં શરુ કરેલ ૭૫ વર્ષ સુધી ચાલેલા અનેક ઈન્ટરવ્યુંના બારીક અભ્યાસ પછી એક અગત્યનું તારણ એ કાઢ્યું છે કે મનુષ્યના સુખ અને સ્વાસ્થ્ય માટે સ્ત્રી પુરુષ વચ્ચેના અન્યોન્ય સંબંધો મુખ્ય ભાગ ભજવે છે.

1. નજદીકી સંબંધો

2. સંબંધોની સંખ્યા નહી પણ એની ગુણવત્તા

3. સ્થિર અને સહકારમય આદર્શ લગ્ન સંબંધો .

Harvard Study of Adult Development ના ડીરેક્ટર Robert Waldinger કે જેઓ એક મનોચિતીક્ષક હોવા ઉપરાંત એક ઝેન પ્રીસ્ટ પણ છે એમણે આ વિષયમાં એમની TED TALK માં સુંદર રીતે આ વિષે સમજાવ્યું છે .

એમના આ પ્રવચનનો નીચેનો વિડીયો ખુબ જ પ્રેરક અને મનનીય છે .

What makes a good life? – Robert Waldinger – 2015 -talk given at a TEDx event

આ વિષયમાં નીચેનો અંગ્રેજી લેખ પણ વાંચો .

A Harvard psychiatrist says 3 things are the secret to real happiness 

2 responses to “( 831 ) જીવનનમાં સુખ અને સ્વાસ્થ્યનું શું છે રહસ્ય ? .. એક પ્રેરક વિડીયો…..

  1. pravinshastri ડિસેમ્બર 29, 2015 પર 1:28 પી એમ(PM)

    વિડીયો તો સરસ અને પ્રેરક, પણ તેના કરતાંયે તમારી પ્રસ્તાવના ઘણી ગમી. કોઈ પણ સરસ વાત રિબ્લોગ કરતાં પહેલાં વાતનું હાર્દ રજુ કરવું એ પણ એક લેખન કળા છે. ( આ શાસ્ત્રીમાં એવી આવડત નથી. ગમે એટલે સીધું જ પૅસ્ટ થઈ જાય.) સરસ વિડીયો છે એમાંથી મળતાં બીજા વિડીયો પણ જોઈ નાંખ્યા.

    Like

  2. pragnaju ડિસેમ્બર 29, 2015 પર 6:03 પી એમ(PM)

    સુખ અને સ્વાસ્થ્ય અંગે સુંદર પ્રેરણાદાયી વિડીયો

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: