વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: ૧૧ વર્ષની ગીતાંજલિ રાવ

1218- ૧૧ વર્ષની વૈજ્ઞાનિક ગીતાંજલિ રાવ

Gitanajali

અમેરિકાના કોલોરાડો રાજ્યમાં રહેતી ગીતાંજલિ રાવ માત્ર ૧૧ વર્ષની જ છે. પણ તેને નાનપણથી વિજ્ઞાનમાં બહુ જ રસ હતો.  તેના પપ્પા તેમના કામમાં વિવિધ રસાયણો (chemicals) શોધી કાઢવામાં માહેર છે. તેમની વાતો પરથી પ્રેરણા લઈ તેને પાણીમાં   સીસા ( lead)નું પ્રમાણ સહેલાઈથી શોધી શકાય તેવી રીત શોધી કાઢવા મન થયું. તેની શિક્ષિકાએ અને તેના સ્કાઉટ ગ્રુપમાંથી તેને આ બાબત ઉત્તેજન મળ્યું.

       તેને અમેરિકામાં કિશોર વિજ્ઞાનિકોને ઉત્તેજન આપતી એક સ્પર્ધામાં ભાગ લેવા મન થયું. 

This summer, ten lucky young scientists were finalists in the Discovery Education 3M Young Scientist Challenge. Students from 5th to 8th grade from all over the United States sent in videos explaining why their projects would benefit from three months of work alongside a mentor.

 તેની ખંતના પ્રતાપે આ સ્પર્ધાના અંતે તેને વિજેતા જાહેર કરવામાં આવી.

 

ગીતાંજલિરાવ અને એની શોધની વધુ વિગતો નીચેના વિડીયોમાંથી મળી રહેશે.