વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Search Results for: હરનીશ જાની

1315 -”ફોર્થ ઓફ જુલાઈ ”૨૦૧૯…..અમેરિકાના ૨૪૩મા જન્મ દિવસનાં સૌને અભિનંદન અને શુભેચ્છાઓ

તા.૪થી જુલાઈ, ૨૦૧૯ નો દિવસ એટલે અમેરિકાનો ૨૪૩ મો જન્મ દિવસ. અમેરિકાના ઈતિહાસ પર દ્રષ્ટિ કરીએ તો,તા.૪થી જુલાઈ,૧૭૭૬ના રોજ ‘’સ્વાતંત્ર્યના ઘોષણા પત્ર’’ (Declaration of Independance )નો ઠરાવ અમેરિકાની ફેડરલ કોંગ્રેસમાં પસાર થયો હતો. એ અનુસાર એ વખતના જુદા જુદા રાજ્યો એકત્ર બનીને, બ્રિટીશ હકુમતથી મુક્ત બનીને અમેરિકાનું એક સ્વતંત્ર સંયુક્ત રાષ્ટ્ર (USA) તરીકે જન્મ થયો. […]

1243- ખાઓ, પીઓ અને જલસા કરો !…હાસ્ય લેખ …. રતિલાલ બોરીસાગર

જ્યોતીન્દ્ર દવે,બકુલ ત્રિપાઠી,તારક મહેતા, વિનોદ ભટ્ટ અને ડાયાસ્પોરા હાસ્ય લેખક હરનીશ જાની જેવા ગુજરાતી સાહિત્યના જાણીતા અને માનીતા હાસ્ય લેખકો આજે સદેહે વિદાય થયા છે. ગુજરાતી સાહિત્યમાં હવે જે થોડા આંગળીને વેઢે ગણી શકાય એટલા જુના નવા હાસ્ય લેખકો છે એમાં શ્રી રતિલાલ બોરીસાગર મોખરે છે. વાચકને મરક મરક હસાવે તેવું હાસ્ય-સર્જન કરનાર શ્રી રતિલાલ […]

1223 – હરનિશ જાની એટલે દરિયાપારના ગુજરાતીઓના ભાલે હાસ્યતિલક…..રમેશ તન્ના/સ્વ. હરનીશ જાનીને હાર્દિક શ્રધાંજલિ

“હું લખું છું દિલથી, બોલું છું દિલથી, અને જીવું છું પણ દિલથી. એટલે તો પાંચ એન્જીયોપ્લાસ્ટી અને એક બાયપાસ સર્જરી કરાવવી પડી !અમદાવાદથી મુંબાઇ દોડતા ગુજરાત એક્સ્પ્રેસનું હું સંતાન છું, તેથી માણસ- ભૂખ્યો છું. વાતો ગમે છે. માણસો ગમે છે….” Harnis Jani ન્યુ જર્સી નિવાસી મિત્ર હાસ્ય લેખક શ્રી હરનીશભાઈ જાનીના ઓગસ્ટ ૨૦,૨૦૧૮ ની સાંજે […]

1190 – વ્હેમીલા અમેરિકન પ્રેસિડન્ટસ્ …. હાસ્ય લેખ …હરનિશ જાની

ન્યુ જર્સી નિવાસી ૭૭ વર્ષીય સન્મિત્ર શ્રી હરનીશ જાની એક નીવડેલ હાસ્ય લેખક તરીકે ગુજરાતી સાહિત્યમાં ખુબ જાણીતા છે.તાંજેતરમાં એમની તીરછી નજરમાંથી જોએલા અમેરિકા અને ભારતના અનુભવોના તારણમાંથી નિપજેલા હાસ્ય લેખોનું એમનું પુસ્તક ‘તીરછી નજરે અમેરિકા’” પ્રકાશિત થયું છે. શ્રી હરનીશભાઈના હાસ્ય લેખોનાં પ્રથમ બે પુસ્તકો ” સુધન ” અને શુશીલા”વાચકોમાં ખુબ વખણાયાં છે.આ બન્ને […]

1079 – ગાંધીજી વિષે અવનવું …… શ્રી હરનિશ જાની

ન્યુ જર્સી નિવાસી જાણીતા એવોર્ડ વિજેતા હાસ્ય લેખક મિત્ર શ્રી હરનીશ જાની ના લેખો સુરતના અખબાર ‘ગુજરાત મિત્ર’ માં દર બુધવારે કોલમ ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ માં નિયમિત પ્રગટ થતા હોય છે. ગુજરાત મિત્રની આ કોલમમાં તારીખ  ૧૨મી જુલાઈ ૨૦૧૭ ના રોજ શ્રી  હરનીશભાઈનો લેખ ‘ગાંધીજી વિષે અવનવું ‘ પ્રસિદ્ધ થયો છે એ મને ગમી ગયો. […]

( 1000 ) અમેરિકન બોલી–અમેરિકામાં…….. હરનિશ જાની

ન્યુ જર્સી નિવાસી જાણીતા હાસ્ય લેખક શ્રી હરનીશ જાનીના હાસ્ય-કટાક્ષ મિશ્રિત લેખો સુરતના અખબાર ગુજરાત મિત્રમાં દર બુધવારે” ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની” કોલમમાં નિયમિત પ્રકાશિત થાય છે.મોટા ભાગના એમના લેખો અમેરિકાના જન જીવન ઉપર આધારિત હોય છે. ગુજરાત મિત્રના તારીખ ૧૧મી જાન્યુઆરી ૨૦૧૭ ના અંકમાં પ્રગટ થયેલો શ્રી હરનીશભાઈનો એક લેખ “અમેરિકન બોલી–અમેરિકામાં” એમના […]