વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1053- એક સફળ ગુજરાતી – ઉદ્યોગપતિ દમ્પતી નો ઇન્ટરવ્યુ ….. આનંદરાવ લિંગાયત

લોસ એન્જેલસ નિવાસી અને ગુંજન સામયિકના તંત્રી ૮૫ વર્ષીય મારા મિત્ર શ્રી આનંદરાવ લિંગાયતએ લીધેલ એક સફળ ગુજરાતી ઉદ્યોગપતિ દમ્પતી – Ms lnternational નાં સ્થાપક શ્રીમતી રિકાબેન અને મનુભાઈ શાહ – નો ઇન્ટરવ્યુ ઈ-મેલમાં મોકલ્યો છે એને આજની પોસ્ટમાં સાભાર પ્રસ્તુત છે.

આ પ્રેરક ઈન્ટરવ્યુ આપને જરૂર વાંચવો ગમશે.

વિનોદ પટેલ

આનંદરાવ લિંગાયત

વાચક મિત્રો,
આ સાથે એક સફળ ગુજરાતી – ઉદ્યોગપતિ દમ્પતી – નો ઇન્ટરવ્યૂ છે. આર્થિક સફળતા ઉપરાંત એમના સામાજિક અને ધાર્મિક વિચારોંની નોંધ પણ એમાં લીધેલી છે.
– આનંદ રાવ

શ્રીમતી રિકાબેન અને મનુભાઈ શાહ નો ઇન્ટરવ્યુ વાંચવા નીચેની લીંક પર ક્લિક કરો.

Anandrao -Interview

 

2 responses to “1053- એક સફળ ગુજરાતી – ઉદ્યોગપતિ દમ્પતી નો ઇન્ટરવ્યુ ….. આનંદરાવ લિંગાયત

  1. Mera Tufan મે 19, 2017 પર 3:44 પી એમ(PM)

    liked all comments in the interview. Glad of their social work. Thanks.

    Like

  2. pragnaju મે 26, 2017 પર 11:34 એ એમ (AM)

    એક સફળ ગુજરાતી – ઉદ્યોગપતિ દમ્પતી નો ઇન્ટરવ્યુ ના બધા વિચારો ગમ્યા ધન્યવાદ મુ શ્રી. આનંદરાવ લિંગાયતજી

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.