વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1140 -અમેરિકામાં વસતા ભારતીય ડાયાસ્પોરાની રસસ્પદ કથા

અમેરિકામાં આવીને એમનાં સ્વપ્ન સાકાર કરી રહેલા ભારતીયોની રસસ્પદ માહિતી આ વિષયના કેટલાક વિડીયોની મદદથી આજની પોસ્ટમાં રજુ કરવામાં આવી છે એ જાણવી તમને ગમશે.

અમેરિકા અનેક દેશોમાંથી આવીને વસેલા વસાહતીઓથી બનેલો સ્વાતંત્ર્યને વરેલો દેશ છે.એટલે તો અમેરિકાને એક ”મેલ્ટીંગ પોટ ”ની ઉપમા આપવામાં આવી છે.

સૌ પ્રથમ ૧૯ મી સદીથી થોડી સંખ્યામાં ભારતીયોએ અમેરિકા આવવાનું શરુ કર્યું હતું .ત્યારબાદ બાદ આજ સુધીમાં તેઓ અહી મેડીસીન,ટેકનોલોજી,વ્યાપાર,રાજકારણ,મોટેલ-હોટેલ,યોગથી શરુ કરી અવકાસ વિજ્ઞાન જેવા અનેક ક્ષેત્રોમાં પ્રગતી કરીને  છવાઈ ગયા છે.આજે અમેરિકામાં લગભગ ૩૦ લાખ ભારતીયો જુદા જુદા ક્ષેત્રોમાં એમણે સેવેલાં સ્વપ્ન સાકાર કરી સારી કમાણી કરી રહ્યા છે .

અમેરિકામાં ભારતીય ડાયાસ્પોરા-વસાહતીઓની વસ્તીમાં થયેલ પ્રગતિનો ખ્યાલ નીચેના ચિત્રથી સ્પષ્ટ થશે.

અમેરિકામાં આવીને આજે છવાઈ ગયેલ ભારતીય ડાયાસ્પોરા વિશે નીચેના વિડીયોમાં જે હકીકતો કહેવામાં આવી છે એ ખુબ જ રસિક અને જાણવા જેવી છે.

Bridging Worlds: The Story of Indians in the United States of America; A Place in The Sun

Independent Sources: Indians in America

Indians v/s General Population in USA

Why Do Indian-Americans Own So Many Hotels?
Indian-Americans run about 40% of America’s hospitality industry – and 70% of those Indian-Americans have the last name “Patel.” While the name Patel has become synonymous with business, especially in the South Asian community, that reputation hasn’t come easy, and hasn’t always come with a lot of rewards.

Why Indians are successful in america?

અમેરિકા વિષે વધુ જાણવામાં જેમને રસ હોય એમને માટે નીચેની લીંક પર આપેલી માહિતી ઉપયોગી થશે.

1. Indian Immigrants in the  United States

 

2. Indian Americans 

6 responses to “1140 -અમેરિકામાં વસતા ભારતીય ડાયાસ્પોરાની રસસ્પદ કથા

 1. pravinshastri જાન્યુઆરી 11, 2018 પર 9:24 પી એમ(PM)

  Reblogged this on પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો and commented:
  શ્રી વિનોદભાઈ પટેલના આભાર સહિત મારા સૌ વાચક મિત્રો માટે આ સરસ માહિતી સભર પોસ્ટ રીબ્લોગ કરું છું આશાછે કે આપને જાણવાનું ગમશે જ.

  Like

 2. pravinshastri જાન્યુઆરી 11, 2018 પર 9:29 પી એમ(PM)

  વિનોદભાઈ,
  સાદર વંદન. આપની આ પોસ્ટ આભાર સહિત રિબ્લોગ કરું છું. કુશળ હશો.

  Like

 3. મનસુખલાલ ગાંધી જાન્યુઆરી 12, 2018 પર 6:41 પી એમ(PM)

  ઘણા વખતે હરનીશભાઈના લેખની પ્રસાદી મલી. બહુ મજા આવી..

  Like

 4. pragnaju જાન્યુઆરી 18, 2018 પર 4:43 એ એમ (AM)

  અમેરિકામાં વસતા ભારતીય ડાયાસ્પોરાની રસસ્પદ કથા માણી આનંદ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: