વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 1027 ) વાર્તા લેખક શ્રી આનંદરાવ લિંગાયતની બે હૃદય સ્પર્શી વાર્તાઓ- સત્ય પ્રસંગો

આનંદ રાવ લિંગાયત -વિનોદ પટેલ

લોસ એન્જેલસ નિવાસી ૮૫ વર્ષના સાહિત્યકાર -જાણીતા વાર્તા  લેખક મારા મિત્ર શ્રી આનંદ રાવ લિંગાયત એ એમની બે વાર્તાઓ  ” ઋણાનુબંધ?NO ” અને  ” પ્રાયશ્ચિત ” એમના ઈ-મેલમાં વાંચવા મોકલી છે જે મને ખુબ ગમી ગઈ.

આ બે વાર્તાઓ  એમના જાત અનુભવ ઉપર આધારિત સત્ય પ્રસંગો  છે.

એમની હ્રદય સ્પર્શી વાર્તાઓના આજ સુધીમાં ત્રણ પુસ્તકો- (૧ ) કંકુ ખર્યું..(૨)….ને સુરજ ઉગ્યો (૩) થવાકાળ… બહાર પડી ચુક્યા છે જેને ગુજરાતી સાહિત્યના ટોચના સાહિત્યકારોએ વખાણ્યાં છે.આ પુસ્તકો એમણે મને ભેટ આપ્યાં છે  જે માટે હું એમનો આભારી છું.

જાણીતા કવિ અને સાહિત્યકાર શ્રી હરીન્દ્ર દવેએ એમની વાર્તા વાંચીને લખેલું :”આનંદરાવ, તમારી વાર્તા મારી આંખ ભીંજવી ગઈ ,અભિનંદન”.

 આનંદરાવ લિંગાયત

 આ અગાઉ વિનોદ વિહારમાં શ્રી આનંદરાવ લિંગાયત અને એમની વાર્તાઓનો કરાવેલ પરિચય આ લીંક પર ક્લિક કરીને વાંચો.

વિનોદ વિહારમાં આજ સુધીમાં પ્રકાશિત થયેલ શ્રી આનંદ રાવની વાર્તાઓ/લેખો વી. સાહિત્ય સામગ્રી વાચવા માટે અહીં ક્લિક કરો

પ્રથમ વાર્તા  ” ઋણાનુબંધ ” અંગે તેઓ ઈ-મેલમાં જણાવે છે કે :

“ઘરડાં માબાપ અને એમનાં વયસ્ક સંતાનો વચ્ચેના પ્રેમાળ સંબંધો વિષે ઇન્ટરનેટમાં ઘણા ઉમદા પ્રસંગો આવે છે. એથી ઉલ્ટા – કરુણ – પ્રસઁગો પણ છે.ઘણા વૃધ્ધો તરફડતી માછલીની જેમ જીવ છે. વાંક ગમે એનો હોય.
….. આ સાથે એક પ્રસંગ છે.”– આનંદ રાવ”

હવે પી.ડી.એફ. ફાઈલની નીચેની લીંક પર ક્લિક કરીને શ્રી આનંદ રાવ ની બે હ્રુદયસ્પર્શી વાર્તાઓ વાંચો.

ઋણાનુબંધ? NO …. વાર્તા ,,,, આનંદરાવ લિંગાયત

 બીજી વાર્તા ”બાપુજીની બીડી’ વિષે તેઓ ઈ-મેલમાં જણાવે છે.

“આ સાથે ટુકી વાર્તા છે ”બાપુજીની બીડી”સામેલ છે. ટેક્સાસના એક મિત્ર સાથે ફોન ઉપર વાત કરતાં એમણે પછી આ પ્રસંગ કાગળ ઉપર લખી મોકલ્યો. મારા computer માં મારી રીતે compose કરીને આપને મોકલું છું.” 
– આનંદ રાવ

બાપુજીની બીડી …. વાર્તા … આનંદ રાવ લિંગાયત 

5 responses to “( 1027 ) વાર્તા લેખક શ્રી આનંદરાવ લિંગાયતની બે હૃદય સ્પર્શી વાર્તાઓ- સત્ય પ્રસંગો

 1. mdgandhi21 માર્ચ 9, 2017 પર 8:25 પી એમ(PM)

  બહુ કરૂણ વાર્તાઓ છે. પણ આપણી આસપાસ આવું અવારનવાર બનતું પણ હોય છે. દેશમાં કે પરદેશમાં, મોટી ઉંમરે વૃધ્ધાવસ્થામાં કુટુંબથી દુર, કમાણી વગર, એકલા રહેવું બહુ દુઃષ્કર છે.

  મનસુખલાલ ગાંધી
  Los Angeles, CA
  U.S.A.

  Like

 2. Vinod R. Patel માર્ચ 9, 2017 પર 8:51 પી એમ(PM)

  E-mail message from Shri Anand Rao
  3-9-2017

  Vinodbhai,
  Thank you so much ….
  I had sent you a ”Happy Birthday” wish a few weeks ago.
  I notice that your blog is getting bigger and richer by the day ….
  Keep it up.
  – Anand Rao

  Like

 3. હરીશ દવે (Harish Dave) માર્ચ 10, 2017 પર 3:46 એ એમ (AM)

  જીવનની વિષમતાઓ અને કરુણતાઓનું દર્શન કરાવતી આ વાર્તાઓ હૃદય કંપાવી દે તેવી છે. વિનોદભાઈ! વાર્તાઓમાં જીવનની નિષ્ઠુર વાસ્તવિકતા જે રીતે ચિત્રિત થઈ છે તે વાચકને વિચારોમાં ધકેલી દે છે. પહેલી વાર્તામાં ઉષ્મા ઝંખતા વૃદ્ધની દુર્દશા અને નિ:સહાયતા આંખો ભીંજવે છે. બીજી વાર્તામાં સાચું શું – ખોટું શુંની દ્વિધા પુત્રને કેવી મૂંઝવે છે! … ક્યારેક ધર્મ-અધર્મ કેવી કશ્મકશ ઊભી કરે છે! …. લેખકોની લેખનકલાને દાદ આપવી ઘટે.

  Like

 4. હરીશ દવે (Harish Dave) માર્ચ 10, 2017 પર 3:55 એ એમ (AM)

  વિનોદભાઈ! પ્રથમ લેખક શ્રી આનંદરાવ, તે સમજાયું. .. પણ બીજી વાર્તાની પીડીએફમાં લેખક તરીકે શ્રી દીપક આર ભટ્ટ જણાય છે… કોઈ શરત ચૂક કે ગેરસમજૂતિ હોય તેવું લાગે છે. બાકી, વાર્તાઓ બંને લાગણીઓને સ્પર્શે તેવી.

  Like

 5. deejay35(USA) માર્ચ 13, 2017 પર 7:46 પી એમ(PM)

  ભાઈશ્રી, હું ભુલતો ન હોંઉ તો શ્રી આનંદરાવભાઈના બ્લોગમાં કે આપના બ્લોગમાં આ બંન્ને વાર્તાઓ પહેલાં વાંચવા મળેલી.આભાર.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: