વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Search Results for: યામિની વ્યાસ

1099- કીસ્મત અને હસ્તરેખા વળી શું ? ….. ગઝલ ….શ્રીમતી યામિની ગૌરાંગ વ્યાસ

જાણીતાં ગઝલકારા શ્રીમતી યામિની ગૌરાંગ વ્યાસ મારાં ફેસ બુક મિત્ર છે. એમના ફેસ બુક પેજ પર આ ગઝલ વાંચતાં જ મને એ ગમી ગઈ.ગઝલના દરેક શેરમાં એમણે પુછેલ પ્રશ્ન એ આ ગઝલની ખાસિયત છે.એ પ્રશ્નોનો જવાબ એના અર્થને  વાચા આપે છે. તેઓ ગઝલના આ શેરમાં કહે છે એમ .. મને શબ્દ સાથે જ નીસ્બત રહી […]

1064- આજે યામિની ગૌરાંગ વ્યાસ ના ૫૮મા વર્ષના પ્રવેશે….

Originally posted on નીરવ રવે:
અનેકાનેક શુભેચ્છાઓ-શુભાસીસ  અહીંના ગોરંભાયલા વાતાવરણમા  કોકવાર થતા વરસાદે  આજે સ્મૃતિનિદ્રામાંથી જાગૃત કરી વરસાદનાં એક-એક ફોરાં એક એક યાદ જ ટપકાવતા જાય છે ! ૫૭ વર્ષ પહેલા… અમારા જંગલ વિસ્તારમા અમ વનવાસીઓને હેલી પહેલાના ગોરંભાયલા વાતાવરણના હવામાનનો વર્તારો દિવસે લાલ મખમલ ઓઢેલા ઇન્દ્ર્ગોપ અને રાત્રે જાદુઇ ટોર્ચ રાખનાર આગિયા આપતા.આકાશમા પ્રકૃતિના આનંદ દરબારનો…

( 452 ) વિશ્વ દીકરી દિવસ..World Daughter Day / વિશ્વ દીકરી દિવસ શા માટે ?….. લેખિકા- નીલમ દોશી

દીકરો ગીત છે….. તો દીકરી સંગીત છે — WORLD DAUGHTER’S DAY CELEBRATIONS 12 જાન્યુઆરી 2014  એ વિશ્વમાં વિશ્વ દીકરી દિવસ..World Daughter Day તરીકે ઉજવાયો . આ દિવસનો મુખ્ય હેતુ લોકો માં દીકરી માટે જાગૃતિ લાવવાનો છે. ભાવી દીકરીને દીકરા જેટલો જ દુનિયા માં જન્મ લેવાનો અધિકાર છે એટલે સ્ત્રીભ્રૂણ હત્યા એક મહા પાપ છે . […]

( 346 ) દીકરો ગીત છે….. તો દીકરી સંગીત છે — DAUGHTER’S WEEK CELEBRATIONS

DAUGHTER’S WEEK CELEBRATIONS નિમિત્તે મારા મિત્ર અને સુરતી ઊંધિયું બ્લોગના બ્લોગર શ્રી વિપુલ દેસાઈએ તૈયાર કરેલ નીચેનું ચિત્ર એમના ઈ-મેલમાં મોકલ્યું હતું .આ ચિત્રમાં વ્હાલના દરિયા અને દામ્પત્યના દીવડા સમી દીકરીની દીકરા સાથે સરખામણી કરી છે અને દીકરીની મહત્તા દર્શાવવામાં આવી છે .દીકરીદિનની સૌને વધાઈ! ( સાભાર -શ્રી વિપુલ દેસાઈ ) દીકરી એ દરેક મા -બાપ માટે […]

(263 ) ફાધર્સ ડે નિમિત્તે મિત્રો તરફથી ઈ-મેલમાં પ્રાપ્ત પિતા વિશેનું ગમતીલું સાહિત્ય

ફાધર્સ ડે પ્રસંગે ઈ-મેલમાં અનેક હિતેચ્છુ મિત્રો તરફથી શુભેચ્છા સંદેશ પ્રાપ્ત થયા .   આ સંદેશાઓમાં પિતાના ગૌરવને ઉજાગર કરતી કેટલીક અંગ્રેજી અને ગુજરાતી રચનાઓ પણ પ્રાપ્ત થઇ એ   મને ખુબ જ ગમી ગઈ .   ઈ-મેલોના ઢેરમાં આવી સુંદર રચનાઓ દબાઈ જાય અને ખોવાઈ જાય એ પહેલાં એને આ બ્લોગમાં એક   પોસ્ટના […]