વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1206-ઈ-વિદ્યાલય વિશે એક વિનંતી

ઈ-વિદ્યાલય હવે નવા સ્વરૂપે ચાલુ થયું છે.

સૌ વાચકોને એની મુલાકાત લેવા અને સહકાર આપવા વિનંતી છે.

વિનોદ પટેલ

ગુજરાતી પ્રતિભા પરિચય

સૌ મિત્રોને …

    ઈ- વિદ્યાલયની વેબ સાઈટ ક્રેશ થયા પછી, અને બે નાનાં બાળકો હોવાના કારણે ઈ-વિદ્યાલયની સંચાલક શ્રીમતિ હીરલ  શાહ અસમંજસમાં પડી ગઈ હતી કે, ‘હવે શું કરવું?’ તેણે યુ-ટ્યુબ પર શિક્ષણાત્મક વિડિયો બનાવીને અદભૂત  કામ કર્યું છે.

      હવે ઈ-વિદ્યાલયનો નવો બ્લોગ બનાવવામાં આવ્યો છે. આ રહ્યો .

eV_hdr1 આ શિર્ષક પર ક્લિક કરો.

   તેના ઉત્સાહમાં વધારો કરવા ઈ-વિદ્યાલયના આ નવા સ્વરૂપને મઠારવા છેલ્લા અઠવાડિયાથી મચી પડ્યો છું.

     એક નવી વાત અને તમને જરૂર ગમશે…..

    આજથી ઈ-વિદ્યાલય પર બે નવા વિભાગ શરૂ કર્યા છે. મારો અન્ય જગ્યા પરનો ખજાનો હવે દેશનાં બાળકોને મળશે.

    એક વિનંતી કરવાની કે, આ નવી સાઈટની બને તેટલા લોકોને ( દેશમાં) જાણ કરશો? તેમનાં ઉછરતાં બાળકોને હકારાત્મક દિશામાં વાળવાનો આ નિઃશુલ્ક પ્રયાસ છે. તમારો સાથ અને સહકાર મળશે, તો એ વ્યાપક બની શકશે. એ મદદ માટે આ વિનંતી છે.
 
    સબસ્કાઈબ કરવાની…

View original post 42 more words

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: