વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 895 ) આલ્બર્ટ આઈનસ્ટાઇનની ભવિષ્ય વાણી આજે સાચી પડી રહી છે !.. The day that Albert Einstein feared most has arrived!…

અંગ્રેજીમાં એમ કહેવાય છે કે A picture is worth a thousand words એટલે કે હજારો શબ્દો જે વાત અસરકારક રીતે સમજાવી નથી શકતા એ એક ચિત્ર સરળતાથી સમજાવી દે છે.

નીચે મહાન વૈજ્ઞાનિક આઈનસ્ટાઇનનું એમના ચિત્ર સાથેનું એક સરસ અવતરણ છે એનો ગુજરાતીમાં અર્થ એ છે કે ….

“મને એક એવા દિવસનો ભય છે કે જ્યારે ટેકનોલોજી માનવોના અન્યોન્ય વહેવારની ઉપરવટ થઇ જશે.દુનિયા બબૂચકો-મૂર્ખાઓની પેઢીનાં દર્શન કરશે.”– આઈનસ્ટાઇન  

નીચે જે ચિત્રો મુક્યાં છે એવાં જ દ્રશ્યો જ્યારે આપણે આજે ઠેર ઠેર જોઈ રહ્યા છીએ ત્યારે તમને એમ નથી લાગતું કે આઈનસ્ટાઇનની એ ભવિષ્ય વાણી આજે સાચી પડી રહી છે !

વિનોદ પટેલ

Courtesy- Mr.Narsinhbhai  Patel / Mr.Chiman Patel 

The Day that ..1

આલ્બર્ટ આઈનસ્ટાઇનને જે દિવસનો ભય હતો એ દિવસ આજે આવી ગયો છે !

The day that Albert Einstein feared most has arrived!
          

It is Here 

નીચેનાં ચિત્રો એનાં ઉદાહરણો છે !

The Day that ..2

 Planning their honeymoon.

તાજુ પરણેલું યુગલ  હનીમુન ક્યાં કરીશું એની યોજનાઓ સ્માર્ટ ફોન પર કરી રહ્યું છે ! 

 

The Day that .3

A day at the beach.

બીચ પર જઈ દરીયાની મજા લેવાને બદલે જુઓ આ જુવાનીયાંઓ શું કરી રહ્યાં છે ? 


The Day that .4
Having dinner out with your friends.

મિત્રો સાથે રેસ્ટોરંટમાં ડીનર લેવા ગયેલ આ લોકોની નજર શેમાં સ્થિર થઇ ગઈ છે  !


The Day that .5
Out on an intimate date.

આ બે યુવક-યુવતી બહાર ડેઇટ પર ગયા છે અને આ શું કરી રહ્યા છે ?

The Day that .6
Having a conversation with your bestie.

આજુબાજુ બેઠેલા બે જણ વાતો તો કરે છે પણ ટેકષ્ટ મેસેજથી !

The Day that .7
A visit to the museum.

આ વિદ્યાર્થીઓ મ્યુઝીયમની મુલાકાતે  ગયા છે પણ ચિત્રો જોવાના બદલે એમના સ્માર્ટ ફોન પકડીને બીજે જ ક્યાંક વ્યસ્ત છે! 

આલ્બર્ટ આઈનસ્ટાઇન નું અવતરણ ફરીથી વાંચો ….  

“મને એક એવા દિવસનો ભય છે કે જ્યારે ટેકનોલોજી માનવોના અન્યોન્ય વહેવારની ઉપરવટ થઇ જશે.દુનિયા મૂર્ખાઓની પેઢીનાં દર્શન કરશે.”આઈનસ્ટાઇન   

Biodata of Albert Einstein
https://en.wikipedia.org/wiki/Albert_Einstein

:

6 responses to “( 895 ) આલ્બર્ટ આઈનસ્ટાઇનની ભવિષ્ય વાણી આજે સાચી પડી રહી છે !.. The day that Albert Einstein feared most has arrived!…

  1. pragnaju એપ્રિલ 15, 2016 પર 10:54 એ એમ (AM)

    આ તો અમારા ઘરનું દ્રુષ્ય !

    Like

  2. Mr.P.P.Shah એપ્રિલ 15, 2016 પર 4:14 પી એમ(PM)

    It’s a genuine true picture of most ppl. I keep my India mobile for charging often at any time which is meant only for WhatsApp and Candy crush and day passes on laptop. This makes me think about but bad habit don’t go soon as these high-tech devices have mesmerized and have altered our priorities too.

    Like

  3. Ramesh. patel એપ્રિલ 16, 2016 પર 7:46 પી એમ(PM)

    Real story of modern age kya door kya pass

    Like

  4. aataawaani એપ્રિલ 18, 2016 પર 3:46 પી એમ(PM)

    ઐન્સ્તીનની ભવિષ્ય વાણી સાચી પડેજ અને પૃથ્વી ઉપર પ્રલય પણ માણસની વિજ્ઞાન શક્તિ લાવશે

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: