વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

ગુજરાત નો 60 મો સ્થાપના દિવસ. જય જય ગરવી ગુજરાત

ચાલો ઉજવીએ આ દિવસ નીચેના બે ગુજરાતની યશ ગાથા

રજુ કરતા ભાવવાહી Videothir

courtesy…Smt.Devika Dhruv

 

આજના શુભ દીવસે વિનોદ વિહારના સૌ

વાચકોને

એક ખુશ ખબર અને આભાર

100 0000 + એક મિલિયન થી વધુ

મુલાકાતીઓ !!

વિનોદ વિહારની શરૂઆત સપ્ટેમ્બર, 2011થી

મુલાકાતીઓની સંખ્યા…..

As on today no.of visitors…..

 

  • 1,024,013 મુલાકાતીઓ

6 responses to “ગુજરાત નો 60 મો સ્થાપના દિવસ. જય જય ગરવી ગુજરાત

  1. અનામિક મે 1, 2020 પર 6:43 પી એમ(PM)

    જય જય ગરવી ગુજરાત .

    Like

  2. Anila Patel મે 2, 2020 પર 12:16 એ એમ (AM)

    આપના બ્લોગની એક લાખ ઉપર વાચકોની મુલાકાત લેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન .
    જય જય ગરવી ગુજરાત.

    Like

  3. chaman મે 2, 2020 પર 5:55 એ એમ (AM)

    મજા પડી ગઈ ઘેર વેઠાં બેઠાં. ટોપલો ભરી આભાર.

    Like

  4. pragnaju મે 3, 2020 પર 6:01 એ એમ (AM)

    વિનોદ વિહાર પર એક મિલિયન થી વધુ મુલાકાતીઓ બદલ અભિનંદન
    મનમા ગુંજે કવિ નર્મદનુ
    જય! જય! ગરવી ગુજરાત!
    દીપે અરુણું પ્રભાત
    જય! જય! ગરવી ગુજરાત!
    ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકિત,
    તું ભણવ ભણવ નિજ સંતતિ સહુને પ્રેમભક્તિની રીત. –
    ઊંચી તુજ સુંદર જાત
    જય! જય! ગરવી ગુજરાત!

    ઉત્તરમાં અંબામાત,
    પૂરવમાં કાળી માત,
    છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ,
    ને સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ કેરા દેવ.
    છે સહાયમાં સાક્ષાત્
    જય! જય! ગરવી ગુજરાત!

    નદી તાપી નર્મદા જોય,
    મહી ને બીજી પણ જોય,
    વળી જોય સુભટના જુદ્ધરમણ ને રત્નાકર સાગર,
    પર્વત પરથી વીર પૂર્વજો દે આશિષ જયકર;
    સંપે સોહે સહુ જાત
    જય! જય! ગરવી ગુજરાત!

    તે અણહિલવાડના રંગ,
    તે સિદ્ધરાજ જયસંગ;
    તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત!
    શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે વીતી ગઈ છે રાત;
    જન ઘૂમે નર્મદા સાથ
    જય! જય! ગરવી ગુજરાત!
    .

    Like

  5. ગોવીન્દ મારુ જૂન 15, 2020 પર 7:06 પી એમ(PM)

    વાહ! એક મીલીયનથી વધુ મુલાકાતીઓ વાહ!!! ‘વીનોદ વીહાર’માં વીહરતા વાચકમીત્રો સદાય ખુશીઓથી લહેરાતા રહે એવી હાર્દીક શુભકામનાઓ સહીત અભીનન્દન…

    Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: