વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Search Results for: યામિની વ્યાસ

1311 – કવિયત્રી યામિની વ્યાસ રચિત કાવ્ય/ગઝલ …”રોટલીના લોટમાં”…..રસાસ્વાદ …. ઇલિયાસ શેખ

કવિયત્રી યામિની વ્યાસ ગુજરાતી બ્લોગ વિશ્વનાં જાણીતાં બ્લોગર ,ભાવક અને નીરવ રવે બ્લોગનાં સંપાદક મારાં પરમ વિદુષી મિત્ર સુ.શ્રી પ્રજ્ઞા જુ. વ્યાસનાં દીકરી છે. પ્રજ્ઞાબેન તરફથી મને ઈ-મેલમાં પ્રાપ્ત યામિનીબેનનું ગુજરાતી કાવ્ય, ”રોટલીના લોટમાં” એનો આસ્વાદ અને વિડીયો મને ખુબ ગમી ગયાં.આ ત્રણ સાહિત્ય પ્રિય પ્રતિભાઓના આભાર સાથે  આજની પોસ્ટમાં  એને નીચે પ્રસ્તુત છે. આશા […]

1086 – ભાઇ બહેનના પ્રેમની ઉજવણીનું પર્વ… રક્ષાબંધન

રક્ષા બંધનના પવિત્ર પર્વ નિમિત્તે જાણીતા કટાર લેખક શ્રી પરેશ વ્યાસએ લખેલ ખાસ લેખ ” ભાઇ બહેનનું પ્રેમપર્વ ” એમના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.ગુજરાત સમાચારની રવીવારની પૂર્તિમાં પણ આ લેખ પ્રસિદ્ધ થયો છે. શ્રી પરેશભાઈએ એમના લેખની શરૂઆત એમનાં બેન જાણીતાં લેખિકા અને કવિયત્રી શ્રીમતી યામિની ગૌરાંગ વ્યાસની રક્ષાબંધન પર્વની […]

( 780 ) ‘બેટી બચાઓ….’ અભિયાન….એક દીકરીની વેદના ….કાવ્ય રચના ..સુશ્રી યામિની વ્યાસ

મિત્રો , આ અગાઉની પોસ્ટ નંબર 779 માં કવયિત્રી યામિની ગૌરાંગ વ્યાસનાં કાવ્યો, ગઝલો સાથે એમનો પરિચય કરાવવામાં આવ્યો છે એ તમોએ વાંચ્યો હશે. સમાજમાં વધી રહેલ સ્ત્રી ભ્રુણ હત્યાના કિસ્સાઓને પરિણામે  ‘બેટી બચાઓ, બેટી પઢાઓ ‘ અભિયાનનો પ્રચાર અને પ્રસાર કરવાનું ખુબ જરૂરી બન્યું છે. આધુનિક ટેકનોલોજીનો આજે વિકાસ થતાં મેડીકલ સાયન્સની નવી શોધોને પરિણામે […]

( 779 ) કવયિત્રી યામિની ગૌરાંગ વ્યાસ….. એમનાં કાવ્યો, ગઝલો … અને પરિચય

કવયિત્રી યામિની ગૌરાંગ વ્યાસ આપણા ગુજરાતી બ્લોગ વિશ્વમાં જાણીતાં બ્લોગર ,વાંચક , ભાવક અને નીરવ રવે બ્લોગનાં સંપાદક મારાં પરમ વિદુષી મિત્ર સુ.શ્રી પ્રજ્ઞા જુ. વ્યાસનાં દીકરી થાય છે. સુ.શ્રી પ્રજ્ઞાબેને અગાઉ એમની ઈ-મેલોમાં મને યામિનીબેન વિષે અને એમનાં કાવ્યો,ગઝલો,નાટકો અને એમની વિવિધ સાહિત્ય પ્રવૃતિઓ વિષે મને સમયે સમયે જે માહિતી મોકલી હતી એમાંથી સંકલન […]

(330) સહૃદયી સાહિત્ય મિત્ર સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસના ૭૫ મા વર્ષમાં પ્રવેશ વેળાએ અભિનંદન / એમનો પરિચય

નીરવ રવે  બ્લોગના બ્લોગર, આદરણીય અને પ્રિય સાહિત્ય મિત્ર, પ્રજ્ઞાબેન વ્યાસ એમના ભાતીગર જીવનનાં ૭૪ વર્ષ પૂરાં કરીને ૭૫ મા વર્ષમાં જ્યારે પગરણ માંડી રહ્યાં છે એ મંગલ પ્રસંગે એમને અભિનંદન અને એમના નિરામય દીર્ઘાયુ માટે હાર્દિક શુભેચ્છાઓ . ૭૫મુ વર્ષ એ જીવનનું અમૃત પર્વ કહેવાય છે .જીવનનો આ એક એવો પડાવ છે જ્યારે વીતેલાં વરસો […]

1225- રક્ષા બંધન અનુરૂપ સ્ટોરી …. બહેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ

રક્ષા બંધનનું પર્વ આવે એટલે બહેન ભાઈની રક્ષા માટે એના હાથે રાખડી બાંધે છે અને એની દરેક રીતની કુશળતા માટે પ્રભુને પ્રાર્થના કરે છે. ગરીબ હો અથવા તવંગર,એક બહેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ એક સરખો હોય છે.એમાં કોઈ જાતનો ફરક નથી હોતો. આ વાતની પ્રતીતિ કરતી એક મિત્ર તરફથી વોટ્સેપ સંદેશમાં પ્રાપ્ત નીચેની વાર્તા મને ગમી […]