વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની ઓન લાઈન આનંદ યાત્રા

1076- રહેમાન ચાચાનો ‘કાળીયો’ ..વાર્તા … શ્રી આનંદ રાવ લિંગાયત

ગુંજન સામયિકના તંત્રી અને જાણીતા વાર્તા લેખક ૮૫ વર્ષીય મારા મિત્ર શ્રી આનંદ રાવએ એક મુગા પ્રાણીના એના માલિક પ્રત્યેના પ્રેમની એક સરસ વાર્તા મને ઈ-મેલમાં મોકલી છે.

મને ગમેલી આ વાર્તાને વિનોદ વિહારના વાચકોના આસ્વાદ માટે લેખકના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.

‘કાળીયો’ એ રહેમાન ચાચાના પાળેલા કુતરાનું નામ છે. કાળીયો એમના કુટુંબનો એક સભ્ય બની ગયો છે. રહેમાન ચાચાના દીકરા સલીમના અવસાન વખતે આ મૂંગા પ્રાણીએ જે રીતે કબરમાં પહોંચી જઈને રહીમ પ્રત્યેના પ્રેમ અને શોકની લાગણી બતાવે છે એનું આ વાર્તાના લેખક શ્રી આનંદ રાવે એમની આગવી શૈલીમાં સુંદર દર્શન કરાવ્યું છે.

આનંદ રાવની અન્ય વાર્તાઓની જેમ કુતરા જેવા મુંગા પ્રાણીના પ્રેમની આ સંવેદનાપૂર્ણ અનોખી વાર્તા પણ આપને જરૂર વાંચવી ગમશે.

વાર્તા વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરશો 

રહેમાન ચાચાનો ‘કાળીયો’ ..વાર્તા … શ્રી આનંદ રાવ લિંગાયત

શ્રી આનંદ રાવનો પરિચય અને અગાઉ વિનોદ વિહારમાં પ્રકાશિત એમની અન્ય વાર્તાઓ, કબીર દુહા અને અન્ય સાહિત્ય આ લીંક ઉપર ક્લિક કરીને વાંચી શકાશે.

આનંદરાવ નો ઈમેલ સંપર્ક ..
gunjan_gujarati@yahoo.com

3 responses to “1076- રહેમાન ચાચાનો ‘કાળીયો’ ..વાર્તા … શ્રી આનંદ રાવ લિંગાયત

  1. pragnaju જુલાઇ 29, 2017 પર 9:41 એ એમ (AM)

    રહેમાન ચાચાનો ‘કાળીયો’ ..ખૂબ સુંદર હ્રુદયસ્પર્શી વાર્તા
    મા શ્રી આનંદ રાવ લિંગાયતના ઇ-મૅઇલમા મળતા કબિરના દુહા રી બ્લોગ કરીએ છીએ

  2. mera tufan જુલાઇ 9, 2017 પર 2:16 પી એમ(PM)

    Nice story.
    Hachi dog in japan was very faithful. A movie is also made after that dog.
    Thanks.

  3. gujaratigunjan જુલાઇ 9, 2017 પર 6:09 એ એમ (AM)

    Yes … Vinodbhai. I do receive your blog.How did you put the photo of the black dog? You are getting more and more expert in computer and writing. How are you doing … how is health?- Anand Rao

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: