વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1256- શીલા – અધઃ પતન અને પુનરુત્થાનની ગાથા

બે એરીયાની ગુજરાતી સાહિત્યના પ્રસાર માટે કામ કરતી જાણીતી સંસ્થા ”બેઠક” ના મુખપત્ર જેવા બ્લોગ ”શબ્દોનું સર્જન” માં સહૃદયી મિત્ર શ્રી સુરેશ જાનીનો લેખ ”શીલા – અધઃ પતન અને પુનરુત્થાનની ગાથા ” નો લેખ પ્રકાશિત થયો છે.

મને ગમેલો આ વિચાર પ્રેરિત પ્રેરણાદાયી લેખ, લેખક અને ”બેઠક” ના આભાર સાથે વિનોદ વિહારના વાચકો માટે અત્રે પુન: બ્લોગ કરેલ છે.

વિનોદ પટેલ

"બેઠક" Bethak

પ્રારંભ 

  પર્વતના ઉત્તુંગ શિખર ઉપર તે પોતાના ગર્વમાં મુસ્તાક મલકી રહી હતી. ભૂમિ પરનાં બધાં તત્વો દૂર તળેટીમાં સાવ વામણા લાગતાં હતાં. સૌથી નજીકના લીલાં શંકુદ્રુમ વ્રુક્ષો પણ નાના છોડવા જેવા ઘણે દૂર , નીચે મગતરાં જેવાં લાગતાં હતાં. એ કાળમીંઢ ચટ્ટાન આખા જગતના છત્રપતિ જેવો ભાવ ધારણ કરી પોતાની એકલતાના સામ્રાજ્યમાં રમમાણ હતી. તેને કશાનો ડર ન હતો. કોઈ તેની પાસે ઢુંકી શકે તેમ ન હતું. એક મહાન ઈશ્વર જેવા તેના હોવાપણાના ગર્વમાં તે શીલા મહાલી રહી હતી. કોની મગદુર છે તેના એક કણને પણ ચળાવી શકે? ઓતરાદા પવન હોય કે દખણાદા; હમ્મેશ ધવલ બરફના વાઘા તે હમ્મેશ ધારણ કરી રાખતી.   કોઈ ઉષ્માની, સુર્યના કોઈ કિરણની મગદૂર ન હતી, તેના આ વાઘાને લવલેશ ઊતારી શકે. ધવલગિરિનું આ સૌથી ઉંચું  શિખર સંસારનું સર્વોચ્ચ બિન્દુ હતું તેવો તેને દર્પ હતો.

        એક કાજળકાળી, ઘનઘોર રાતે નભોમંડળમાં કાળાંડિબાંગ વાદળો આ શિખરથી ઘણે ઊંચે ઘેરાયેલાં હતાં. શીલા તેની એકલતામાં એક નાનો શો ભય…

View original post 1,121 more words

One response to “1256- શીલા – અધઃ પતન અને પુનરુત્થાનની ગાથા

  1. વિનોદ પટેલ ડિસેમ્બર 13, 2018 પર 11:13 એ એમ (AM)

    કેટલાક પથ્થર રસ્તામાં ઠોકરો ખાઈને કંકર સ્વરૂપે લોકોના પગમાં ખુંચે છે જ્યારે કેટલાક મંદિરમાં કંકરમાંથી શંકર બની પુંજાય છે.વી.પ.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: