વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 892 ) દ્રઢ મનોબળથી ૧૮ મહિનામાં ૧૦૮ કિલો વજન ઉતારનાર અનંત અંબાણીની પ્રેરણાત્મક કહાની …

” For those who dared to dream, there is a whole world to win “

— Dhirubhai Ambani 

ઉપર જેમનું અવતરણ મુક્યું છે એ ધીરુભાઈ અંબાણીના દ્રઢ નિશ્ચયી પૌત્ર અનંત અંબાણીએ એના અંગત જીવનમાં બરાબર ઉતાર્યું છે.અનંત અંબાણી હાલ ભારતના પ્રથમ નંબરના ધન  કુબેર રિલાયન્સ ગ્રુપના ચેરમેન ઉદ્યોગ પતિ  મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર થાય છે.

૨૧ વર્ષની ઉમરના અનંત અંબાણીએ  ૧૮ મહિનામાં ૧૦૮ કિલો વજન ઉતારીને સમાચાર જગતને દંગ કર્યું છે.

આ બતાવે છે કે માણસમાં જો મજબુત ઇચ્છાશક્તિ હોય અને એના માટે સતત ઝઝૂમીને યોગ્ય પગલાં લેવામાં આવે તો કોઈ પણ મોટો પ્રશ્ન ઉકેલી શકાય છે પછી એ શરીરને લગતો હોય કે બીજો કોઈ સામાજિક પ્રશ્ન હોય .

આ દ્રઢ નિશ્ચયી  યુવાન અનંત અંબાણીએ કેવી રીતે એનું વજન ઉતારી બતાવ્યું એની સીલ સિલા બંધ વિગતો ગુજરાત સમાચારમાં પ્રગટ સમાચાર અને નીચેના વિડીયો ઉપરથી જાણી શકાશે.

નીચેના ચિત્ર પર ક્લિક કરીને ગુજરાત સમાચારમાં પ્રગટ વિગતો જાણો .

હાલમાં પિતા મુકેશ અંબાણી કરતા વધુ ચર્ચામાં અનંત અંબાણી છે

પ્રથમ ચિત્ર- ૧૮ મહિના પહેલાંના અનંત અંબાણી ... બીજું ચિત્ર- ૧૦૮ કિલો વજન ઉતાર્યા પછીના અનંત અંબાણી

પ્રથમ ચિત્ર- ૧૮ મહિના પહેલાંના અનંત અંબાણી …       બીજું ચિત્ર- ૧૦૮ કિલો વજન ઉતાર્યા પછીના  અનંત અંબાણી

 

અનંત અંબાણીએ ૧૮ મહિનામાં ૧૦૮ કિલો વજન કેવી રીતે ઉતાર્યું

એ કાયા કલ્પની વિગતો આ વીડિઓમાંથી પણ મેળવો .

વજન ઉતારવા માગતી વ્યક્તિઓ માટે એક પ્રેરણાત્મક વિડીયો 

He walked 21 km each day, did yoga, weight training, functional training and high-intensity cardio exercises and able to reduce the weight without any surgery.
Now he is celebrating his 21st birthday and IPL 2016.
He also post his pics with Sachin Tendulkar on Twitter which is share by millions.

3 responses to “( 892 ) દ્રઢ મનોબળથી ૧૮ મહિનામાં ૧૦૮ કિલો વજન ઉતારનાર અનંત અંબાણીની પ્રેરણાત્મક કહાની …

  1. સુરેશ એપ્રિલ 11, 2016 પર 12:04 પી એમ(PM)

    વાહ ! અંબાણી દા જવાબ નૈ.

    Like

  2. pragnaju એપ્રિલ 11, 2016 પર 2:23 પી એમ(PM)

    ૨૧ વર્ષની ઉમરના અનંત અંબાણીએ ૧૮ મહિનામાં ૧૦૮ કિલો વજન ઉતારીને સમાચાર જગતને દંગ કર્યું છે
    અને તે પણ કોઇ લાઇપોસક્શન સર્જરી વગર !ધન્ય ધન્ય

    Like

  3. Hemant Bhavsar એપ્રિલ 12, 2016 પર 3:34 પી એમ(PM)

    To loose weight need lots discipline , determination and hard work . it is a combination of workout and diet . Mr. Anant Ambani inspires youth and motivate them to loose the weight and control health with strong determination and discipline.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.