વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 869 ) ભૈરવી રાગ પર આધારિત થોડા વધુ શાસ્ત્રીય અને ફિલ્મી ગીતોની મહેફિલ ….

વિનોદ વિહારની તારીખ ૭ મી માર્ચ ,૨૦૧૬ની પોસ્ટ નંબર 861 માં  ભૈરવી રાગ પર આધારિત કેટલાક ક્લાસિકલ અને ફિલ્મી ભજનોનો આસ્વાદ કરાવવામાં આવ્યો હતો.

એ પોસ્ટના અંતે જણાવાયું હતું એમ આજની પોસ્ટમાં સંગીત જગતના જાણીતા ગાયકો દ્વારા ગવાએલ ભૈરવી રાગ પર આધારિત કેટલાંક મારાં ચૂંટેલાં શાસ્ત્રીય અને ફિલ્મી ગીતોનો સંગીત પ્રેમી વાચક મિત્રોને આસ્વાદ કરાવતાં ખુશી થાય છે.

ભૈરવી રાગમાં ગવાએલ કેટલાક સુંદર ભજનો ..

A devotional bhajan in Raga Bhairavi by Kaushiki Chakrabarty – with Soumik Datta and Vijay Ghate in concert on 21 July 2013 at Oranjerie Theater in Roermond, The Netherlands.

Tum AA Jana Bhagwan …

 

“Raga Bhairavi – Dayani Bhavani” by Begum Parveen Sultana 

 

Madhukar Shyam Hamare Chor – Saigal – Gyan Dutt – Bhagat Surdas

Jo Bhaje Hari Ko sada: Bhajan in Raga Bhairavi by Pt Bhimsen Joshi

Ustad Rashid Khan

Albela Sajan Aayo By Ustad Rashid Khan Raag Ahir Bhairav

દીલ દે ચૂકે સનમ  ફિલ્મમાં આ જ ‘અલબેલા સજન આયો રે’ ગીતને કુમાર શાનું, સુલતાન ખાન અને કવિતા કૃષ્ણમૂર્તિને રાગ  આહિર ભૈરવમાં ગાતાં સાંભળો .આ ફિલ્મમાં સલમાન ખાન અને ઐશ્વર્યા ઉપર આ ગીત ફિલ્માયું છે.

 

Mile sur mera tumhara, to sur bane hamara – Bhimsen Joshi, etc 

 

Saigal-बाबुल मोरा, नैहर छूटो ही जाए 

This song was written by Nawab Wajid Ali Shah, the 19th-century Nawab of Awadh as a lament when he was exiled from his beloved Lucknow by the British Raj after the failed Rebellion of 1857, where he uses the metaphor of bidaai (bride’s farewell) of a bride from her father’s (babul) home, and his own banishment from his beloved Lucknow, to far away Calcutta, while he spent the rest of his years.

बाबुल मोरा, नैहर छूटो ही जाए

चार कहार मिल, मोरी डोलिया सजावें (उठायें)

मोरा अपना बेगाना छूटो जाए | बाबुल मोरा

आँगना तो पर्बत भयो और देहरी भयी बिदेश

जाए बाबुल घर आपनो मैं चली पीया के देश | बाबुल मोरा ….

Translation  in English 

O My father! I’m leaving home.

The four bearers lift my palanquin (here it can also mean the four coffin bearers).

I’m leaving those who were my own.

Your courtyard is now like a mountain, and the threshold, a foreign country.I leave your house, father, I am going to my beloved’s country…..! 

Babul mora, naihar chhooto hi jaaye (taal Keherva) – Saigal – RCBoral – Street Singer

આ જ ગીત પંડિત ભીમસેન જોશીના સ્વરે …

Babul Mora Naihar Chhooto Jaye – by Pt. Bhimsen Joshi

આ જ ગીત કિશોરી આમોનકરના સ્વરમાં …

Kishori Amonkar – Raag Bhairavi Thumri – Babul Mora Naihar Chhuto

જૂની-નવી હિન્દી ફિલ્મોમાં ભૈરવી રાગમાં ગવાએલ ઘણાં ગીતો છે એમાંથી મારી પસંદગીનાં કેટલાંક ગીતો એની યુ-ટ્યુબની લીંક સાથે નીચે આપ્યાં છે એના પર ક્લિક કરીને એની મજા માણો.   

Saigal 

Jab dil hi tut gaya (taal Keherva) – Saigal – Naushad – Shahjehan

https://youtu.be/5m_WGDHz22w 

 

Kishore Kumar 

 

Chingari koi bhadke, sawan use (taal Keherva) – Kishore – RDB – Amar prem (some classify this as Khamaj)

 

https://youtu.be/kpM0jPd6-7w

 

Samjhota gamon se karlo – Kishore – KA – Samjhota

https://youtu.be/97fv8ojFbKg

 

Mohmad Rafi 

Naache man mora..Rafi_S D Burman_Shailendra_Meri surat teri aankhen 

https://youtu.be/CI0QTW4_iBc 

 

Yeh zindagi ke mele – Rafi – MELA (1948)SHAKEEL –NAUSHAD 

https://youtu.be/vzIRsg2WNxg

 

Ramaiya Vastavaiya (HD) – Rafi Lata Mukesh – Shree 420 (1955) – Shankar Jaikishan – Rafi Lata Hit 

https://youtu.be/epoB4fvPGj8

 

Talat Mohmad 

Jaye to jaye kahan, samjhega kaun yahan – Talat – SDB – Taxi Driver

https://youtu.be/_6ZlWLtN0Gk

 

Mukesh-Lata 

Aa Ja Re Ab Mera Dil Pukara – Raj Kapoor – Nargis – Aah – Lata – Mukesh – Evergreen Hindi song 

https://youtu.be/sver9O8K3t8

Rafi & Lata

Kuhi Kuhu Bole Koyaliya Mohammad Rafi & Lata Mangeshkar Film Suvrana Sundari (1957) 

https://youtu.be/poe7y4AEBwU

 

Tu Ganga Ki Mouj Main Jamna Ka Dhara – Rafi & Lata G – Film Beiju Bawara 

https://youtu.be/7rrRugpbKI8

Mukesh 

Jeena Yahan (HD) Mukesh – Mera Naam Joker 1970 – Music by Shankar Jaikishan – Mukesh Hit 

https://youtu.be/5Gw2juCgNws

Mera juta hai japani – Mukesh – SJ – Shri 420

https://youtu.be/5wjGc1zGWBc

Lata Mangeshkar 

Mere Ae Dil Bata (Jhanak Jhanak Payal Baje)

https://youtu.be/M3TidqXIMYg?list=PLD0326ED20E504011

Dil Ka Khilona (HD)-Lata Mangeshkar -Goonj Uthi Shehnai1959 – Vasant Desai 

https://youtu.be/Ytdf5aGFX2o

 

Suno Chhoti Si Gudiya Ki Lambi Kahani (II) | Lata Mangeshkar @ Seema | Balraj Sahni, Nutan 

https://youtu.be/X_1WCpuOXmI

 

Dil apna aur preet parai – Lata – SJ – Dil apna aur preet parai

https://youtu.be/QeZbf7fK6Ec

 

Do hanson ka joda bichhad gayo re – Lata – Naushad – Ganga Jamuna

https://youtu.be/puvonsaBhmE

 

Man dole mera, tan dole mera – Lata – HemantKumar – Nagin

https://youtu.be/mc6eUdeX6jY

 

Hasta Hua Noorani Chehra, Lata Mangeshkar Kamal Barot – Parasmani  

https://youtu.be/LpKPJiEt5EE

 

Kaise aaun Jamuna ke teer..Devta1956- Lata- Rajindra Krishan 

https://youtu.be/Js7LosaknB8

છેલ્લે હાસ્ય અદાકાર મહેમુદ ની મસ્ત અદામાં ગવાએલું એક મસ્તી ભર્યું ગીત.

Hato Kahe Ko Jhuthi Banao Batiyan – Mehmood, Manna Dey, Manzil Song

રાગ ભૈરવી પર વધુ માહિતી …

મારા સંગીત પ્રેમી મિત્ર શ્રી પ્રવીણ શાસ્ત્રીના બ્લોગમાં એમણે ભૈરવી રાગની માહિતી આપી છે એની સાથે બીજાં કેટલાંક ફિલ્મી ગીતોનું લીસ્ટ પણ આપ્યું છે એને 

અહીં ક્લિક કરીને વાંચી શકાશે

 

Hindustani Classical Music Lessons – Raga Bhairavi (and film songs

 

Raga Bhairav – Part 3 – Hindustani Classical Music Lessons (and film songs based on it)

 

COLOURS OF RAAG BHAIRAVI

ARTIST: JAGJIT SINGH; LIVE IN CONCERT; SINGING: COMPOSITIONS IN RAAG BHAIRAVI

યુ-ટ્યુબની આ લીંક ઘણા શાસ્ત્રીય સંગીત નિષ્ણાત ગાયકો સ્વરે પર ભૈરવી રાગ પર ઘણા ગીતો અને વાજિંત્રો પર શાસ્ત્રીય ધૂનો સાંભળી શકાશે.

https://www.youtube.com/results?search_query=COLOURS+OF+RAAG+BHAIRAVI++ARTIST%3A+JAGJIT+SINGH%3B+LIVE+IN+CONCERT%3B+SINGING%3A+COMPOSITIONS+IN+RAAG+BHAIRAVI

 

2 responses to “( 869 ) ભૈરવી રાગ પર આધારિત થોડા વધુ શાસ્ત્રીય અને ફિલ્મી ગીતોની મહેફિલ ….

  1. pragnaju March 19, 2016 at 3:38 PM

    ‘લખનૌમાં છેલ્લો નવાબ વાજિદઅલી શાહ રાજ કરતો હત
    31 વર્ષો સુધી એ કલકત્તામાં રહ્યો અને પોતાના પ્રિય લખનૌથી વંચિત રહ્યો. લખનૌ છોડતી વખતે એણે ભૈરવીમાં એક ઠુમરી લખી, જે મહાન સાયગલે ફિલ્મ ‘સ્ટ્રીટ સિંગર’ માં ગાઈ અને દેશભરમાં મશહૂર બનાવી દીધી. બેવતનીનું આ કાવ્ય દેશની મૌસીકીના દિગ્ગજોએ ગાયું છે. ફૈયાઝ ખાંથી કિશોરી આમોનકર અને બેગમ અખ્તરથી ગિર્જાદેવી સુધીના શીર્ષસ્થ ગાયકોએ આ ઠુમરી ગાઈ છે. સાસરે જઈ રહેલી દીકરીની વાત છે અને વતનને હંમેશને માટે છોડી રહેલા વાજિદઅલી શાહની અસહ્ય વેદના પણ છે. એ અમર સર્જનના આરંભની લીટીઓ :

    બાબુલ મોરા નૈહર છૂટો જાય
    ચાર કહાંર મિલી, ડોલિયા ઉઠાઈન

  2. pravinshastri March 19, 2016 at 3:19 PM

    Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:
    સદા સુહાગન ભૈરવી રાગ કોને પ્રિય ન હોય? વિનોદભાઈએ ખૂબજ જહેમત કરીને આ રાગના સુંદર કર્ણપ્રિય ગીતોનું સંકલન આપણા માટે તૈયાર કર્યું છે જે એમના આભાર સહિત રીબ્લોગ કરું છું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: