વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 844 ) જૂની હિન્દી ફિલ્મોનાં મને ગમતાં પ્રેરક ભાવવાહી ગીતોની મહેફિલ ……

જૂની ઘણી હિન્દી ફિલ્મોનાં ગીતોમાં ભક્તિ-આધ્યાત્મિક રસ અને અને જીવન માટેનો કોઈને કોઈ સંદેશ પણ જોવા મળતો હતો . આ ગીતોને ફિલ્મની વાર્તા સાથે વણી લેવામાં આવતાં હતાં .આજની મોટા ભાગની હિન્દી ફિલ્મી ગીતોની તો વાત જ કરવા જેવી નથી .

કેટલાંક જૂની ફિલ્મોનાં મને ગમી ગયેલાં ગીતોને એના પાઠ અને વિડીયો સાથે વાચકોને આસ્વાદ કરાવવાનો આજની પોસ્ટમાં મેં પ્રયાસ કર્યો છે.આશા છે મને ગમ્યાં એમ આપને પણ એ ગમશે.

‘मैं तो कब से तेरी शरण में हूँ…’

૧૯૮૨માં બનેલી ફિલ્મ “રામનગરી “નું આ ભક્તિ ગીત ‘मैं तो कब से तेरी शरण में हूँ…’ મૂળ સંત નામદેવ રચિત ભજન પર આધારિત છે અને પ્રાચીન રાગ અહીર ભૈરવમાં ગવાય છે .જાણીતા ગાયક હરિહરન અને નીલમ સાહનીના સ્વરે ગીત એ ગીત દીપી ઉઠે છે.

ગીતના શબ્દો -Lyrics –છે …..

मैं तो कब से तेरी शरण में हूँ  

मेरी ओर तू  भी तो ध्यान दे   

मेरे मनमें क्यू अंधकार  है

मेरे ईश्वर मुझे ज्ञान दे   

 

तेरी आरती का दिया बनूँ

यही है मेरी मनोकामना

मेरे प्राण तेरा ही नाम ले

करे मन तेरी ही उपासना 

गुणगान तेरा ही मैं करूँ   

मुझे ए लगन भगवान दे    

 

कोई सुख की भोर खिले तो क्या

कोई दुःख की रेन मिले तो क्या

पतझड़में भी जो खिला रहे

मैं वह फूल बन के रहूँ सदा

जो लुटे न फीकी पड़े कभी 

मुझे वो मधुर मुस्कान दो

मैं तो कब से तेरी शरण में हूँ  

मेरी ओर तू  भी तो ध्यान दे   

मेरे मनमें क्यू अंधकार  है

मेरे ईश्वर मुझे ज्ञान दे   

 

આ ગીતનો મેં ગુજરાતીમાં નીચે પ્રમાણે અનુવાદ કર્યો છે

એને હિન્દી ગીતની જેમ જ ગાઈ શકાશે. 

 

હું તો ક્યારનો તારા આશ્રયે છું

મારી સામે તું જરા નજર તો કર

મારા મનમાં આ અંધકાર  છે કેમ ?

ઓ મારા પ્રભુ કંઇક જ્ઞાન તો આપ.

 

તારી આરતીનો હું દીવો બનું

એ જ છે મારી મનોકામના

મારા પ્રાણ તારું જ રટણ કરે

મારું મન કરે તારી  જ આરાધના

ગુણગાન તારાં જ  હું કરતો રહું

બસ એવું  પ્રભુ  તું  વરદાન આપ

 

સુખની કોઈ ઉષા ખીલે તો પણ શું

કોઈ દુઃખભરી સંધ્યા મળે તોય શું

પાનખરમાં ય જે ખીલતું રહે 

એવું હું પુષ્પ હું બની રહું સદા

જે કદી વિલાય કે ફિક્કું ના પડે

મુખ પર એવું મધુર સ્મિત આપ 

હું તો ક્યારનો તારા આશ્રયે છું

મારી સામે તું જરા નજર તો કર

મારા મનમાં આ અંધકાર છે કેમ  ?

ઓ મારા પ્રભુ  કંઇક જ્ઞાન તો આપ.

 

હવે આ ગીતને વિડીયોમાં સાંભળો …… 

Song-Main To Kab Se Teri Sharan Mein Hoon(Ramnagari)(1982)

Singer-Neelam Sahni, Hariharan,Lyrics-Naqsh Llayalpuri,

Music Director -Jaidev

 

Madhuban Khushboo Deta Hai 

એવું જ બીજું “સાજન બીના સુહાગન “ ફિલ્મનું ગીત मधुबन खुशबू देता है છે જેમાં જીવન માટે કેટલો સુંદર સંદેશ છે. એની છેલ્લી લીટી છે  जीना उसका जीना है, जो औरों को जीवन देता है .

જ્યારે આ ગીત યેસુદાસ ના સ્વરે ગવાતું સાંભળીએ ત્યારે દિલને એ સીધું સ્પર્શી જાય છે.

આ ગીતનો પૂરો પાઠ- Lyrics- છે. 

मधुबन खुशबू देता है, सागर सावन देता है

जीना उसका जीना है, जो औरों को जीवन देता है

 

सूरज ना बन पाये तो बन के दीपक जलता चल

फूल मिले या अंगारे, सच की राहों पे चलता चल

प्यार दिलों को देता है, अश्कों को दामन देता है

जीना उसका जीना है, जो औरों को जीवन देता है

 

चलती है लहरा के पवन के साँस सभी की चलती रहे

लोगों ने त्याग दिये जीवन के प्रीत दिलों में पलती रहे

दिल वो दिल है जो औरों को अपनी धड़कन देता है

जीना उसका जीना है, जो औरों को जीवन देता है 

ગીતનો વિડીયો ….

Madhuban Khushboo Deta Hai 

Evergreen soulful song by Yesudas, Anuradha Paudwal and Hemlata from “Saajan Bina Suhagan”, picturised on Rajendra Kumar and Padmini Kolhapure.Lyrics by Indivar and music by Usha Khanna. 

 

इतनी शक्ति हमें देना दाता, मन का विष्वास कमज़ोर हो ना   

એવું જ પ્રેરણાદાયી આ ગીત ૧૯૮૬ માં બનેલી હિન્દી ફિલ્મ  અંકુશનું છે.

આ પ્રાર્થના ગીત બહુ જ સુંદર છે.

Lyrics :- 

इतनी शक्ति हमें देना दाता, मन का विष्वास कमज़ोर हो ना (२)

हम चलें नेक रस्ते पे हम से, भूल कर भी कोई भूल हो ना

इतनी शक्ति हमें देना दाता, मन का विष्वास कमज़ोर हो ना

हम चलें नेक रस्ते पे हम से, भूल कर भी कोई भूल हो ना

इतनी शक्ति हमें देना दाता, मन का विष्वास कमज़ोर हो ना

 

दूर अज्ञान के हों अँधेरे, तू हमें ज्ञान की रोशनी दे

हर बुराई से बचते रहें हम, जितनी भी दे भली जिंदगी दे

बैर हो ना किसी का किसी से, भावना मन में बदले की हो ना

हम चलें नेक रस्ते पे हम से, भूल कर भी कोई भूल हो ना

इतनी शक्ति हमें देना दाता, मन का विष्वास कमज़ोर हो ना

 

हम ना सोचें हमें क्या मिला है, हम ये सोचें किया क्या है अर्पण

फूल खुशियों के बांटे सभी को, सब का जीवन ही बन जाये मधुबन

अपनी करूणा का जस तू बहा के, कर दे पावन हर एक मन का कोना

हम चलें नेक रस्ते पे हम से, भूल कर भी कोई भूल हो ना

इतनी शक्ति हमें देना दाता, मन का विष्वास कमज़ोर हो ना.. 

Song : itani shakti hamen de na data man ka vishwas kamjor ho na..Movie : Ankush (1986)-Singers : Pushpa pagdhare and Sushma Shreshtha-Lyricist : Abhilash-Music Director : Kuldeep Singh 

 

 

Tu Pyaar ka Sagar hai.. Manna Dey,-Film Seema  (1955)

મન્ના ડે ના સુરેલા કંઠે ગવાયેલું  આ બીજુ પ્ર્રાર્થના ગીત ફિલ્મ સીમાનું છે,એ પણ સાંભળો .

 

Zindagi Pyar Ka Geet Hai

એક બીજું જીવન સંદેશ આપતું આ ગીત ૧૯૮૩ માં બનેલી હિન્દી ફિલ્મ સૌતનનું … Zindagi Pyar Ka Geet Hai છે જે સૂર સમ્રાજ્ઞી લતા મંગેશકરના સ્વરે ગવાય છે.

આ ગીતનો જીવન સંદેશ ગીતના અંગ્રેજીમાં કરેલ નીચેના અનુવાદમાં જોવા મળે છે. 

Life is a song of love

Every heart will have to sing it..

Life is also an ocean of sorrow

(We) will have to cross it happily

 

As much one will need..

(One) will get as much happiness 

 

If (we) don’t have flowers in (our) path

(Then we) will have to manage with thorn too

Life is the song of love

Which every heart will have to sing 

 

So what if the destination is far away

So what if the way is damn tough 

 

If (we) can’t get the night full of stars

Then (we) will have to burn the lamp of heart

Life is a song of love

Which every heart will have to sing 

 

Life is also a dilemma

Also a friend in happiness and sadness

 

Life is also a promise

Which everyone will have to fulfill

Life is the song of love

Which every heart will have to sing 

 

Life is a song of love

Every heart will have to sing it..

Life is also an ocean of sorrow

(We) will have to cross it happily 

Enjoy this super hit song from the 1983 movie Souten starring Rajesh Khanna, Tina Munim, Padmini Kolhapure, Prem Chopra, Shreeram Lagoo, Pran, Shashikala, Satyen Kappu and Vijay Arora. 

Zindagi Pyar Ka Geet Hai– Lata Mangeshkar 

Vandana Karo Archana Karo-

હિન્દી ફિલ્મ “લડકી સહ્યાદ્રીકી” નું ભક્તિરસથી ભરપુર આ ગીત રાગ અહીર ભૈરવમાં શાસ્ત્રીય રાગોના નિષ્ણાત ગાયક પંડિત જશરાજના સૂરમાં આ વિડીયોમાં સંગીત રસિયાઓના દિલ અને મનને ડોલાવી જશે. 

Vandana Karo Archana KaroRaga Ahir Bhairav –

Pandit Jasraj-Ladki Sahyadri Ki 

 

 

7 responses to “( 844 ) જૂની હિન્દી ફિલ્મોનાં મને ગમતાં પ્રેરક ભાવવાહી ગીતોની મહેફિલ ……

  1. Pingback: ( 859 ) એકલતા જ મારે માટે સ્વર્ગ છે … હિન્દી ફિલ્મના મનપસંદ ગીતનો કાવ્યાનુવાદ (આસ્વાદ ) | વિનોદ વિહાર

  2. mdgandhi21, U.S.A. February 4, 2016 at 11:45 AM

    ખુબ મધુર ગીત………………….બધા જ ગીતો ઘણા ગમ્યા. મન ભાવન સંકલન અને એય તે લીરીક સાથે. બહુ સારુ લગ્યું આંખ,કાન અને વિશેષ કરીને મનને….ઘરને ભાવ ભર્યા વાતાવરણથી ભરી દીધું..

  3. Dhanesh Bhavsar February 4, 2016 at 7:02 AM

    બધા જ ગીતો ઘણા ગમ્યા. અંતમાં પં. જશરાજજીનું વંદના કરો તો ખૂબ જ ગમ્યું. વિનોદભાઈની આવી અનેરી સેવાને લાખ લાખ સલામ.
    ધનેશભાઈ ભાવસાર (કેનેડા)

  4. Anila Patel February 3, 2016 at 5:21 PM

    Kharekhar yaadgar geeto, karnpriya anemanbhavan geeto. Biji postma vadu geeto mookasho to bahuj gamshe.

  5. pragnaju February 3, 2016 at 2:26 PM

    ખુબ મધુર ગીત
    ભાવવાહી અનુવાદ

  6. pravinshastri February 3, 2016 at 1:31 PM

    મને આ પોસ્ટ ખૂબ જ ગમી. આહિર ભૈરવ મારો પ્રિય રાગ છે. મારી રાગ શ્રેણીમા એનો સમાવેશ લાઈન અપ થયો જ છે. મન્ના ડે ના હજાર ગીતમાં થી એમને પૂછવામાં આવે તો એ કહેશે “પૂછોના કૈસે મૈને” કહેશે. આ બંદાએ પણ એ ગીત ગાયું છે. સુલતાન ખાન અને કવિતાનુ દીલ દે ચૂકે સનમ નું આહિર ભૈરવનું ‘અલબેલા સજન આયો રે’ ધી બેસ્ટ એટલે જવાબ નહીં.
    હું તો માત્ર ગમતા રાગના ગીતો જ રજુ કરું પણ આપની લિન્કમાં જે ભાવ દર્શન કરાવો છો એ ગીત રસ માણવામાં વધારો જ કરે છે.

  7. Vimala Gohil February 3, 2016 at 12:04 PM

    મન ભાવન સંકલન અને એય તે લીરીક સાથે. બહુ સારુ લગ્યું આંખ,કાન અને વિશેષ કરીને મનને….
    ઘરને ભાવ ભર્યા વાતાવરણથી ભરી દીધું..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: