વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

વિનોદભાઈના જન્મદિવસે….

ભલે ધરતી પર હયાત ન હોય, આપણા દિલમાં તો સદાકાળ રહેશે

3 responses to “વિનોદભાઈના જન્મદિવસે….

  1. nabhakashdeep જાન્યુઆરી 15, 2022 પર 9:20 એ એમ (AM)

    ગુરુજન ને આત્મીય ભાવ- બ્લોગ પર મદદદ કરવા , સુરેશભાઈની જેમ પોતિકાબની ભેટ ધરી દે.

    તેમના જન્મદિને રુબરુ મળવા હું ને ગોવિંદભાઈ પટેલ ગયેલા.. સેન્ડીયાગોથી દીકરીને ઘેર આવેલા. પી.કે.દાવડા, વિનોદભાઈ ને પૂ.આતાજી યાદો ભૂલાશે નહીં.

    જાન્યુઆરી પંદર તિથિ; સાલ મુબારક……..આદરણીય

    શ્રી વિનોદભાઈ પટેલ.

    જાન્યુઆરી પંદર તિથિ; સાલ મુબારક

    સ્નેહ સભર આશિષ વતન ડાંગરવા નાયક

    હામ ભરી કૌવત સીંચી; જોમ ચખાડ્યું

    નામ વિનોદ જ પાડી; રંગુન દેખાડ્યું

    માત-પિતાની છાયા; કુસુમ જીવન સાથી

    એમ. કોમ. કેળવણી દે ગૌરવ ઝાંખી

    હૂંફ ભરી આત્મ-વિશ્વાસે હંકારી નૈયા

    જગ પડકારો ઝીલતાં આગળ વધ્યા ભૈયા

    ઘર દીવડા સમ વિહારી અજવાળું

    સાક્ષર સંસ્કારી હૈયુ બંધુ તમારું

    બે હજાર પંદર સાલે ઉર છલકાવું

    દોસ્ત …કુટુમ્બી પ્રેમે જન્મદિન હું માણું

    કવિ-રમેશ પટેલ(આકાશદીપ)

    કરોના, કેલિફોર્નીઆ

    Like

  2. અનામિક જાન્યુઆરી 15, 2022 પર 10:47 એ એમ (AM)

    Nice thing to remember him. I thank you from my bottom of heart.
    “chaman’

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: