વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1091 – ‘સાચું સુખ’ વહેંચવાનું શ્રી કિશોર દડિયાનું અભિયાન ..

આજે સવારે મારા ફેસ બુક પેજ ‘મોતીચારો’ પર શ્રી કિશોર હરીભાઈ દડિયાએ મુકેલ પોસ્ટએ મારું ધ્યાન આકર્ષિત કર્યું .એમની વેબ સાઈટ, ફેસ બુક ની મુલાકાત લેતાં ટૂંકા લેખો મારફતે એમનું વિના મુલ્યે સુખ વહેંચવાનું અભિયાન મને ગમી ગયું.

એમની વેબ સાઈટ પરથી એમના આભાર સાથે સીનીયર સીટીઝન વિશેનો એક ટૂંકો લેખ નીચે પ્રસ્તુત છે.

આવા બીજા અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષામાં લખેલા એમના ટૂંકા લેખો એમની વેબ સાઈટની  લીંક http://www.poemforpeace.com/

પર ક્લિક કરીને વાંચી શકાશે.

ભરૂચ ટી.વી. પર શ્રી કીશોર દડિયા સાથેનો ‘સાચું સુખ’ વિષય પરનો ઈન્ટરવ્યું ..
Kishor Dadia, TV Interview, Bharuch TV, Aavo Maliye program, Interview by Rushi Dave, Sachu Sukh

શ્રી કિશોર દડિયા ફેસ બુક પર ..

https://www.facebook.com/kishor.dadia.5

શ્રી કિશોરભાઈ દડિયા કૃત ”સાચું – સુખ ”પુસ્તક ઈ- બુક સ્વરૂપમાં નીચેના ચિત્ર પર ક્લિક કરીને વાંચી શકાશે .

4 responses to “1091 – ‘સાચું સુખ’ વહેંચવાનું શ્રી કિશોર દડિયાનું અભિયાન ..

 1. Seeker ઓગસ્ટ 22, 2017 પર 11:47 પી એમ(PM)

  કિશોર ભાઈ ની ઈ બુક “સાચું સુખ” આપની કે પછી તેમની poemforpeace.com સાઈટ પરથી ડાઉન લોડ થઈ શકતી નથી. કૃપા કરી ઈ બુક ની સોફ્ટ કોપી ઈ મેઈલ થી (ykshah888@gmail.com) મોકલાવી શકશો કે?

  Like

  • Seeker ઓગસ્ટ 23, 2017 પર 7:02 પી એમ(PM)

   Seeker ઓગસ્ટ 22, 2017 પર 11:47 પી એમ(PM) કિશોર ભાઈ ની ઈ બુક “સાચું સુખ” આપની કે પછી તેમની poemforpeace.com સાઈટ પરથી ડાઉન લોડ થઈ શકતી નથી. કૃપા કરી ઈ બુક ની સોફ્ટ કોપી ઈ મેઈલ થી (ykshah888@gmail.com) મોકલાવી શકશો કે?

   |   | | | |   | yK SHAH about.me/yKshaH |

   | | HaPPily Retired/Redmond/USA |

   Ex: SCI/Mumbai – April’67 to Dec’92 + Ex: UASC/Kuwait Dec’92 to Oct’2001

   Like

  • Seeker ઓગસ્ટ 23, 2017 પર 7:02 પી એમ(PM)

   Seeker ઓગસ્ટ 22, 2017 પર 11:47 પી એમ(PM) કિશોર ભાઈ ની ઈ બુક “સાચું સુખ” આપની કે પછી તેમની poemforpeace.com સાઈટ પરથી ડાઉન લોડ થઈ શકતી નથી. કૃપા કરી ઈ બુક ની સોફ્ટ કોપી ઈ મેઈલ થી (ykshah888@gmail.com) મોકલાવી શકશો કે?

     |   | | | |   | yK SHAH about.me/yKshaH |

   | | HaPPily Retired/Redmond/USA |

   Ex: SCI/Mumbai – April’67 to Dec’92 + Ex: UASC/Kuwait Dec’92 to Oct’2001E-mail : ykshah888@yahoo.com

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: