વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની ઓન લાઈન આનંદ યાત્રા

1047-ચિંતા જનક સમાચાર

       આજે જાણીને દુઃખ થયું કે, આપણા મિત્ર શ્રી. વિનોદ પટેલને ડાબા હાથ પર ઘણો દુખાવો અઠવાડિયાથી રહેતો હતો. ટેસ્ટ કરાવ્યા બાદ સધિયારો મળ્યો છે કે, એ કોઈ ‘સ્ટ્રોક’ના કારણે નથી. પણ એમને આરામ લેવાની અને હાથને વધારે પડતી મહેનત કરાવવાથી દૂર રહેવાની સલાહ ડોક્ટરોએ આપી છે.

     આપણે સૌ પ્રાર્થના કરીએ કે, વિનોદ ભાઈ જલદી જલદી સાજા નરવા થઈ જાય.

 

20 responses to “1047-ચિંતા જનક સમાચાર

 1. Harish Joshi મે 10, 2017 પર 8:12 એ એમ (AM)

  Vinodbhai will get normal movement for his left hand. It is my confidence and sincere pray to the GOD.

 2. pravinshastri એપ્રિલ 27, 2017 પર 7:55 પી એમ(PM)

  માનનીય વિનોદભાઈ મેં આ સમાચાર મોડા જાણ્યાં. હવે તો ચોક્કસ આપને ઘણી રાહત હશે. પૂરતો આરામ કરો અને આનંદમાં રહો. મારી પ્રભુ પ્રાર્થના આપની સાથે જ છે. મેં સુરેશ જાની સાહેબે આપેલ નંબર પર ફોન કરવા કોશીશ કરી પણ નંબર ખોટો નિકળ્યો.

 3. Ramesh Kshatriya એપ્રિલ 27, 2017 પર 12:17 પી એમ(PM)

  Vinodbhai get well soon, 3,40,000 yr blog visitors with yu and God bless yu healty as before,

 4. Capt. Narendra એપ્રિલ 27, 2017 પર 9:19 એ એમ (AM)

  Get well soon, Vinodbhai. God is gracious that your indisposition is due to a minor ailment. We miss you and hope to hear from you sooner, and in good spirits.

 5. vijayshah એપ્રિલ 27, 2017 પર 6:53 એ એમ (AM)

  પ્રભુ ને પ્રાર્થના કે આપ સાજા સમા થઇ જાવ…Get well soon!

 6. pragnaju એપ્રિલ 26, 2017 પર 6:58 પી એમ(PM)

  You mean so much to me. Hope you’re feeling better very soon.
  The Official “Get Well Soon!” Song – YouTube
  Video for youtube get well soon▶ 2:37

  Jul 13, 2011 – Uploaded by Hadassah
  A little song for all of you out there who are feeling a little sick, from all of us at Hadassah Medical Organization …

 7. ASHWIN Patel એપ્રિલ 26, 2017 પર 11:47 એ એમ (AM)

  Happy to know
  It’s good news
  Just take easy on
  hard work

  Sent from my iPad

  >

 8. Ghanshyam Thaker એપ્રિલ 26, 2017 પર 4:05 એ એમ (AM)

  Regret to know your health-news. We expect your earliest recovery of your health.Ghanashyam Thaker, Ahmedabad

 9. મનસુખલાલ ગાંધી એપ્રિલ 25, 2017 પર 6:40 પી એમ(PM)

  શ્રી વિનોદભાઈ જલદી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે અને હંમેશની જેમ કાર્યરત રહે એ પ્રાર્થના..આરામ સાથે અમારા સૌની શુભેચ્છાઓ પણ હશે જ ! તમારી શ્રદ્ધા તો સૌથી વધુ કામ કરશે…..બેસ્ટ લક્ક્ક્ક્ક્ક !

 10. Anila Patel એપ્રિલ 25, 2017 પર 8:18 એ એમ (AM)

  Dukhad samachar. Ishvarne prarthanake teo jaldi saja thai jay.

 11. jugalkishor એપ્રિલ 25, 2017 પર 3:49 એ એમ (AM)

  વિનોદભાઈ જલદી વિહાર કરતા થઈ જ જશે. આરામ સાથે અમારા સૌની શુભેચ્છાઓ પણ હશે જ ! તમારી શ્રદ્ધા તો સૌથી વધુ કામ કરશે…..બેસ્ટ લક્ક્ક્ક્ક્ક !

 12. vimala એપ્રિલ 24, 2017 પર 6:55 પી એમ(PM)

  શ્રી વિનોદભાઈ જલદી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે  અને હંમેશની જેમ કાર્યરત રહે એ પ્રાર્થના..

 13. હરીશ દવે (Harish Dave) એપ્રિલ 24, 2017 પર 6:29 પી એમ(PM)

  વિનોદભાઈની નાદુરસ્તીના સમાચાર આપણા સૌ માટે એક ચેતવણી સમાન છે, ખાસ કરીને આપણા જેવા સિનિયર સીટીઝન્સ માટે… ઇશ્વરકૃપાથી મારા જળવાતા સ્વાથ્ય વચ્ચે પણ મને સ્પોંડિલાઇટિસની તકલીફ ક્યારેક આરામની ફરજ પાડે છે. ત્યારે મારે કંપ્યુટરથી દૂર પણ રહેવું પડે છે. હવે કેમ બેલેંસ જાળવવું તે આવડી ગયું છે. પણ હું નાના-મોટા સૌ બ્લૉગર મિત્રોને ડોક, સ્પાઇનલ કોર્ડ, હાથ અને કાંડાનું ધ્યાન રાખી કામ કરવા વિનંતી કરું છું.
  સુરેશભાઈ .. આપે આ સમાચાર મૂકીને આ મુદ્દા વિષે જાગૃતિ ફેલાવવાની તક આપી.. આપણને કેટલાક મિત્રોની ગેરહાજરી ખૂબ સાલે છે – સર્વશ્રી ડો ચંદ્રવદનભાઈ, વિશ્વદીપભાઈ , કેપ્ટન નરેંદ્રભાઈ અને અન્ય…

  આપણે પ્રાર્થીએ કે વિનોદભાઈ સહિત સૌ મિત્રો જલદી સક્રિય થાય!

 14. હરીશ દવે (Harish Dave) એપ્રિલ 24, 2017 પર 6:18 પી એમ(PM)

  સ્નેહી મિત્ર શ્રી વિનોદભાઈની તકલીફના સમાચાર ગ્લાનિજનક છે.
  વિનોદભાઈ ગુજરાતી નેટ જગતમાં અગત્યનો ભાગ ભજવી રહ્યા છે. તેઓ પોતાની બ્લૉગિંગ પ્રવૃત્તિ તો કરે જ છે, ઉપરાંત બ્લૉગે બ્લૉગે જઈને આપણને સૌને બિરદાવે છે, પ્રોત્સાહિત કરે છે.
  વિનોદભાઈ! આપ તંદુરસ્તી પ્રાપ્ત કરીને પુન: સક્રિય થાઓ તે માટે અમારી પ્રાર્થનાઓ આપ સાથે છે.
  Get well Soon!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: