જૂની ઘણી હિન્દી ફિલ્મોનાં ગીતોમાં ભક્તિ-આધ્યાત્મિક રસ અને અને જીવન માટેનો કોઈને કોઈ સંદેશ પણ જોવા મળતો હતો . આ ગીતોને ફિલ્મની વાર્તા સાથે વણી લેવામાં આવતાં હતાં .આજની મોટા ભાગની હિન્દી ફિલ્મી ગીતોની તો વાત જ કરવા જેવી નથી .
કેટલાંક જૂની ફિલ્મોનાં મને ગમી ગયેલાં ગીતોને એના પાઠ અને વિડીયો સાથે વાચકોને આસ્વાદ કરાવવાનો આજની પોસ્ટમાં મેં પ્રયાસ કર્યો છે.આશા છે મને ગમ્યાં એમ આપને પણ એ ગમશે.
‘मैं तो कब से तेरी शरण में हूँ…’
૧૯૮૨માં બનેલી ફિલ્મ “રામનગરી “નું આ ભક્તિ ગીત ‘मैं तो कब से तेरी शरण में हूँ…’ મૂળ સંત નામદેવ રચિત ભજન પર આધારિત છે અને પ્રાચીન રાગ અહીર ભૈરવમાં ગવાય છે .જાણીતા ગાયક હરિહરન અને નીલમ સાહનીના સ્વરે ગીત એ ગીત દીપી ઉઠે છે.
ગીતના શબ્દો -Lyrics –છે …..
मैं तो कब से तेरी शरण में हूँ
मेरी ओर तू भी तो ध्यान दे
मेरे मनमें क्यू अंधकार है
मेरे ईश्वर मुझे ज्ञान दे
तेरी आरती का दिया बनूँ
यही है मेरी मनोकामना
मेरे प्राण तेरा ही नाम ले
करे मन तेरी ही उपासना
गुणगान तेरा ही मैं करूँ
मुझे ए लगन भगवान दे
कोई सुख की भोर खिले तो क्या
कोई दुःख की रेन मिले तो क्या
पतझड़में भी जो खिला रहे
मैं वह फूल बन के रहूँ सदा
जो लुटे न फीकी पड़े कभी
मुझे वो मधुर मुस्कान दो
मैं तो कब से तेरी शरण में हूँ
मेरी ओर तू भी तो ध्यान दे
मेरे मनमें क्यू अंधकार है
मेरे ईश्वर मुझे ज्ञान दे
આ ગીતનો મેં ગુજરાતીમાં નીચે પ્રમાણે અનુવાદ કર્યો છે
એને હિન્દી ગીતની જેમ જ ગાઈ શકાશે.
હું તો ક્યારનો તારા આશ્રયે છું
મારી સામે તું જરા નજર તો કર
મારા મનમાં આ અંધકાર છે કેમ ?
ઓ મારા પ્રભુ કંઇક જ્ઞાન તો આપ.
તારી આરતીનો હું દીવો બનું
એ જ છે મારી મનોકામના
મારા પ્રાણ તારું જ રટણ કરે
મારું મન કરે તારી જ આરાધના
ગુણગાન તારાં જ હું કરતો રહું
બસ એવું પ્રભુ તું વરદાન આપ
સુખની કોઈ ઉષા ખીલે તો પણ શું
કોઈ દુઃખભરી સંધ્યા મળે તોય શું
પાનખરમાં ય જે ખીલતું રહે
એવું હું પુષ્પ હું બની રહું સદા
જે કદી વિલાય કે ફિક્કું ના પડે
મુખ પર એવું મધુર સ્મિત આપ
હું તો ક્યારનો તારા આશ્રયે છું
મારી સામે તું જરા નજર તો કર
મારા મનમાં આ અંધકાર છે કેમ ?
ઓ મારા પ્રભુ કંઇક જ્ઞાન તો આપ.
હવે આ ગીતને વિડીયોમાં સાંભળો ……
Song-Main To Kab Se Teri Sharan Mein Hoon(Ramnagari)(1982)
એવું જ બીજું “સાજન બીના સુહાગન “ ફિલ્મનું ગીત मधुबन खुशबू देता है છે જેમાં જીવન માટે કેટલો સુંદર સંદેશ છે. એની છેલ્લી લીટી છે जीना उसका जीना है, जो औरों को जीवन देता है .
જ્યારે આ ગીત યેસુદાસ ના સ્વરે ગવાતું સાંભળીએ ત્યારે દિલને એ સીધું સ્પર્શી જાય છે.
આ ગીતનો પૂરો પાઠ- Lyrics- છે.
मधुबन खुशबू देता है, सागर सावन देता है
जीना उसका जीना है, जो औरों को जीवन देता है
सूरज ना बन पाये तो बन के दीपक जलता चल
फूल मिले या अंगारे, सच की राहों पे चलता चल
प्यार दिलों को देता है, अश्कों को दामन देता है
जीना उसका जीना है, जो औरों को जीवन देता है
चलती है लहरा के पवन के साँस सभी की चलती रहे
लोगों ने त्याग दिये जीवन के प्रीत दिलों में पलती रहे
दिल वो दिल है जो औरों को अपनी धड़कन देता है
जीना उसका जीना है, जो औरों को जीवन देता है
ગીતનો વિડીયો ….
Madhuban Khushboo Deta Hai
Evergreen soulful song by Yesudas, Anuradha Paudwal and Hemlata from “Saajan Bina Suhagan”, picturised on Rajendra Kumar and Padmini Kolhapure.Lyrics by Indivar and music by Usha Khanna.
इतनी शक्ति हमें देना दाता, मन का विष्वास कमज़ोर हो ना
એવું જ પ્રેરણાદાયી આ ગીત ૧૯૮૬ માં બનેલી હિન્દી ફિલ્મ અંકુશનું છે.
આ પ્રાર્થના ગીત બહુ જ સુંદર છે.
Lyrics :-
इतनी शक्ति हमें देना दाता, मन का विष्वास कमज़ोर हो ना (२)
हम चलें नेक रस्ते पे हम से, भूल कर भी कोई भूल हो ना
इतनी शक्ति हमें देना दाता, मन का विष्वास कमज़ोर हो ना
हम चलें नेक रस्ते पे हम से, भूल कर भी कोई भूल हो ना
इतनी शक्ति हमें देना दाता, मन का विष्वास कमज़ोर हो ना
दूर अज्ञान के हों अँधेरे, तू हमें ज्ञान की रोशनी दे
हर बुराई से बचते रहें हम, जितनी भी दे भली जिंदगी दे
बैर हो ना किसी का किसी से, भावना मन में बदले की हो ना
हम चलें नेक रस्ते पे हम से, भूल कर भी कोई भूल हो ना
इतनी शक्ति हमें देना दाता, मन का विष्वास कमज़ोर हो ना
हम ना सोचें हमें क्या मिला है, हम ये सोचें किया क्या है अर्पण
फूल खुशियों के बांटे सभी को, सब का जीवन ही बन जाये मधुबन
अपनी करूणा का जस तू बहा के, कर दे पावन हर एक मन का कोना
हम चलें नेक रस्ते पे हम से, भूल कर भी कोई भूल हो ना
इतनी शक्ति हमें देना दाता, मन का विष्वास कमज़ोर हो ना..
Song : itani shakti hamen de na data man ka vishwas kamjor ho na..Movie : Ankush (1986)-Singers : Pushpa pagdhare and Sushma Shreshtha-Lyricist : Abhilash-Music Director : Kuldeep Singh
Tu Pyaar ka Sagar hai.. Manna Dey,-Film Seema (1955)
મન્ના ડે ના સુરેલા કંઠે ગવાયેલું આ બીજુ પ્ર્રાર્થના ગીત ફિલ્મ સીમાનું છે,એ પણ સાંભળો .
Zindagi Pyar Ka Geet Hai
એક બીજું જીવન સંદેશ આપતું આ ગીત ૧૯૮૩ માં બનેલી હિન્દી ફિલ્મ સૌતનનું … Zindagi Pyar Ka Geet Hai છે જે સૂર સમ્રાજ્ઞી લતા મંગેશકરના સ્વરે ગવાય છે.
આ ગીતનો જીવન સંદેશ ગીતના અંગ્રેજીમાં કરેલ નીચેના અનુવાદમાં જોવા મળે છે.
Life is a song of love
Every heart will have to sing it..
Life is also an ocean of sorrow
(We) will have to cross it happily
As much one will need..
(One) will get as much happiness
If (we) don’t have flowers in (our) path
(Then we) will have to manage with thorn too
Life is the song of love
Which every heart will have to sing
So what if the destination is far away
So what if the way is damn tough
If (we) can’t get the night full of stars
Then (we) will have to burn the lamp of heart
Life is a song of love
Which every heart will have to sing
Life is also a dilemma
Also a friend in happiness and sadness
Life is also a promise
Which everyone will have to fulfill
Life is the song of love
Which every heart will have to sing
Life is a song of love
Every heart will have to sing it..
Life is also an ocean of sorrow
(We) will have to cross it happily
Enjoy this super hit song from the 1983 movie Souten starring Rajesh Khanna, Tina Munim, Padmini Kolhapure, Prem Chopra, Shreeram Lagoo, Pran, Shashikala, Satyen Kappu and Vijay Arora.
Zindagi Pyar Ka Geet Hai– Lata Mangeshkar
Vandana Karo Archana Karo-
હિન્દી ફિલ્મ “લડકી સહ્યાદ્રીકી” નું ભક્તિરસથી ભરપુર આ ગીત રાગ અહીર ભૈરવમાં શાસ્ત્રીય રાગોના નિષ્ણાત ગાયક પંડિત જશરાજના સૂરમાં આ વિડીયોમાં સંગીત રસિયાઓના દિલ અને મનને ડોલાવી જશે.
વાચકોના પ્રતિભાવ