આજનો સુવિચાર
- Alexander Pope"Never find fault with the absent."
- Anton Chekhov"To advise is not to compel."
- Baltasar Gracian"Dreams will get you nowhere, a good kick in the pants will take you a long way."
જનની – જનકને પ્રણામ

વિનોદ વિહારની શરૂઆત સપ્ટેમ્બર, 2011થી મુલાકાતીઓની સંખ્યા-આપ આયે , બહાર આઈ ..
- 1,301,284 મુલાકાતીઓ
નવી વાચન પ્રસાદી ..
- વિનોદભાઈના જન્મદિવસે…. જાન્યુઆરી 15, 2022
- ચહેરો – વલીભાઈ મુસા ડિસેમ્બર 25, 2020
- સ્વ. વિનોદ પટેલ – મળવા જેવા માણસ ડિસેમ્બર 22, 2020
- જીવન દીપ બૂઝાઈ ગયો ડિસેમ્બર 21, 2020
- ગુજરાત નો 60 મો સ્થાપના દિવસ. જય જય ગરવી ગુજરાત મે 1, 2020
- સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગો……૧ એપ્રિલ 28, 2020
- Old age . .. Enjoy Gunvant shah article માર્ચ 24, 2020
- 1337 – મહિલા દિન \ નારી શક્તિ અભિવાદન દિન ….. માર્ચ 9, 2020
વાચકોના પ્રતિભાવ
અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે…. | |
અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે…. | |
nabhakashdeep પર વિનોદભાઈના જન્મદિવસે…. | |
નિલેશભાઈ પટેલ પર (63) ગુરુ પૂર્ણિમા અને ગુરુ… | |
Free Hindi Ebooks પર ( 922 ) ચાર બોધ કથાઓ … | |
ShabbirAhmed Ibrahim પર ચહેરો – વલીભાઈ મુસા |
વિભાગો
Join 375 other followers
પ્રકીર્ણ
પૃષ્ઠો
Join 375 other followers
મહિનાવાર પોસ્ટ સંગ્રહ
Join 375 other followers
અછાંદસ કાવ્ય અપંગનાં ઓજસ અમેરિકા કાવ્ય/ગઝલ ચિંતન લેખ ચિંતન લેખો નરેન્દ્ર મોદી નિબંધ પી.કે.દાવડા પી . કે . દાવડા પ્રકીર્ણ પ્રાસંગિક નિબંધ બોધ કથાઓ મારા લેખો કાવ્યો વાર્તાઓ મારા લેખો વાર્તાઓ કાવ્યો મિત્ર પરિચય રાજકારણ રી-બ્લોગ રીબ્લોગ વાર્તા વિડીયો વિનોદ પટેલ વિશેષ વ્યક્તિ વૃધ્ધા વસ્થાની વાતો વ્યક્તિ સંકલન સત્ય ઘટના સમાચાર સર્જક હાસ્ય યાત્રા
Join 375 other followers
ખુબ ખુબ આભાર. અહીં આ પોસ્ટ ન મુકી હોત તો આની ખબર જ ન પડત. વિગતે કોમેન્ટ હરીશ ભાઈના બ્લોગ પર આપી છે.
પણ અહીં એક વાત દોહરાવું કે, સમયના વાયરા સાથે વિગતો વિખેરાઈ જાય , એ પહેલાં ગુજરાતી ઈ -જગતનો ઈતિહાસ લખવાની શરૂઆત થવી જોઈએ.
LikeLike
સાચી વાત, સુરેશભાઈ! અંગુલિનિર્દેશનું પુણ્યકાર્ય આપણા મિત્ર શ્રી વિનોદભાઈ એવી તો સરસ રીતે કરી દે છે!
આભાર આપ સરીખા સૌ મિત્રોનો.
LikeLike
આપ એક વડીલ તરીકે ગુજરાતી નેટ જગતના ખૂણે ખૂણે ફરી વળી સૌને પ્રોત્સાહિત કરતા રહો છો, વિનોદભાઈ! આપની સદ ભાવનાને વંદન. આપના આ પ્રેમભર્યા લેખ બદલ આભાર.
મને વર્ડ્ઝવર્થનું “She Dwelt Among the Untrodden Ways” યાદ આવે છે. ભાગ્યે જ ખેડાતી પગદંડી પર કોઈ મોસિ સ્ટોનની બાજુમાં વાયોલેટ થઈને ફરફરવું તેની મઝા પણ કાંઈક ઑર જ હોય છે.
ગુજરાતી નેટ જગતને સમૃદ્ધ બનાવવા પાયાનું કામ કરનાર સૌ મિત્રોને સલામ! આજે તો જુઓ! આપણા ઘણા મિત્રો બ્લૉગિંગ જગતમાં સારી સેવા આપી રહ્યા છે. આપણા કેટલા બધા સહયોગીઓએ ગુજરાતી બ્લૉગિંગને નવા સ્તર પર પહોંચાડ્યું છે. આપણા સૌ માટે માતૃભાષાની સેવા મહત્ત્વની છે.
આપ સૌનો પ્રેમભાવ નત મસ્તકે સ્વીકાર. ધન્યવાદ.
LikeLike
સમંદરને
મુઠ્ઠીમાં બાંધું
હું એવો – પલભર
બનાવું ઝીણું
અમથું બિંદુ!
વાહ
તેમના વિષે આજે વધુ જાણ્યું/માણ્યું
LikeLike