વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(62) કેટલાંક મનનીય પ્રેરક સોનેરી સુવાક્યો

 
                                          ( Photo Coutesy- Yesha Pomal-FaceBook Post )
         
 
ભૂલોકઈરીતેથઈતેસમજવામાંજેટલોસમયવેડફાયછે
 
તેનાકરતાંઓછાસમયમાં,ભૂલસુધારીશકાયછે. 
 
 
ભૂખલાગેત્યારેખાવુંતેપ્રકૃતિ;
 
ભૂખલાગીહોયતોયખાવુંતેવિકૃતિઅને
 
ભૂખ્યારહીનેબીજાનેખવરાવવુંતેસંસ્કૃતિ
 
 
માનવીનાજ્ઞાનનેમાપવામાટે,તેનીનમ્રતાઅનેબધાનેપ્રેમ
 
કરવાનીતેનીતાકાતનેતપાસવીપડેછે.ગાંધીજી
 
 
કોઈઅક્ષરએવોનથી,જેમાંમંત્રહોય.
 
કોઈમૂળએવુંનથી, જેમાંઔષધહોય.
 
કોઈવ્યક્તિએવીનથી,જેઅયોગ્યહોય.
 
માત્રએને,પારખીનેએનોઉપયોગકરનારદુર્લભછે.
 
 
જીવનમાંજેટલીકિંમતીવસ્તુપ્રાપ્તકરશો,
 
એટલુંજકિંમતીએનૂંઋણચુકવવુંપડશે
 
 
પથ્થરજેવોક્રોધકોકનુંમાથુંફોડીનાખેછેવાતસાચી,
 
પણપાણીજેવીક્ષમા,લાંબેગાળેપથ્થરજેવાક્રોધનેતોડીનાખેછે.
 
વાસ્તવિકતાકયારેયભૂલશોનહિ
 
 
આપણીઆવક,આપણાપગરખાંજેવીછે.
 
જોટૂંકીહોયતોડંખે; પણવધુમોટીહોય,
 
તોગડથોલિયુંખવડાવે .
 
 
આપણેએવુંનહીંવિચારવુંકેભગવાનઅમારાશુભફળતરતકેમ
 
નથીઆપતા,બલકેભગવાનનોઆભારમાનો,કેઆપણનેભૂલની
 
સજાતરતનથીઆપતા.
 
 
સાદગીઉત્તમસુંદરતાછે,ક્ષમાઉત્તમબળછે,નમ્રતાઉત્તમતર્કછે,
 
અને મિત્રતાઉત્તમસંબંધછે.
 
તેનેધારણકરીને,જીવનનેઉત્તમબનાવો.
 
 
પૈસોઆવેછેત્યારેખર્ચનાલશ્કરનેલઇનેઆવેછે,
 
પૈસોજયારેજાયછેત્યારેએકલોજતોરહેછે
 
પરંતુ..,પેલુંખર્ચનુંલશ્કરમૂકતોજાયછે.
 
 
‎”ખાઈમાંપડેલોમાનવીબચીનેઉપરઆવીશકેછે,
 
પરંતુ.., “અદેખાઈ
 
માંપડેલોમાનવીક્યારેયઉપરઆવીશકતોનથી ……….
 
 
તમેનિષ્ફળથાવનોપ્રયત્નકરોઅનેસફળથઇજાઓ,
 
તોતમેસફળથયાકહેવાય,કેનિષ્ફળથયાકહેવાય?????
 
 
દરિયોસમજેછેકેમારીપાસેપાણીઅપારછે,
 
પણક્યાંજાણેછેકે, તોનદીએઆપેલોપ્રેમઉધારછે….
 
 
જિદગીમાંએવુંકશુજમુશ્કેલનથીહોતુંજેઆપણેવિચારવાની
 
હિંમતનાકરીશકીએ, હકિકતમાંઆપણે,કશુંકજુદુંજકરવાનું
 
વિચારવાનીહિંમતનથીકરીશકતા.
 
 
ફૂલનેખીલવાદો, મધમાખીપોતાનીજાતેતેનીપાસેઆવશે;
 
ચારિત્ર્યશીલબનો, વિશ્વાસજાતેતમારાપરમુગ્ધથઇજશે.’
 
 
પ્રસાદ, એટલે શું?
 
પ્રએટલે પ્રભુ,
 
સાએટલે સાક્ષાત,
 
એટલે દર્શન.
 
 
માટે,જેઆરોગવાથી,પ્રભુનાસાક્ષાતદર્શનથાય,તેસાચોપ્રસાદ.
 
અને,પ્રસાદઆરોગતીવેળાએ,હૃદયમાંપ્રભુનામુખારવિંદની
 
ઝાંખી થાયતે,મહાપ્રસાદ.
 
 
‎”ઈશ્વરમાનવીનેલાયકાતકરતાવધારેસુખઆપતોનથી
 
તોસહનશક્તિકરતાવધારેદુઃખપણનથીઆપતો……….
 
 
પૈસામાટેતોબધાપરસેવોપડેછે!!!
 
પર,સેવામાટે,પરસેવોનાપડાય??
 
 
કશુંનાહોયત્યારેઅભાવનડેછે,
 
થોડુંહોયત્યારેભાવનડેછે,
 
બધુંહોયનેત્યારેસ્વભાવનડેછે..
 
જીવનનું,એકકડવુંસત્યછે.
 
 
કોઈ દિવસ કુંભાર પણ મન માં વિચારતો હશે.. કે
 
ટકોરામારી ને મારા માટલા ને ચકાસતો માનવી,
 
આટલી જલ્દી કેમ તૂટી જાય છે?
 
 
કોણકહેછે,કેભગવાનનથીદેખાતા??
 
ખાલી, એજતોદેખાયછે,જ્યારેકંઇનથીદેખાતું..!!
 
 
તારુંકશુંહોય,તોછોડીનેઆવ તું,
 
તારુંબધુંહોય,તોછોડીબતાવતું………
 
 
અવગણનાવચ્ચેજીવતુંબાળક, અપરાધશીખશે.
 
દુશ્મનાવટવચ્ચેજીવતુંબાળક,લડાઇશીખશે.
 
ઉપહાસવચ્ચેજીવતુંબાળક,.શરમશીખશે.
 
સહનશીલતાવચ્ચેજીવતુંબાળક, ધૈર્યશીખશે.
 
પ્રોત્સાહનવચ્ચેજીવતુંબાળક,વિશ્વાસશીખશે
 
મૈત્રીઅનેઆવકારવચ્ચેજીવતુંબાળકજગતમાંપ્રેમઆપતા
 
અનેમેળવતાશીખશે..
 
 
સુધારીલેવાજેવીછેપોતાનીભૂલ,
 
ભૂલીજવાજેવીછેબીજાનીભૂલ.,.
 
આટલુંમાનવીકરેકબુલ…,
 
તોહરરોજદિલમાંઉગેસુખનાફુલ
 
 
કોણકહેછેસંગએવોરંગ
,
માણસશિયાળસાથેનથીરેહતોતોયેલૂચ્ચોછે,
 
માણસવાઘસાથેનથીરેહતોતોયેક્રૂરછે,
 
અનેમાણસકુતરાસાથેરહેછેતોયેવફાદારનથી…..
 
 
માણસનેપ્રેમકરો. વસ્તુનેનહી,
 
વસ્તુનેવાપરો.માણસનેનહી“……..
 
 (સુવાક્યો મોકલવા બદલ આભાર -નટુભાઈ પી પટેલનો  – એમના ઈ-મેલમાંથી )
 
___________________________________________________________________
 
      A picture speaks thousand words
 
 
                                              (ફોટો – આભાર યેષા પોમલ- ફેસ બુક પોસ્ટ )
 
 
 
 
 
 
 
 
 

8 responses to “(62) કેટલાંક મનનીય પ્રેરક સોનેરી સુવાક્યો

  1. pragnaju જૂન 29, 2012 પર 5:57 એ એમ (AM)

    ખૂબ સુંદર વિચારો
    ફરી ફરી પ્રકાશિત કરવા જેવા

    Like

  2. Krishna Patel જૂન 29, 2012 પર 7:13 એ એમ (AM)

    Thank you for preparing and sharing this Pappa! Good one!

    Like

  3. mdgandhi21 જૂન 29, 2012 પર 8:53 એ એમ (AM)

    તમે ખુબ સુંદર અને જીવનમાં ઉતારવા જેવા મનનીય સુવિચારો આપ્યા છે.

    Like

  4. mdgandhi21 જૂન 29, 2012 પર 9:42 એ એમ (AM)

    તમે જે ફોટો મુક્યો છે, ” Who is More Important?” એ ફોટા તરીકે સારો છે, પણ આજનાજ સમાચાર છે કે ” “અમદાવાદની બાજુના કડી શહેરમાં માટી ખોદતાં, ભેખડ ધસી પડતાં એક મજુર દંપતિ બન્નેનું કરુણ મૃત્યુ થયું છે: તેમને ૫ પાંચ બાળકો છે. હવે તે મજુર બાઈ અને તેને ૫ બાળકો થયા, તો સુવાવડ વખતે એની મજુરી નહીં ગુમાવી કે ભાંગી હોય? મજુર માણસ, એમાં પણ પાછા ગરીબ, તો પછી, આ જમાનામાં શહેરમાં રહેતા દંપતિઓને કુટુંબ નિયોજનની કોઈ ખબર નહીં હોય?, તેમના કોઈ હિતેચ્છુઓએ પણ કોઈ સલાહ નહીં આપી હોય? પછી તેમના બાળકો આવી રીતે લાઈનમાં ઉભા રહે અને ફોટા પાડવાવાળા ફોટા પાડી જાય અને મીડીઆમાં છપાય અને લોકો હાયવોઈ કરે! ફોટામાં બીજા જે બાળકો છે તે પણ ભિખારીઓના જ લાગે છે, તો પછી આ નમાલા, માયકાંગલા, લાચાર, રોગીષ્ટ, અર્ધા નાગાપુગા બાળકોને લાઈનમાં ઉભા રહેવા માટેજ માબાપે જન્મ આપ્યો હશે?

    મજુરી કરનારા, સ્વમાનવાળા ગરીબ અલગ છે, પણ ભિખારીઓ અલગ જમાત છે. ગરીબની સરખામણી ભિખારી સાથે ન થાય.

    ભીખારીઓને ભીખ આપીને ઉત્તેજન આપવાથી આ ફોટા જેવા નવા નવા ભિખારીઓ જ પેદા થશે. and this question will reamin forever: “who is more important”.

    Like

  5. nabhakashdeep જૂન 29, 2012 પર 4:26 પી એમ(PM)

    સુંદર મનનીય મજાનાં સુવાક્યો.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  6. હિમ્મતલાલ માર્ચ 7, 2013 પર 9:49 એ એમ (AM)

    પ્રિય વિનોદભાઈ તમારી સુ વાક્યોને લોકોને વહેંચવાની ટેવ પ્રશન્શીય છે .

    Like

  7. રેખા જૂન 3, 2017 પર 8:12 એ એમ (AM)

    બહુ જ સરસ સુ વાકયો

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.