વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(952 )શેરને માથે સવા શેર – હાસ્ય સપ્ત રંગી- વિનોદ પટેલ

બે એરિયાની બેઠક સાહિત્ય સંસ્થાના વિષય “હાસ્ય સપ્ત રંગી ” ના જવાબમાં તૈયાર કરેલ અને સુ.શ્રી પ્રજ્ઞા દાદભાવાલાના બ્લોગ “શબ્દોનું સર્જન”માં પ્રગટ મારો એક હાસ્ય લેખ “શેરને માથે સવા શેર “

"બેઠક" Bethak

“સ્ત્રીનીબુદ્ધિપાનીએ”જેવીસ્ત્રીઓનેઉતારીપાડતીકહેવતોનો જમાનોઆજે તોક્યારનોય પાછળ વહીગયોછે. આજેમહિલાઓપુરુષસમોવડીનહીપરંતુકેટલાક સ્થાનોએ તો એમનાકરતાંએકકદમઆગળચાલી રહેલી જોઈ શકાય છે.એમ છતાં સદીઓજૂનીટેવનામાર્યાકેટલાક પુરુષોહજુ પણ સ્ત્રીઓતરફનિમ્ન અને અપમાનિત દ્રષ્ટીએજોતાહોયછે

સ્ત્રીઓની બુદ્ધિનેપડકારવાનીહરકતકોઈવારપુરુષોને કેવી ભારેપડીશકે છેઅને એના જવાબમાં સ્ત્રીઓ શેરને માથે સવા શેર કેવી રીતે સાબિત થાય છે એ નીચે આપેલ બે રમુજી હાસ્ય કથાઓમાં જોઈ શકાશે.આ બે કથાઓ રમુજપીરસીહળવાતો કરે છે જ એની  સાથે  સાથેસ્ત્રીશશક્તિકરણની ભાવનાને પણ ઉજાગર કરે છે. 

શેરને માથે સવા શેર …. રમુજ કથા -૧

અમેરિકાના૪૨માપ્રેસીડન્ટબીલક્લીન્ટનનાંપત્નીઅને૨૦૧૬નીપ્રેસીડન્ટનીચુંટણીમાંડેમોક્રેટિક પક્ષનાં ઉમેદવાર હિલરીક્લીન્ટનબુદ્ધિચાતુર્યમાંએમનાપતિની ચોટીમંત્રેએવાંચબરાકછે.અમેરિકાની

View original post 645 more words

One response to “(952 )શેરને માથે સવા શેર – હાસ્ય સપ્ત રંગી- વિનોદ પટેલ

 1. pragnaju સપ્ટેમ્બર 14, 2016 પર 11:20 એ એમ (AM)

  આજે તો આવા સમાચાર છે-‘હિલેરીની બીમારી ગંભીર? ડુપ્લિકેટ મહિલા ક્લિન્ટન બની હોવાનો દાવો
  હિલેરીની બીમારી ગંભીર? ડુપ્લિકેટ મહિલા ક્લિન્ટન બની હોવાનો દાવો
  ઇન્ટરનેટ યૂઝર્સ અનુસાર, ન્યુમોનિયા પીડિત હિલેરી ક્લિન્ટનની જગ્યાએ ડુપ્લિકેટ મહિલા કરી રહી છે…’
  Hillary Clinton Wearing Anti-seizure Sunglasses/Health … – YouTube
  Video for youtube hillary clinton health▶ 44:23

  2 days ago – Uploaded by The Alex Jones Channel
  Hillary’s health is deteriorating faster than the media can cover it up for her, is this the beginning of the end …
  Hillary Clinton’s Health Crisis | Mike Cernovich and Stefan … – YouTube
  Video for youtube hillary clinton health▶ 27:27

  3 days ago – Uploaded by Stefan Molyneux
  Order Gorilla Mindset Now: http://www.fdrurl.com/gorilla-mindset MP3: ..

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: