વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જૂન 17, 2018

1205-ફાધર્સ ડે પ્રસંગે અભિનંદન …./ બે હૃદય સ્પર્શી ફાધર્સ ડે વાર્તાઓ

આજના આ ફાધર્સ ડે પ્રસંગે -પિતૃ દિને સૌ પિતાઓને અભિનંદન

અને હાર્દીક શુભેચ્છાઓ

મારા સ્વ. પિતાશ્રી રેવાભાઈ શિવદાસ પટેલને હાર્દિક વંદન અને શ્રધાંજલિ

સ્વ.રેવાભાઈ શી.પટેલ 

બે હૃદય સ્પર્શી સંવેદનશીલ ફાધર્સ ડે વાર્તાઓ

૧. કર્મ યોગી … સત્ય ઘટનાત્મક વાર્તા ..વિનોદ પટે

એક કર્તવ્યનિષ્ઠ અને કાર્યનિષ્ઠ પિતાની સંઘર્ષ કથા

જુન ૨૦૧૫માં ફાધર્સ ડે નિમિત્તે પ્રતિલિપિ દ્વારા એક વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ લેખન સ્પર્ધામાં મારા પિતાશ્રીના કર્મયોગી જેવા જીવન પર આધારિત વાર્તા લખી મોકલી હતી એને થોડી મઠારી અહી પ્રસ્તુત છે .

આ વાર્તા દ્વારા મારા પૂજ્ય પિતાશ્રીને વંદન સાથે હાર્દિક શ્રધાંજલિ

કર્મયોગી ….. સત્ય ઘટનાત્મક વાર્તા….. વિનોદ પટેલ

જાણીતા વાર્તા લેખક શ્રી આનંદ રાવ લિંગાયતની એક ફાધર્સ ડે નિમિત્તેની હૃદય સ્પર્શી વાર્તા

૨. મેં આ શું કર્યું ?…. વાર્તા …શ્રી આનંદરાવ લિંગાયત

વાચક મિત્રો,

ટોળામાં વાતો કરતાં કરતાં અવનવા પ્રસન્ગો સાંભળવા મળે છે.
પિતાને મળવા તલસતી દીકરીનો આ એક અટપટો પ્રસન્ગ છે.
Father’s Day નિમિત્તે સૌને મોકલું છું. સુખદ ગણો કે દુઃખદ ગણો.
સાહિત્યનું સ્વરૂપ આપવા માટે એમાં ફેરફારો કરવા પડે તે કર્યા છે.

– આનંદ રાવ

આ પી’ડી’એફ. પર ક્લિક કરી વાર્તા વાંચો.

મેં આ શું કર્યું …. વાર્તા … આનંદરાવ લિંગાયત 

જીવનમાં પિતાની મહત્તા દર્શાવતો મને ખુબ ગમતો એક
સુંદર યુ-ટ્યુબ વિડીયો .

આ વિડીયોમાં ગાયક Paul Enka પિતાને યાદ કરીને એના કર્ણ મધુર સ્વરે એના સ્વર્ગસ્થ પિતાને એક હૃદય સ્પર્શી શ્રધાંજલિ આપે છે.આ અંગ્રેજી ગીત સાંભળશો ત્યારે વાચકને લાગશે કે Paul Enka પોતાના પિતાના જીવનની જ જાણે વાત કરતો ન હોય !

MY PAPA – Paul Enka