વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1138 – નુતન વર્ષ ૨૦૧૮ નું શુભાગમન …શુભેચ્છાઓ …થોડુક ચિંતન

 

સમયનું ચક્ર અવિરત પણે સદા ફરતું જ રહે છે.સમય કોઈનો પણ મહોતાજ નથી હોતો. કોઈનો અટકાવ્યો એ અટકવાનો નથી.આપણી નજર સામેથી જ એ સમુદ્રની ભરતીની જેમ આવે છે અને અલોપ થઇ જાય છે.નવા વર્ષના પ્રારંભે લટકાવેલ  કેલેન્ડરનાં પાનાં દર મહીને બદલાતાં રહે છે . છેવટે દેશ વિદેશમાં અને પોતાના જીવનમાં પણ બની ગયેલા ઘણા અવનવા બનાવોની અનેક યાદોને પાછળ છોડીને એક વર્ષ વિદાય લઇ લે છે .ફરી પાછું એક નવા વર્ષનું કેલેન્ડર ભીત પર સ્થાન લઇ લે છે.

વિદાય લેતા વર્ષના છેલ્લા દિવસ ૩૧ મી ડીસેમ્બરની મધ્ય રાત્રીએ શરુ થતા નવા વર્ષના આગમનને દરેક દેશમાં  લોકો  હર્ષ, ઉલ્લાસ ,ઉમંગ અને ઉત્સાહથી મન ભરીને  ઉજવીને નવા વર્ષનું  સ્વાગત કરે છે . 

નવા વર્ષના પ્રારંભે બે અંગ્રેજી અવતરણો  મનન કરી જીવનમાં ઉતારવા જેવાં છે.

You did not choose your date of birth,

Nor do you know your last,

So live this gift that is your present,

Before it becomes your past.

–Linda Ellis

 

YESTERDAY  is but a dream,

And TOMORROW  is  only a vision;

But TODAY , well lived,

makes every yesterday

a dream of happiness,

And every tomorrow a vision of hope.

-Unknown

ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન માનનીય અટલ બિહારી બાજપાઈ જે એક સારા કવિ પણ છે એમનું એક હિન્દી કાવ્ય एक बरस बीत गया નીચે પ્રસ્તુત કરું છું.

एक बरस बीत गया

झुलासाता जेठ मास

शरद चांदनी उदास

सिसकी भरते सावन का

अंतर्घट रीत गया

एक बरस बीत गया

 

सीकचों मे सिमटा जग

किंतु विकल प्राण विहग

धरती से अम्बर तक

गूंज मुक्ति गीत गया

एक बरस बीत गया

 

पथ निहारते नयन

गिनते दिन पल छिन

लौट कभी आएगा

मन का जो मीत गया

एक बरस बीत गया

નવા વર્ષને એક પુસ્તકની ઉપમા આપીને રચિત મારી આ ચિત્રિત અછાંદસ રચના માણો…

To All Dear Readers of વિનોદ વિહાર

આપ સૌ મિત્રોએ ગત વર્ષ ૨૦૧૭ માં વિનોદ વિહારને જે સુંદર સહકાર આપ્યો છે એ માટે આપનો દિલી આભાર વ્યક્ત કરી નવા વર્ષ ૨૦૧૮ માં પણ એથી વધુ  સહકાર મળતો રહેશે એવી આશા સાથે આપને નવા વર્ષની અનેક શુભકામનાઓ .

આપ સૌને આ  નવું વર્ષ ૨૦૧૮ Bright,Healthy ,Successful, ,Prosperous,Peaceful,Exciting,Loving,Calm ,Positive, Beautiful and Hopeful  બને એવી મારી શુભેચ્છાઓ છે . 

વિનોદ પટેલ , સંપાદક  

चेहरे पे ख़ुशी छा जाती है आँखों में सुरूर आ जाता है

जब तुम मुझे अपना कहते हो अपने पे ग़ुरूर आ जाता है

~ साहिर लुधियानवी

 

 

11 responses to “1138 – નુતન વર્ષ ૨૦૧૮ નું શુભાગમન …શુભેચ્છાઓ …થોડુક ચિંતન

 1. Anila Patel જાન્યુઆરી 1, 2018 પર 1:31 એ એમ (AM)

  .
  🐻🌟。❤。😉。🍀🌻
  💝。🎐🎁 。🎉🌟🌸
  🎀✨。\|/。🌺 🔔
  🍻 Happy New Year! 🍊
  🎵 💜。/|\。💎 🎈
  🍀。☀。 🌹。🌙。💓
  💋🌟。 😍。 🎶✨🎁

  Like

 2. chaman જાન્યુઆરી 1, 2018 પર 11:21 એ એમ (AM)

  સરસ. સમજને વાલા સમજ ગયે!

  Like

 3. Devika Dhruva જાન્યુઆરી 1, 2018 પર 6:59 પી એમ(PM)

  ભાવોની સુંદર અભિવ્યક્તિ.

  Like

 4. jugalkishor જાન્યુઆરી 1, 2018 પર 7:07 પી એમ(PM)

  આપને તથા આપના સૌ કુટુંબીજનોને નવા વરસનાં વંદન. ખુબ ખુબ શુભેચ્છાઓ.

  Like

 5. nabhakashdeep જાન્યુઆરી 1, 2018 પર 7:43 પી એમ(PM)

  ‘વિનોદ વિહાર ‘ એટલે મનનીય ગુંજન. માનવીય સ્પંદન અને વિશાળ દર્શન સદા આપની કલમમાં ઝબકે છે. નવા વર્ષની આ સુંદર વિચારધારા ખૂબ જ ગમી. ખૂબ ખૂબ શુભેચ્છા કે નવલાવર્ષે ઉમદા વિહાર વિહરતો જ રહે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 6. મનસુખલાલ ગાંધી જાન્યુઆરી 1, 2018 પર 9:14 પી એમ(PM)

  નવા વર્ષની આ સુંદર વિચારધારા ખૂબ જ ગમી. આપને તથા આપના સૌ કુટુંબીજનોને નવા વરસનાં વંદન. ખુબ ખુબ શુભેચ્છાઓ.

  Like

 7. Vinod R. Patel જાન્યુઆરી 2, 2018 પર 10:30 એ એમ (AM)

  E-MAIL Message from Mr.H.H.Doshi, Houston
  H. H. Doshi
  To:
  vinodbhai patel
  Jan 2
  My dear Shri Vinodbhai: Thanks for the Good wishes for the New Year.

  I like Linda Ellis quote. I just have to Thank God for the giving me a Human Body and Time. The purpose of the Human Life is to do HIS work.

  Pray to God to give strength and time to do more of HIS work. Only TIME do not come again and let us use it wisely. Best regard and good wishes for the new year.

  Hasmukh Doshi

  Like

 8. Vinod R. Patel જાન્યુઆરી 2, 2018 પર 10:34 એ એમ (AM)

  શ્રી ઉત્તમ ગજ્જર,સુરત, તરફથી ઈ-મેલ સંદેશ .

  Uttam Gajjar
  To:
  vinodbhai patel

  Jan 1
  ખુબ જ સરસ સંકલન…

  તમારી દૃષ્ટિ–સુઝ અને ભાવનાને સલામ !

  ..ઉ.મ..

  Like

 9. Vinod R. Patel જાન્યુઆરી 2, 2018 પર 10:37 એ એમ (AM)

  નવા વર્ષની શુભેચ્છાઓ અને પ્રોત્સાહક પ્રતિભાવો માટે હૃદયથી આપ સૌ મિત્રોનો હું ખુબ આભારી છું.

  Like

 10. pragnaju જાન્યુઆરી 18, 2018 પર 4:46 એ એમ (AM)

  નવા વર્ષની શુભેચ્છાઓ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: