વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

મારી ઈ-બુકો (ડાઉન લોડ)

મારાં સ્વ. ધર્મપત્ની કુસુમની ની ૨૩ મી પુણ્ય તિથી નિમિત્તે શ્રધાંજલિ રૂપે પ્રતિલિપિ ના સહકારથી બહાર પાડવામાં આવેલી પ્રથમ ઈ-બુક

પ્રકાશન-તારીખ – ૧૪મી એપ્રિલ ૨૦૧૫

(1 )

kusumaanjali-2

 

મારા ૮૦મા જન્મ દિવસે મારી પ્રસિદ્ધ વાર્તાઓમાંથી મારી પસંદગીની ૨૧ વાર્તાઓને સંપાદિત કરી મારા મિત્ર , ફિલસૂફ અને માર્ગદર્શક શ્રી સુરેશ જાનીના વરદ હસ્તે બહાર પાડવામાં આવેલી મારી બીજી ઈ -બુક

(પ્રથમ આવૃત્તિ -તારીખ ૧૫ મી જાન્યુઆરી ,૨૦૧૬ )

 

(2)

safal safar- cover-SBJ

 

મારા ૮૦મા જન્મ દિવસે મારા પ્રસિદ્ધ ચિંતન લેખોમાંથી મારી પસંદગીના ૨૧ લેખોને સંપાદિત કરી મારા મિત્ર , ફિલસૂફ અને માર્ગદર્શક શ્રી સુરેશ જાનીના વરદ હસ્તે બહાર પાડવામાં આવેલી મારી ત્રીજી ઈ -બુક

(પ્રથમ આવૃત્તિ -તારીખ ૧૫ મી જાન્યુઆરી ,૨૦૧૬ )

(3 )

Jevi drashti

 

 

%d bloggers like this: