વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1321 ચન્દ્ર યાન -૨ … આશા અને નિરાશાની દાસ્તાન !

વિક્રમ સારાભાઈનું સપનું

“મનુષ્ય અને સમાજની અસલી સમસ્યાઓને હલ કરવા માટે આધુનિક ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરવાની બાબતમાં આપણે પાછળ રહેવું જોઈએ નહીં.”
વિક્રમ સારાભાઈ

”ચંદા મામા ” દુર હૈ એવું મનાતું અને ગવાતું હતું પરતું આપણા ISROના વૈજ્ઞાનિકો પુષ્કળ પુરુષાર્થ કરી ચન્દ્ર યાન-૨ ને છેક ચન્દ્રની સપાટી સુધી પહોંચાડવામાં ૯૫ ટકા સફળ થયા પણ યાને છેલ્લી સેકન્ડોમાં જ ચન્દ્ર સાથેનો સંપર્ક ગુમાવ્યો.આથી ઈસરોના વૈજ્ઞાનિકો અને દેશની જનતામાં નિરાશા વ્યાપી ગઈ.

ચન્દ્ર યાન હોય કે માનવ જાત હોય ,પરંતુ સંપર્ક તૂટે એટલે બાજી બગડે !

આ સંદર્ભમાં મારાં ફેસ બુક મિત્ર સુ.શ્રી નીતા પટેલની નીચેની સમયોચિત કાવ્ય રચના સાભાર પ્રસ્તુત છે.

આ કાવ્યમાં વૈજ્ઞાનિકોના મનમાં રમતી દેશ પ્રેમની ભાવના ઉજાગર થાય છે.

ઓ ચંદા !

આજે નહીં તો કાલે પાછા આવીશું, ઓ ચંદા !
દેશ મહાન અમારો છે ને અમે એ દેશના બંદા.

રાત-દિવસ જોયા વિણ મહેનત કરી, ઓ ચંદા !
ભૂલમાંથી શીખીને ફરી બની જઈશું પરખંદા.

ફરી અમારો તિરંગો તુજ પર લહેરાશે, ઓ ચંદા !
નિયત અમારી સાફ છે, ના કરશો આરોપ કોઈ ગંદા.

– નીતા પટેલ

ચંદ્રયાન 2

ચન્દ્રયાન -૨ સંદર્ભમાં બી.બી.સી. -ગુજરાતીના સૌજન્યથી વાંચવા જેવા માહિતી પૂર્ણ બે લેખોની લીંક ..

Chandrayaan 2 : આ કારણે ઈસરોના અધૂરા મિશનમાં પણ છુપાયેલી છે ભારતની મોટી જીત

https://www.bbc.com/gujarati/india-49621265

ચંદ્રયાન 2 : ઈસરોના ચૅરમેન કે. સિવન પાસે એક સમયે પહેરવા ચંપલ નહોતા

કે સિવન

https://www.bbc.com/gujarati/india-49619904

 

DNA Analysis of Mission Chandrayaan 2 landing
Zee News
Published on Sep 7, 2019

https://youtu.be/0Do7rH9MwKg

3 responses to “1321 ચન્દ્ર યાન -૨ … આશા અને નિરાશાની દાસ્તાન !

 1. kanakraval સપ્ટેમ્બર 7, 2019 પર 3:19 પી એમ(PM)

  Very very timely while STUPID western media including PBS havetotally ignored  the Chandra Yan phenomenon. More later aboutmy own experiences with Vikrambhai

  કલાગુરુની ૧૨૫મી જન્મજયંતિએ  સ્મરણાંજલી Visit  my father Kalaguru Ravishankar Raval’s   website: http://ravishankarmraval.org/  

   

  Like

 2. nabhakashdeep સપ્ટેમ્બર 7, 2019 પર 5:04 પી એમ(PM)

  આપના આભાર સહ are Reblog

  Sent from my iPhone

  >

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: