વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1189- મોબાઈલ અને માનવ સંબંધો … એક વાંચવા અને વિચારવા જેવી વાર્તા… લેખક પાર્થિવ

સૌજન્ય- જેંતીલાલ.કોમ

આજે મોબાઈલના ઉપયોગે કુટુંબના સભ્યોના અન્યોન્ય સંબંધો અને પ્રેમ પર કુઠારાઘાત કર્યો છે.

આ વાર્તા ઘર ઘરની વાત કહી જાય છે.

મોબાઈલમાં વ્યસ્ત લોહીના સંબંધીઓ જ્યારે ગંભીર માંદગીમાં સપડાતા ઘરના સભ્યની અવગણના કરે છે ત્યારે ઘરમાં કામ કરતા ધ્રુવજીના દિલમાં લાગણી અને અને માનવતા જાગે છે અને બીજાઓને માટે એક અદભુત દાખલો પૂરો પાડે છે.

એકવાર વાંચો આ વાત ને જો તમે પણ તમારા ઘરના વડીલો કે સભ્યો સાથે આવું વર્તન કરતા હો તો એને છોડી દેજો, એમને પ્રેમ ને હૂંફ આપજો…ક્યાંક એવું ન બને કે પારકા પોતાના થઇ જાય…!!!

ઘરના તમામ સભ્યોએ વાંચવા જેવી વાર્તા …

મોબાઈલ અને માનવ સંબંધો … એક પ્રેરક વાર્તા

હું પથારી માંથી ઉભો થયો….
અચાનક છાતીમાં દુખાવો ચાલુ થતાં … મને ….હાર્ટની તકલીફ
તો નહીં હોય…..?

આ આખી વાર્તા વાંચવા નીચેના ચિત્ર ઉપર ક્લિક કરીને જેંતીલાલ.કોમ
બ્લોગ પર પહોંચી જાઓ.

JENTILAL STORY

સૌજન્ય …જેંતીલાલ.કોમ 

One response to “1189- મોબાઈલ અને માનવ સંબંધો … એક વાંચવા અને વિચારવા જેવી વાર્તા… લેખક પાર્થિવ

  1. મનસુખલાલ ગાંધી એપ્રિલ 21, 2018 પર 4:42 એ એમ (AM)

    એક નવીન પ્રકારની પ્રેરણાદાયક સુંદર વાર્તા…..

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: