વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1117 – સુપર સ્ટાર અમિતાભ બચ્ચનને ૭૫ મા જન્મ દિવસે અભિનંદન અને શુભેચ્છાઓ

૧૧મી ઓક્ટોબર ૨૦૧૭ નો દિવસ એટલે વિશ્વ વિખ્યાત સુપર સ્ટાર અમિતાભ બચ્ચન  નો ૭૫ મો જન્મ દિવસ.જીવનના અમૃત પર્વનો દિવસ. 

અમિતાભ બચ્ચને એમનો 75મો બર્થ ડે મુંબાઈથી દુર માલદિવ ખાતે સપરિવાર શાંત વાતાવરણમાં ઉજવ્યો હતો.માલદીવ ટ્રીપનું આયોજન દીકરા-વહૂ અને દીકરીનું હતુ.

આ તસ્વીરમાં અમિતાભ સાથે આ ખાસ અવસર પર પત્ની જયા બચ્ચન, દીકરો અભિષેક બચ્ચન, વહૂ ઐશ્વર્યા રાય બચ્ચન, દીકરી શ્વેતા બચ્ચન નંદા, પૌત્રી નવ્યા નવેલી અને આરાધ્યા ની સાથે બર્થ ડે ઉજવતા નજરે પડે છે.(તસ્વીર સૌજન્ય- દિવ્ય ભાસ્કર )

અમિતાભ બચ્ચનને એમના ૭૫મા જન્મ દિવસે અભિનંદન અને હજી પણ વધુ ઉજ્જવળ કારકિર્દી અને આરોગ્યમય ભાવી જીવન માટેની હાર્દિક શુભેચ્છાઓ .

અમિતાભના આ ખાસ દિવસે નીચેના પસંદ કરેલા યુ-ટ્યુબ વિડીયો પ્રસ્તુત છે.

Boliwood actors’ wishes Amitabh Bachchan on his 75th birthday

Amitabh Bachchan Turns 75: Unforgettable Dialogues From The Man Himself

Amitabh Bachchan’s Interview for 75th Birthday Special with Vickey Lalwani | SpotboyE

Amitabh Bachchan – Biography

Amitabh Bachchan’s official Blog 

5 responses to “1117 – સુપર સ્ટાર અમિતાભ બચ્ચનને ૭૫ મા જન્મ દિવસે અભિનંદન અને શુભેચ્છાઓ

 1. સુરેશ જાની ઓક્ટોબર 13, 2017 પર 4:33 એ એમ (AM)

  ચાર પાંચ વર્ષ પહેલાં એમના બ્લોગની એકે એક પોસ્ટ વાંચતો હતો. એમની વ્યાપારી કલાકાર છબિને એક બાજુએ મૂકી દઈએ તો….એમના વિચારો એમના જેટલા જ મહાન છે.

  Like

 2. સુરેશ જાની ઓક્ટોબર 13, 2017 પર 4:34 એ એમ (AM)

  ફિલ્મ ‘બ્લેક’ ના જોઈ હોય તો જરૂર જોજો. ગજબનાક અભિનય કર્યો છે.

  Like

 3. nabhakashdeep ઓક્ટોબર 14, 2017 પર 5:55 પી એમ(PM)

  દીપાવલિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..વિનોદ વિહાર એટલે ઝગમગતું આંગણું. દરેક પોષ્ટ વિવિધતાથી મઘમઘતી. આપના મંગલભર્યા આશિષની સુવાસ અંતરે ઝીલતાં..આવો ઉજવીએ દિવાળી.

  લો આવ્યાં દિવાળીનાં ટાણાં…રમેશ પટેલ(આકાશદીપ)…

  દન દોડ્યા ને વાયાં વહાણાં !

  લો આવ્યાં દિવાળીનાં ટાણાં

  ઝગમગ ઝગમગ ઝોળી,

  આંગણીયે નવલી રંગોળી

  ડગ દીધા ને વાટ ગઈ ખૂટી

  આવો ઉજવીએ દિવાળીની છૂટ્ટી

  દો આવકારો એજ ઉજાણી

  વદજો નિત મીઠડી વાણી

  ના ખપે વેરનાં વધામણાં,

  ભલે પધાર્યા એજ ઓવારણાં

  ભરી ભરી મીઠાઈઓની થાળી

  હાલો હરખે ઉજવીએ દિવાળી

  છોડી છોડી અંધારાની વાતડી ,

  પ્રગટાવીએ દીવડાની હાટડી

  ફોડી ફટાકા ગજવીએ નભ વાડી

  હાલો વ્હાલે વધાવીએ દિવાળી

  રમેશ પટેલ(આકાશદીપ)…

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: