વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1224-” વીણેલાંફૂલ ”- હરિશ્ચન્દ્ર બહેનોની વાર્તાઓ-પુસ્તક પરિચય

પુ. વિનોબાની બે શિષ્યાઓ-ચન્દ્રકાંતા અને હરીવિલાસ જેઓ ” હરિશ્ચન્દ્ર ” નામથી સંસારના ખૂણે ખૂણેથી શોધેલી વાર્તાઓની લેખિકાઓથી પ્રખ્યાત થઇ ગઈ છે.

આ બધી વાર્તાઓ ” વીણેલાં ફૂલ ” ભાગ ૧ થી ૧૪ માં સંગ્રહિત થઇ છે. આ વાર્તાઓ ટૂંકી પણ રસદાયક અને પ્રેરણા દાયી હોય છે.

અગાઉ વિનોદ વિહારમાં વીણેલાં ફૂલ ની કેટલીક વાર્તાઓ પોસ્ટ થઇ છે.ગુજરાતી પ્રતિભા પરિચય બ્લોગમાં શ્રી સુરેશ જાનીએ આ બધી વાર્તાઓનો ખજાનો શોધીને મુક્યો છે. વિનોદ વિહારના વાચકો આ વાર્તાઓને માણે એ હેતુથી એમના આભાર સાથે આજની પોસ્ટમાં રી-બ્લોગ કરેલ છે.

વિનોદ પટેલ

ગુજરાતી પ્રતિભા પરિચય

ભાગ

  • 1 થી 14

લેખિકાઓ

  • ‘હરીશ્ચન્દ્ર’ બહેનો

પ્રકાશક

  • યજ્ઞ પ્રકાશન  [  કાન્તિ શાહ / જગદીશ શાહ  ]

સરનામું

  • ભૂમિપુત્ર,   હુઝરાતપાગા રોડ, વડોદરા – 390 001

વિગત

  • દરેક ભાગમાં 88 પાનાં, ચાલીસ ટૂંકી વાર્તાઓ,   દરેક વાર્તામાં – બે પાનાં, 700-800 શબ્દો

મૂલ્ય

  • દરેક ભાગના ત્રીસ રૂપીયા

————————————————————-

બે વાર્તાઓ

કોથમીરનાં વડાં

મંડૂકોનું ઉપનિષદ

સાભાર – રીડગુજરાતી.કોમ

અને બહુ જ મોટો ખજાનો આ રહ્યો ( સાભાર – શ્રી. ભજમન નાણાવટી )

__________________________________

અભિપ્રાયો

“આ વિલક્ષણ સંક્ષેપ કથાઓ ગુજરાતી લેખનમાં વિશેષ સ્થાન પામી છે.”
– મનુભાઇ પંચોળી ( દર્શક)

“આ વાર્તાઓ મને ખૂબ જ ગમે છે. વાંચતાં મન અને હૃદય તૃપ્ત થઇ જાય છે. ”
– ગુલાબદાસ બ્રોકર

“હરિશ્ચન્દ્રની વાર્તાઓ આપણી વાર્તાસૃષ્ટિમાં વિશિષ્ટ ધ્યાનની અધિકારી નીવદે તેવી છે.”
– ઉશનસ્

ભૂમિપુત્રની વાર્તા હું પણ રસપૂર્વક વાંચું છું. હમણાંની ‘જિજીવિષા’ વાર્તા સરસ છે. કાશીમાનું ચિત્ર તેમાં સારું ઊપજ્યું છે.
– ઉમાશંકર જોશી

—————————————————————————

 એક પુસ્તિકાની પ્રસ્તાવનામાંથી
– ગુલાબદાસ બ્રોકર

         ‘હરિશ્ચન્દ્ર’ એક…

View original post 433 more words

1 responses to “1224-” વીણેલાંફૂલ ”- હરિશ્ચન્દ્ર બહેનોની વાર્તાઓ-પુસ્તક પરિચય

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.